Gujarat

પડાણા ગેટ પાસે વર્લી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

મેઘપર (પડાણા) પોલીસે પડાણા ગામના ગેટ પાસે જાહેર સ્થળે વર્લી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સનું નામ હરેશ ઉર્ફે કારો નારણભાઈ મકવાણા (ઉંમર 43) છે. તે વર્લી મટકાના આંકડા લખી લોકો પાસેથી પૈસાની હારજીતનો જુગાર રમાડતો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા […]

Gujarat

લાલપુર તાલુકા શાળામાં ‘વિકસિત ભારત-2047’ સ્પર્ધા યોજાઈ

લાલપુર તાલુકા શાળામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘વિકસિત ભારત-૨૦૪૭’ થીમ પર ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વક્તૃત્વ કૌશલ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈ તેરૈયા, લાલપુર તાલુકા પંચાયત સદસ્ય ક્રિષ્નાબેન જસાણી અને કિશનભાઈ જસાણી હાજર રહ્યા હતા. શાળાના […]

Gujarat

સિક્કા નગરપાલિકામાં 1 હજારની લાંચનો મામલો

જામનગર તાલુકાની સિક્કા નગરપાલિકામાં 1 હજાર રૂપિયાની લાંચ માગવાના કેસમાં એસીબીએ કાર્યવાહી કરી છે. મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી એનઓસી આપવા માટે લાંચ માગવામાં આવી હતી. આ મામલે નિવૃત્ત સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર સહિત બે લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબીના જણાવ્યા મુજબ, સિક્કાના એક વ્યક્તિએ વર્ષ 2018માં મકાન ખરીદ્યું હતું. તેમણે […]

Gujarat

સેવા સંકલ્પ યાત્રા અભિયાન: વડનગરથી વારાણસી (૨૦૨૬)

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતે મહંતશ્રીના આશીર્વાદ લીધા કમળા ચોકડી ખાતે રાષ્ટ્રનાદ અને જયઘોષ સાથે સંકલ્પ યાત્રાના બાઈકર્સનું ભવ્ય સ્વાગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ તેમજ તેમની રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વડનગરથી વારાણસી’ સેવા સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રા અંતર્ગત શુક્રવારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કમળા […]

Gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતમાં ૭૧ હજારથી વધુ દીકરીઓનું ઐતિહાસિક HPV રસીકરણ:આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા

દરેક ઘરની દીકરી એ ફક્ત એક પરિવારનું નહીં, પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય હોય છે. આ દીકરી નિરોગી રહે અને સુરક્ષિત રહે એ આપણી સૌની સામાજિક અને નૈતિક જવાબદારી છે. મહિલાઓમાં જાેવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર -સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી આપણી દીકરીઓને બચાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનની ભેટ આપી છે,જેને […]

Gujarat

ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેન્શન થકી માર્ગ સલામતીને વધુ સુનિશ્ચિત કરાશે: વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી પ્રવિણ માળી

ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેશન થકી માર્ગ સલામતીને વધુ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ ‘૨૭ંર જીછહ્લઈ એન્યુઅલ કન્વેન્શન-સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’માં વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું. વાહનમાં મુસાફરી કરતાં મુસાફરોની આંતરિક સુરક્ષા માટે છૈંઇમ્છય્, છમ્જી અને ઈમ્ડ્ઢ જેવી સિસ્ટમ્સ અનિવાર્ય બનાવવામાં આવી છે. જ્યારે હવે વાહનની બહાર રહેલા પદયાત્રીઓ અને અન્ય […]

Gujarat

ઉત્કૃષ્ટ પરિણામો અને સિદ્ધિઓના આધારે પ્રોસ્પેક્ટસનું વિમોચન

કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પદો પર ૯૬ વિદ્યાર્થીઓને નોકરી મળી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી ડૉ. આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સે દેશના તમામ સેન્ટર ઓફ એક્સેલન્સમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સેન્ટરમાં બે બેચમાં જીઝ્ર અને ર્ંમ્ઝ્ર સમુદાયના ૧૦૦ વિદ્યાર્થીઓ અને વિચરતી અને અર્ધ-વિચરતી જાતિ સમુદાયના ૪૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા […]

Gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે કિસાન મોરચા ગુજરાત દ્વારા ‘આર્ત્મનિભર યુવા કિસાન ફોર વિકસિત ભારત’ કાર્યક્રમનો શુભારંભ

લગભગ ૫૦૦ યુવાનોને ઉદ્યોગસાહસિકતા, મૂલ્યવર્ધન અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન ખેતીને નવી ટેક્નોલોજી સાથે જાેડવા અને કૃષિ આધારિત વ્યવસાયને ખેડૂતહિતનું માધ્યમ બનાવવાનો ૫૦૦ યુવાનો દ્વારા લેવાયો સંકલ્પ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસના શુભ અવસરે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કર્ણાવતીના ગુલબાઈ ટેકરા સ્થિત શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ ખાતે કિસાન મોરચા ગુજરાતના ‘આર્ત્મનિભર યુવા કિસાન […]

Gujarat

વડાપ્રધાન શ્રી મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રાકૃતિક કૃષિ અને અંગદાન મહાદાન વિષય પર પરિસંવાદ યોજાયો ૧૦ખેડુત પુત્રો એ કરી અંગદાન ની જાહેરાત

લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “પ્રાકૃતિક કૃષિ અને અંગદાન મહાદાન” વિષય ઉપર પરિસંવાદનું આયોજન તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬, ગુરુવારના રોજ ધારી તાલુકાના દિતલા ગામે શેલ નદીના કાંઠે આવેલ દેવાંગી આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને આધુનિક ખેતી, બાગાયત, ઔષધીય ખેતી, પ્રાકૃતિક ખેતી તેમજ […]

Gujarat

અમરેલી પાસે રેલ ટ્રેક નજીક સિંહણ દેખાતા માલગાડી રોકી દેવાઈ; વનવિભાગ-રેલવેની સતર્કતાથી અકસ્માત ટળ્યો

શેત્રુંજી વન વિભાગની લીલીયા રેન્જ વિસ્તારમાં મોડી રાત્રે એક સિંહણ રેલવે ટ્રેક પર આવી ચડતાં રેલવે ટ્રાફિકને થોડા સમય માટે રોકી દેવાયો હતો જેથી કોઈ અકસ્માત ના થાય. અંટાળીયા તરફથી આવી રહેલી સિંહણ માઇલ સ્ટોન નં. ૨૮/૧ અને ૨૮/૨ વચ્ચેના રેલવે ટ્રેક પર આવી ચડતાં સંભવિત અકસ્માતની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગે તાત્કાલિક […]