ગુરુવારે રાત્રે અને શુક્રવાર બપોર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૨.૬ થી ૩.૮ ની તીવ્રતાના ઓછામાં ઓછા ૧૨ આંચકા અનુભવાયા હતા, જેના કારણે રાજકોટ જિલ્લાના ત્રણ તાલુકાના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો, જેમાંથી ઘણા લોકોએ સાવચેતીના પગલા તરીકે ખુલ્લા ખેતરોમાં આશરો લીધો હતો. જાેકે, રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે જિલ્લાના ઉપલેટા, ધોરાજી અને જેતપુર તાલુકામાં […]
India
રાજકોટ કોઠારીયા રીંગ રોડ પરથી ટાટા ટ્રકમાંથી વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ કોઠારીયા રીંગ રોડ પરથી ટાટા ટ્રકમાંથી વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ ૩૧ ડિસેમ્બરના અનુસંધાને પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ […]
મહેસાણામાં વૃદ્ધના ગળામાંથી ચેઇનસ્નેચિંગ
માનવ આશ્રમ રોડ પર બે બાઈકસવાર વૃદ્ધના ગળામાંથી દોઢ તોલાનું મંગળસૂત્ર ઝૂંટવી ફરાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક લૂંટની ઘટના સામે આવી છે. માનવ આશ્રમ રોડ પર આવેલી ગૌરવ ટાઉનશીપમાં રહેતા એક ૫૪ વર્ષીય વૃદ્ધા સાંજના સમયે મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા […]
મહેસાણા રેલવે સ્ટે.પર મોલ-રેસ્ટોરન્ટ બનાવાશે
૫ વર્ષમાં ટ્રેનની સંખ્યા ૨૫૬થી વધારી ૪૫૦ કરાશે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદથી પાલનપુર રેલવે સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે રેલવે ટ્રેક, બ્રિજ અને લેવલ ક્રોસિંગની સુરક્ષાની ઝીણવટભરી તપાસ કરી આગામી સમયમાં મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી વધારવા માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. આ નિરીક્ષણ […]
દુષ્કર્મ કેસના બે આરોપીઓને ૨૦ વર્ષની કેદની સજા
મહેસાણામાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મના કેસમાં પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધના ગુનાઓમાં એક દાખલારૂપ અને લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત મદદગાર શખ્સને ૨૦-૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીઓએ […]
મનપાના પૂર્વ પદાધિકારીની પુત્રીએ નશામાં ચૂર બે નબીરાને બરોબરનો પાઠ ભણાવ્યો
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીની દીકરીએ બતાવેલી હિંમતની ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે. મોડીરાત્રે એરપોર્ટ પરથી પરત ફરતી યુવતીની નજીવી બાબતે કાર રોકી માથાકૂટ કરનાર માણસાના બે નબીરાને યુવતીએ ફિલ્મી ઢબે પીછો કરી પોલીસના હવાલે કરાવ્યા છે. આ અંગે પોલીસે ૧૦ લાખની ફોર્ચ્યુનર કાર જપ્ત કરી બન્ને નબીરા વિરુદ્ધ ગુનો નોંધી હવાલાતની હવા ખવડાવી હોવાની […]
ગાંધીનગરમાં ૨૧ વર્ષીય યુવકનો આપઘાત
ગાંધીનગર સેક્ટર-૪માં પરિવાર સાથે બપોરે ખુશી-ખુશી જમ્યા બાદ અગમ્ય કારણોસર ૨૧ વર્ષીય યુવકે પોતાના જ રૂમમાં પંખે ચાદર વડે ગળેફાંસો ખાઈ આપત્મહત્યા કરી લેતા સેક્ટર ૭ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના અનુસાર, સેક્ટર-૪/એમાં મકાન નંબર ૮૩/૨ માં રહેતા અનસ અબ્દુલરશીદ પટેલના ઘરે બપોરના સમયે સામાન્ય માહોલ હતો. અનસ તેની વૃદ્ધ […]
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીની ખોટી ઓળખ આપી ૪૦ હજાર પડાવ્યા
નરોડા વિસ્તારમાં એક યુવકને રીક્ષામાં આવેલા ગઢીયાએ પોતે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી હતી અને આજીવન કેદ થાય તેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી યુવકે ડરના કારણે ગઠિયાને અસલી પોલીસ અધિકારી સમજીને પૈસા આપ્યા હતા.ગઠિયો યુવકને ત્રણ અલગ અલગ છ્સ્માં લઈ ગયો હતો.જેમાંથી યુવક પાસેથી કુલ ૪૦,૦૦૦ રૂપિયા ખંખેરી લીધા હતા.ગઠિયો […]
સાબરમતી જેલના હાઈસિક્યુરિટી ઝોનમાં રખાયેલા કેદી પાસેથી આઈફોન મળ્યો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાક કામના કેદી અને કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી આઇફોન અને એક કીપેડ ફોન મળી આવ્યો છે.જ્વેલર્સ પર ફાયરિંગ અને ખંડણી જેવા ગંભીર ગુનાના કૂખે આરોપી પાસેથી મોબાઈલ મળી આવતા જેલ પ્રશાસન પર સવાલ ઉભા થયા છે. વિશાલ ગોસ્વામીને હાઈ સિક્યુરિટી જેલમાં રાખ્યો હોવા છતાં વિશાલ ગોસ્વામી પાસેથી ૨ ફોન અને એક […]
શહેઝાદખાને મેયરને પાણીની બોટલ આપી કહ્યું- આ બ્લેક કોફી નથી; કોઈનું મોત થશે તો જવાબદારી માત્ર મેયર-તંત્રની રહેશે
પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતા આજે ૮ જાન્યુઆરીના રોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દાણાપીઠ ખાતેની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે ‘હાય રે મેયર હાય હાય, હાય રે ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા હતા. શહેઝાદખાન પઠાણ સહિતના કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો દુષિત પાણીની બોટલો ભરી મેયરને રજૂઆત […]










