Gujarat

ગુજરાતમાં રોજગારની જાણકારી આપતું ‘રોજગાર સેતુ’ કૉલ સેન્ટર શરૂ

ગાંધીનગર: ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બની ગયું છે, જ્યાં હવે એક ફોન કરીને યુવાઓ રોજગારી, અભ્યાસ અને કારકિર્દી સબંધી જાણકારી મેળવી શકશે. આ માટે ગુજરાત સરકારે રોજગારીની જાણકારી આપતું દેશનું પ્રથમ ઓનલાઈન કૉલ સેન્ટર “રોજગાર સેતુ” (Gujarat Rojgar Setu Call Center) શરૂ કર્યું છે. CM રૂપાણીએ મંગળવારે આ કૉલ સેન્ટરનું (Gujarat Rojgar Setu Call […]

Gujarat

SCની કમેટી પર હોબાળો- ખેડૂત ચાલું રાખશે લડાઈ, આજે સળગાવશે કૃષિ બિલની નકલો

સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવતા કમેટીની રચના કરી દીધી છે. આ કમેટીમાં ખેડૂત નેતા ભૂપિન્દર સિંહ માન, કૃષિ વૈજ્ઞાનિક ડો. પ્રમોદ કુમાર જોશી, કૃષિ વિશેષજ્ઞ ડો. અશોક ગુલાટી અને મહારાષ્ટ્રના ખેડૂત નેતા અનિલ ઘનવંત સામેલ છે. આ કમેટી નવા કૃષિ કાયદાઓ પર ખેડૂતોની ફરિયાદો અને સરકારના અભિપ્રાય જાણશે […]

Gujarat

ટ્રમ્પને તાત્કાલિત હટાવવાનો ઉપરાષ્ટ્રપતિ પેન્સનો ઈન્કાર, અનેક રિપબ્લિકન મહાભિયોના પક્ષમાં

અમેરિકના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રજેન્ટેટિવ્સના નેતાઓને મંગળવારે કહ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હટાવવા માટે સંવિધાનના 25માં સંશોધનના ઉપયોગનું સમર્થન કરતા નથી. ન્યૂઝ એજન્સી AFPના એક રિપોર્ટમાં આની જાણકારી આપવામાં આવી છે. પેન્સે હાઉસ ઓફ રિપ્રજેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીને લેટર લખીને કહ્યું, “રાષ્ટ્રપતિના કાર્યકાળમાં માત્ર 8 દિવસ બચ્યા છે, તમે […]

Gujarat

ગુજરાતનું ગૌરવ: કોરોના વૅક્સીનના સપ્લાયમાં રાજકોટની મહિલા પાયલોટની મહત્વની ભૂમિકા

રાજકોટ: જીવલેણ કોરોના (Corona Virus) સામેની જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં મંગળવારે કોરોના વૅક્સીનનો જથ્થો (Corona Vaccine Supply) પહોંચાડવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત માટે એક ગૌરવ લેવા જેવી વાત છે. જેમાં કોરોના વૅક્સીન (Covid-19 Vaccine) પહોંચાડવામાં રાજકોટની મહિલા પાયલોટની (Rajkot Woman Pilot) મહત્વની ભૂમિકા રહી છે. રાજકોટની મહિલા પાયલોટ […]

Gujarat

લાલપુર પ્રાંત અધિકારીને ફોન પર ધમકી આપવા બદલ જીગર માડમ સામે ગુનો નોંધાયો, પાલનપુરથી અટકાયત કરી જામનગર લવાશે.

  જનતા કી જાનકારી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં માડમ પરિવારનો રાજકીય અને સામાજિક રીતે લાંબા સમયથી દબદબો રહ્યો છે. તે માડમ પરિવારના જીગર માડમને જામનગર જીલ્લાના લાલપુર પ્રાંત અધિકારીને ધમકી આપવા બદલ લોકેશન ટ્રેસ કરી બનાસકાંઠાના પાલનપુરથી અટકાયત કરીને જામનગર પોલીસને કબ્જો સોંપવા માટે લઇ આવી રહ્યા છે. જામજોધપુર અને લાલપુર તાલુકાના સબ ડિવિઝનલ […]

Gujarat

રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના ૩૫ સિલાઈ મશીનનું વિતરણ કરાયું

જામનગર તા.૧૨ જાન્યુઆરી, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજની બહેનોને આત્મનિર્ભર કરવાના નિર્ધાર સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળની મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લઇ સીવણની તાલીમ આપવામાં આવી હતી. આ યોજના હેઠળ સમાજની તાલીમ પૂર્ણ કરેલ ૩૫ બહેનોને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સિલાઈ મશીન […]

Gujarat

જામનગર કોવિડ વેક્સિનેશન અંગે કલેક્ટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

આઠ સેશન સાઇટનું નિર્માણ કરાશે જામનગર તા.૧૨ જાન્યુઆરી,કોવિડ વેક્સિનેશન માટેની લોકોની રાહનો અંત હવે નજીકમાં છે. આજરોજ વેક્સિન ગાંધીનગર ખાતે પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં વેક્સિનેશન માટેના પ્રથમ તબક્કાનો શુભારંભ થશે. આ અંગે કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં વેક્સિનેશન માટેના સ્થળ, લાભાર્થીઓની સંખ્યા, વેક્સિનેટર ડોક્ટરો વગેરે સંપૂર્ણ વેક્સિનેશનની વ્યવસ્થાઓના આયોજન વિશે ચર્ચા […]

Gujarat

સુરત જિલ્લા પંચાયતની માંગરોળ બેઠકનાં ઇચ્છુક ઉમેદવારોને ભાજપે સાંભળ્યા

સુરત જિલ્લા પંચાયતની માંગરોળ બેઠકમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતની બેઠકોનાં ઇચ્છુંક ઉમેદવારોને ભાજપે સાંભળવા માટે તાલુકાના વેલાછા ખાતે આવેલા મગેશ્વર મંદિર ખાતે એક બેઠક રાખવામાં આવી હતી. માંગરોળ જિલ્લા પંચાયત બેઠકમાં સંયોજક ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છ પ્રતિસ્થા ધરાવનાર અને પક્ષને વફાદાર રહેનાર ઉમેદવારને ટીકીટ આપવામાં અગ્રિમતા અપવામાં આવશે એમ જણાવ્યું હતું. રાજ્યભરમાં જિલ્લા-તાલુકા […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકાએ ટીપરવાનના સંચાલક દ્વારા વેરાની ઉઘરાણી કરવામાં આવશે

રાજકોટ શહેર મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના જણાવ્યા મુજબ આ વર્ષે કોરોના મહામારીના કારણે વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ સખ્તાઈ કરવામાં નહીં આવે પરંતુ વર્ષોથી વેરો ભરપાઈ ન કરનાર એક લાખથી વધુ વેરો બાકી હોય તે પ્રકારના ડીફોલ્ટરો સામે નવી રીક્વરી ઝુંબેશ કરવામાં આવશે. દર વર્ષે વેરા વિભાગના કર્મચારીઓ દ્વારા વોર્ડેવાઈઝ ડીફોલ્ટરોની યાદી મુજબ તેમના ઘરે […]

Gujarat

ખાંભા તાલુકા યુવા ભાજપ દ્વારા શ્રી સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ

અમરેલી જિલ્લા યુવા ભાજપની સુચના થી ખાંભા તાલુકા યુવા ભાજપ દ્વારા આજ રોજ શ્રી સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખશ્રી આંનદભાઈ ભટ્ટ,તાલુકા ભાજપ મહામન્ત્રીશ્રી અરવિંદભાઈ ચાવડા,તાલુકા ભાજપ ઉપપ્રમુખ નટુભાઈ રાઠોડ,જિલ્લા ભાજપ પૂર્વ કોષાધ્યાક્ષ ભીખાલાલ સરવૈયા, તાલુકા ભાજપ મંત્રી શાંતિલાલ ઠુંમર, ખાંભાના યુવા સરપંચશ્રી અમરીશભાઈ […]