અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના પેમેન્ટને લઈ એરપોર્ટ ઓથિરિટી દ્વારા કરાયેલા એક ર્નિણયને લઈ વિવાદ સર્જાવાનાં એંધાણ છે. એરપોર્ટ પર જે પાર્કિંગ ચાર્જ વસૂલાય છે એનો વાહનચાલક જાે કેશમાં પેમેન્ટ કરે તો અલગથી ૧૦૦ રૂપિયા વસૂલવાનો ર્નિણય કરાયો છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ ર્નિણય કરાયો હોવાનું અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે, એટલે કે […]
India
GPSCની ૨૦૨૬માં લેવાનારી પ્રીલિમ પરીક્ષાની તારીખો જાહેર
ગુજરાતમાં સરકારી નોકરીનું સ્વપ્ન જાેઈ રહેલા હજારો ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ ૨૦૨૬ દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-૧ અને ક્લાસ-૨ સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. લાંબા સમયથી તારીખોની રાહ જાેઈ રહેલા ઉમેદવારો માટે આ જાહેરાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. GPSC દ્વારા આપવામાં આવેલી […]
રાજકોટ-મોરબી હાઈ-વે પરથી હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ-મોરબી હાઈ-વે પરથી હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સૂચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના […]
સુરત ટ્રાફિક પોલીસે કામરેજમાં બાઈક સવારોને સેફ્ટી ગાર્ડ આપ્યા
સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે રાષ્ટ્રીય સલામતી માર્ગ 2026 અભિયાન અંતર્ગત કામરેજમાં બાઈક સવારો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બાઈક સવારોને સેફ્ટી ગાર્ડ અને ગળામાં પહેરવાના બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ કામરેજ DYSP આર. આર. સરવૈયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તેમની સાથે પીઆઈ એ.ડી. ચાવડા અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આઈ.એ. […]
શાકભાજીની આડમાં MD ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ
સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી તાડવાડી શાકમાર્કેટમાં શાકભાજીના વેપારની આડમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને એક શખ્સને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. શાકભાજીની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતો રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી […]
ઈન્ડિગો એરલાઈન્સની દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટ રદ
દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે આજે સવારે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઈટ રદ થતાં વડોદરાથી દિલ્હી જનાર મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. આ અંગે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો તેઓને ટિકિટ રિફંડ કરવામાં આવશે. વડોદરાથી દિલ્હી જતા મુસાફરોને પણ મુશ્કેલી થઈ શકે આજે દિલ્હીથી વડોદરા […]
વલવા કેનાલ રોડ પર ઈક્કો કાર કોતરમાં ખાબકી
વાઘોડિયા તાલુકાના વલવા-ગંભીરપુરા રોડ પર મુખ્ય નર્મદા કેનાલ ગેટ નજીક 7 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે એક ઈક્કો કાર કોતરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે તેનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલક પૂરપાટ ઝડપે પંચમહાલ તરફ જઈ રહ્યો હતો. વલવા-ગંભીરપુરા રોડ નજીક તેણે વાહન […]
સાવલીના ગોઠડા ગામ નજીક ટ્રક અને શહેરમાં વહેલી સવાર કાર સળગી
વડોદરા શહેર જિલ્લામાં આજે બે આગના બનાવો સામે આવ્યા છે. વડોદરાના છાણી જકાતનાકા પાસે દૂધ વેચવા આવેલ માલધારીની કાર અચાનક સળગી ઉઠી હતી. જ્યારે જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે સાંકરદા રોડ પર પસાર થઈ રહેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી. રોડ પર આ આગ લાગતા ભારે ટ્રાફિકજામ થઈ ગયો […]
વડોદરા રેલવે મંડળનું મહત્ત્વનું પગલું
ભારતીય રેલવેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને ઓપરેશનલ ક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ડભોઈ અને એકતાનગર સ્ટેશન વચ્ચે આવેલા તિલકવાડા સ્ટેશનને D-Class (નોન-બ્લોક) માંથી B-Class (બ્લોક) સ્ટેશનમાં અપગ્રેડ કરવાની કામગીરી હાલ પ્રગતિ પર છે. આ ફેરફાર બાદ હવે આ સ્ટેશન માત્ર એક સાધારણ સ્ટોપિંગ પોઈન્ટ મટીને આધુનિક સિગ્નલિંગ અને બહેતર […]
કલોલ પોલીસે ચાર જુગારીઓની ધરપકડ કરી
કલોલ શહેર પોલીસે વિષ્ણુ સિનેમા પાછળ પ્રજાપતિ વાસમાંથી જુગાર રમતા ચાર ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹18,200/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. કલોલ ટાવરચોક પાસે વિષ્ણુ સિનેમા પાછળ આવેલા પ્રજાપતિ વાસમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો હતો પકડાયેલા જુગારીઓમાં […]










