અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (એએસીએ) દ્વારા આયોજિત ભવ્ય ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ 2026 અંતર્ગત એએસીએ મીડિયા એવોર્ડ્સ 2026 ગ્રાન્ડ એવોર્ડ શોનું અમદાવાદમાં સફળ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગ એએસીએના 35 વર્ષના ગૌરવસભર પ્રવાસની ઐતિહાસિક ઉજવણી તરીકે ઉજવાયો. આ ફેસ્ટિવલે સમગ્ર એડવર્ટાઈઝિંગ ઇન્ડસ્ટ્રીમાં જોરદાર મોમેન્ટમ સર્જ્યું. અગ્રણી એડવર્ટાઈઝિંગ એજન્સીઓ, મીડિયા ઓનર્સ, મીડિયા પ્રોફેશનલ્સ અને એડવર્ટાઈઝર્સ એક […]
India
સાયબર ક્રાઇમનો આરોપી 4 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદ ગ્રામ્ય સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ડિસેમ્બર મહિનામાં મૂળ તમિલનાડુ અને હાલ ઘુમામાં રહેતા એક વેપારીએ 7 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, મોનાર્ક નેટવર્થ કેપિટલના નામે તેને વોટ્સએપ ઉપર શેર બજારમાં રોકાણની ટીપ આપતા મેસેજ આવતા હતા. ત્યારબાદ તેના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા શેરબજારમાં રોકાણના નામે વિશ્વાસમાં લઈને તેની સાથે […]
જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 155.37 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી
જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 155.37 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ખંભાળિયા બાયપાસ જંકશન (નાઘેડી બાયપાસ) પર ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે 137.70 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઢીચડામાં સર્વે નંબર 48ની જગ્યામાં મોટા અને નાના પ્રાણીઓ માટે બે એનિમલ ક્રિમેટોરિયમ (શબદાહગૃહ)ના સપ્લાય, ટેસ્ટિંગ અને […]
જામનગરમાં વિધવાની 10 કરોડની જમીન પચાવવાનો પ્રયાસ
જામનગર નજીકના વસઈ ગામે એક મહાજન વિધવા મહિલાની કરોડો રૂપિયાની ખેતીની જમીન હડપી લેવા માટે દસ્તાવેજી પ્રક્રિયા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે વ્યક્તિઓ તેમજ એક વકીલની સંડોવણી હોવાનો પોલીસ ફરિયાદમાં આરોપ છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગર તાલુકાના વસઈ […]
ધારાસભ્યશ્રી મહેશ કસવાલા અને એસ.પી. શ્રી સંજય ખરાત ની વિશેષ ઉપસ્થિતિ
“સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો” સાવરકુંડલામાં સાયકલોથોન ત્રણ કિલોમીટરની સ્પર્ધામાં પાંચ કેટેગરીમાં આવેલ પ્રથમ ત્રણ વિજેતાઓને સન્માનિત કરાયા સાવરકુંડલા શહેરમાં ભવ્ય સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે ૧૦૦૦થી વધુ સાયકલ સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારે મહુવા રોડ ઉપર સાયકલ સવારો ઉમટી પડતા શહેરમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો. આ સાયકલોથોનમાં કુલ ૫ કેટેગરીમાં ત્રણ […]
રાજકોટ સજાના વોરંટમાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ સજાના વોરંટમાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ. રાજકોટ શહેર તા.૫/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર સજાના વોરંટના નાસતા-ફરતા આરોપીઓને નામદાર કોર્ટ માંથી સજા પડેલ હોય અને આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે P.I બી.વી.બોરીસાગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વોરંટ ઇન્ચાર્જ સામંતભાઇ ગઢવી તથા વોરંટ ડ્યુટીના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા […]
‘કુપોષણમુક્ત ગુજરાત માટે સ્કૂલમાં ડેઇલી વિઝિટ કરો’
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડૉક્ટરોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવા અધ્યક્ષના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કુપોષિત બાળકો માટે વિશેષ કેમ્પ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે કાર્યક્રમ દરમિયાન […]
હોસ્પિટલમાં જ સિનિયર નર્સનો ફોર્માલિન પી આપઘાત
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી જનની ગાયનેક હોસ્પિટલમાં સિનિયર નર્સે આપઘાત કરી લીધો હતો. ડ્યુટીનો સમય તૈયાર કરવા બાબતે સાથી મિત્ર સાથે ઝગડો થતા હેડ નર્સે ઓપરેશન થિયેટરમાં જઈને ફોર્મોલીન નામનું કેમિકલ પી આપઘાત કરી લીધો હતો. હેડ નર્સના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પતિનું અવસાન અને એકની એક પુત્રી સાથે રહેતા […]
જામનગરમાં લેઉવા પટેલ સમાજનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ
જામનગરના રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિની એકતા, સંસ્કૃતિ અને ગૌરવના પ્રતીક સમા આ ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમમાં અંદાજે 52,000થી વધુ જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા, જેણે લેઉવા પટેલ સમાજની અતૂટ સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહારાસ, સામાજિક સન્માન અને સમૂહ ભોજનનો સમાવેશ […]
અમદાવાદમાં જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર જીવલેણ હુમલો
જૂની અદાવત અને સોંગ ક્રેડિટના વિવાદમાં જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવતે જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. શ્યામ સિધાવત અને તેના સાગરિતોએ મળીને હુમલો કરતાં મુંબઈના સિંગરને ગંભીર ઈજાઓ પહોંચી છે. આરોપી સિંગરે એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત રાખીને હુમલો કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસમાં આ મુદ્દે ફરિયાદ નોંધવામાં […]










