ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં ૧૬,૩૩૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની જળસપાટી વધીને ૧૨૭.૫૦ મીટર પર પહોંચી છે. રાજ્યના ખેડૂતો, પીવાના પાણીની યોજનાઓ તેમજ વીજ ઉત્પાદન માટે આ સ્થિતિ લાભદાયી માનવામાં આવી રહી છે. પાણીની આવકમાં થયેલા […]
India
ગાંધીધામમાં નેપાળની યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે વિધર્મી પતિની કરી ધરપકડ
કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મૂળ નેપાળની વતની એવી એક યુવતીને ગાંધીધામના જ એક વિધર્મી યુવકે પોતાના પ્રેમની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ પ્રેમલગ્ન કરીને આ માસૂમ નેપાળી દીકરીને પત્ની તરીકે સાથે રાખ્યા બાદ, ઘાતકી પતિએ તેણીની ર્નિમમ હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. […]
રાજ્યના ૭ ઔષધીય ઉદ્યાનોમાંથી ૨.૭૫ લાખ ઔષધીય રોપાનું વિના મૂલ્યે વિતરણ
ખેડૂતોને સબસિડી, વિદ્યાર્થીઓને સંશોધન માટે જીવંત પ્રયોગશાળા બન્યાં ઉદ્યાનો ગુજરાતમાં આયુર્વેદિક પરંપરા અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પોષવા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યના સાત સરકારી ઔષધીય ઉદ્યાનોમાંથી ૨.૭૫ લાખથી વધુ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. બોર્ડ વ્યક્તિગત ઉપયોગ માટે ૧૦, શાળા-સંસ્થાઓને ૫૦ અને ખેડૂતો તથા જાહેર જમીન માટે ૫૦૦ સુધીના રોપા મફતમાં […]
અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: ૯ લોકોના મોત બાદ મુખ્ય આરોપીની ધરપકડ, ગેરકાયદે એકમ સીલ
શનિવારે અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં ૯ લોકોના મોત નીપજ્યા છે. ફટાકડા ફેક્ટરીમાં અચાનક થયેલ બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વિસ્ફોટની તીવ્રતા એટલી તીવ્ર હતી કે આસપાસની ઓફિસો અને કેમેરાના કાચ પણ તૂટી ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટના બાદ જાગેલા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી […]
ગુજરાતમાં અદાણી CNG ભાવમાં પ્રતિ કિલો ૨નો વધારો ઝીંકાયો
સમગ્ર ગુજરાતમાં અદાણી સીએનજી ગેસમાં સીએનજીએ પ્રતિ કિલો ?૨નો વધારો ઝીંક્યો છે, જેના પગલે સીએનજીનો નવો ભાવ ?૯૦ પ્રતિ કિલો થયો છે. આ ભાવવધારો ખાસ કરીને મધ્યમ વર્ગ અને રિક્ષાચાલકો માટે નોંધપાત્ર આર્થિક બોજ વધારશે. છેલ્લા સાત મહિનામાં અદાણી સીએનજીના ભાવમાં કુલ ?૧૦નો વધારો થઈ ચૂક્યો છે, જે ઈંધણ ખર્ચમાં સતત વૃદ્ધિ દર્શાવે છે. આ […]
રાજકોટમાં ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરતી LCB ઝોન-૧ ટીમ.
રાજકોટમાં ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરતી LCB ઝોન-૧ ટીમ. રાજકોટ શહેર તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશન ખાતેના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય, જે અન્વયે એમ.કે.મોવલીયા ના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-૧ ટીમના મનરૂપગીરી ગૌસ્વામી તથા જગદીશસિંહ પરમાર તથા મહાવીરસિંહ ચુડાસમા તથા રવિરાજભાઇ પટગીર નાઓને મળેલ સંયુકત બાતમી […]
રાજકોટમાં હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના વધુ એક ઇસમને દેશી બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતી PCB શાખા.
રાજકોટમાં હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના વધુ એક ઇસમને દેશી બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેરમાં ગુન્હાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્રારા ગેરકાયદેસર હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના ઇસમોને કુલ-૨૮ દેશી બનાવટના હથીયારો તથા […]
રાજકોટ સરધાર તરફ જતા હાઇવે ઉપરથી વિદેશી દારૂની બોટલોનો મુદ્દામાલ પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ
રાજકોટ સરધાર તરફ જતા હાઇવે ઉપરથી વિદેશી દારૂની બોટલોનો મુદ્દામાલ પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ. રાજકોટમાં પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જયરાજભાઈ કોટીલા તથા ધારાભાઈ વાનરીયા નાઓને […]
રાજકોટ પરસાણાનગર રેફયુજી કોલોની ખાતેથી વિદેશીદારૂની બિયર પકડી પાડતી LCB ઝોન-૨
રાજકોટ પરસાણાનગર રેફયુજી કોલોની ખાતેથી વિદેશીદારૂની બિયર પકડી પાડતી LCB ઝોન-૨ રાજકોટમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા તેમજ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, P.I એસ.વી.ચુડાસમા તથા એલ.સી.બી. ઝોન-૨ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. ખાનગીરાહે મળેલ હકિકત કે, હોસ્પીટલ ચોક તરફથી જામટાવર ચોક તરફ એક સફેદ કલરની વરના ગાડી નં.GJ-03-KP-6120 જેમા અગાઉ દારૂના કેશોમાં પકડાયેલ નિતીન […]
રાજકોટ ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર ખાતેથી મહિલાને દેશી બનાવટની પિસ્ટલ સાથે પકડી પાડતી LCB ઝોન-૨
રાજકોટ ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર ખાતેથી મહિલાને દેશી બનાવટની પિસ્ટલ સાથે પકડી પાડતી LCB ઝોન-૨ રાજકોટમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા તેમજ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, P.I એસ.વી.ચુડાસમા તથા એલ.સી.બી. ઝોન-૨ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન એસ.વી.ચુડાસમા ને ખાનગીરાહે મળેલ હકિકત કે સાધુવાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના વાડી વાળા કવાર્ટર નં.૬૨૯ ખાતે […]










