રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૬૩ શંકાસ્પદ કેસો નોંધાયા: ૧૨ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સૂચના ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક […]
India
સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત ડિમોલિશન મામલે ૨૬ પીડિતોએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
નાસીરનગર ડિમોલિશન કેસ: ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું; ‘કોર્ટની આંખમાં ધૂળ ન નાખો, ૧૫૦ પરિવારોને રસ્તા પર કેમ આવ્યા?‘ સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં ૨૬ પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા સામે કડક વલણ દાખવ્યું છે. આ મામલે ૨૬ અરજદારો દ્વારા […]
અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો જાેવા મળતા ભયનો માહોલ છવાયો
અમદાવાદના પોશ અને વિકસતા ઘુમા વિસ્તારમાં દીપડો જાેવા મળ્યો છે. વસ્તીવાળા વિસ્તારમાં દીપડાની હાજરીના અહેવાલો મળતા જ સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ અને ડરનો માહોલ છવાઇ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘુમાની શરણદીપ સોસાયટીમાં રહેતા સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં અગાઉ પણ અવારનવાર શ્વાન […]
રાજકોટમાં માદક પદાર્થ પોસડોડા ના મોટા જથ્થા સાથે રાજસ્થાનના સપ્લાયરને પકડી પાડતી SOG શાખા.
રાજકોટમાં માદક પદાર્થ પોસડોડા ના મોટા જથ્થા સાથે રાજસ્થાનના સપ્લાયરને પકડી પાડતી SOG શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, SOG P.I એન.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ તથા સાયબર ક્રાઇમ […]
રાજકોટમાં હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના 3 ઇસમોને દેશી બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતી PCB શાખા.
રાજકોટમાં હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના 3 ઇસમોને દેશી બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેરમાં ગુન્હાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના ૧૪ ઇસમોને કુલ-૩૧ દેશી બનાવટના હથીયારો […]
રાજકોટમાં મંદીરોની ભીડમાંથી ચોરી કરેલ સોનાના ચેઇન/માળાના મુદ્દામાલ સાથે એક મહીલાને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટમાં મંદીરોની ભીડમાંથી ચોરી કરેલ સોનાના ચેઇન/માળાના મુદ્દામાલ સાથે એક મહીલાને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એસ.એમ.રાણા તથા વી.ડી.રાવલીયા નાઓની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર […]
ઉનાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં કાર્યવાહી
ગીર સોમનાથ પોલીસે સંગઠિત ગુનાખોરી સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા બે આરોપીઓને એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, 20 મે, 2026ના રોજ […]
ગોધરાની રેલીયા શાળામાં 6 નવા ઓરડાનું ખાતમુહૂર્ત
ગોધરા તાલુકાના રતનપુર રેલીયા પ્રાથમિક શાળામાં નવા છ ઓરડાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પહેલ શાળાના શૈક્ષણિક વિકાસને વધુ વેગ આપવા માટે કરવામાં આવી છે. આ પ્રસંગે ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી. કે. રાઉલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા બાંધકામ કાર્યને શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય રાઉલજીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે […]
દંપતીએ વેપારી સાથે 27.14 લાખની ઠગાઈ કરી
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં મશીનરી રેન્ટલનો વ્યવસાય કરતા વેપારી પાસે ટ્રક માઉન્ટેડ સ્વીપિંગ મશીન તૈયાર કરાવ્યા બાદ દંપતીએ 27.14 લાખની ચુકવણી ન કરીને છેતરપિંડી આચરી હતી. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં દંપતી સામે ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ટ્રક માઉન્ટેડ સ્વીપિંગ મશીન તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો હતો વડોદરાના જેતલપુર રોડ પર […]
પ્રતિબંધિત નશાકારક કફ સિરપની 94 બોટલ સાથે મહિલા ઝડપાઈ
વડોદરાના આજવા રોડ વિસ્તારમાં પોલીસે ગત મોડી(18 જુલાઈ) રાત્રે એક રહેણાક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી એક મહિલાને પોલીસે ઘટનાસ્થળેથી જ મુદ્દામાલ સાથે કસ્ટડીમાં લીધી છે, જ્યારે આ કાળા કારોબારમાં સંડોવાયેલો અન્ય એક મુખ્ય આરોપી પોલીસ રેડ દરમિયાન ભાગી […]










