ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરીથી ૫ વર્ષની દ્વિજા એ પ્રથમ વખત મોંથી ભોજન લીધું સિવિલ હોસ્પિટલ ના પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના ડોક્ટરો દ્વારા ખેડાની પાંચ વર્ષની દ્વિજા ઉપર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી સફળતાપુર્વક કરી છે. વર્ષ ૨૦૨૫ માં સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા આવી ત્રણ ગેસ્ટ્રીક સર્જરી કરી ૩ બાળકોના જીવનમાં સ્વાદ ભરવામાં આવ્યો […]
India
રાજ્યપાલશ્રીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’ પુસ્તકનું વિમોચન
ગાંધીનગર લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જીવનમાં સફળતા માત્ર આર્થિક પ્રગતિ સુધી જ સિમિત નથી પરંતુ સંસ્કાર, નૈતિકતા અને માનવીય મૂલ્યોનું જતન પણ એટલું જ જરૂરી છે. ગ્રામ્ય જીવનમાંથી આગળ વધીને […]
પંચમહાલ SOG પોલીસે પ્રોહિબિશન ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
પંચમહાલ જીલ્લા પોલીસને વધુ એક સફળતા પ્રાપ્ત થઇ છે જેમાં, લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ર્જીંય્ પોલીસને મોટી સફળતા મળી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના (પ્રોહિબિશન) ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને વતનમાંથી દબોચી લેવામાં આવ્યો છે. પંચમહાલ-ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી […]
બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન
કુરિવાજાે સામે ઠાકોર સમાજની લાલ આંખ, ઓગડજી ધામમાં ૧૬ મુદ્દાનું નવું બંધારણ જાહેર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન આજે ૪ જાન્યુઆરીના રોજ દિયોદર તાલુકાના ઓગડથળી (ઓગડ) ખાતે યોજાઇ રહ્યું છે. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના નવા બંધારણની ઔપચારિક જાહેરાત અને અમલીકરણનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ બંધારણમાં ધરમૂળથી ફેરફાર કરીને સમાજમાં વ્યાપેલી કુરિવાજાેને […]
ધોળકા-બગોદરા હાઈવે પર થોડા દિવસ પહેલા અકસ્માતમાં મોટો ઘટસ્ફોટ
વાલથેરા ગામ પાસે લક્ઝરી બસ પલટી જવાની ઘટનામાં બસ ચાલક ફરાર થયાની સંભાવના બાદ મૃતદેહ ખેતરમાંથી મળ્યો થોડા દિવસ અગાઉ ધોળકા-બગોદરા હાઈવે પર વાલથેરા ગામ પાસે એક ભયાનક અકસ્માતમાં લક્ઝરી બસ પલટી જવાની ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે જેમાં, અકસ્માત બાદ પછી બસ ચાલક ફરાર થઇ ગયો હોવાનું પોલીસ અને બસ માલિક માની રહ્યા […]
જમનાવડના હસમુખભાઈ વાધમશીનું અવસાન થતા ચક્ષુદાન કરાયું
માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજીને ૪૦૪મું ચક્ષુદાન ધોરાજી તાલુકાના જમનાવડ ગામના ખેડૂત હસમુખભાઈ ભગવાનજીભાઈ વાધમશી નું અવસાન થતા પરીવાર જનોએ સ્વ હસમુખભાઈ નાં ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજી નાં અધીક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને ડો રાજ બેરા અને મેડિકલ […]
રાજકોટ ફેમીલી કોર્ટના સજા વોરન્ટનો નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.
રાજકોટ ફેમીલી કોર્ટના સજા વોરન્ટનો નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ. રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરનાઓએ ગુજરાત રાજયના નાસતા-ફરતા તથા પેરોલ જમ્પ આરોપીઓ તથા સજાના વોરન્ટના આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે બી.એમ.ઝણકાટ ના માર્ગદર્શન હેઠળ જે.જી.તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડ ની ટીમના માણસો સતત પ્રયત્નશીલ […]
રાજકોટ મવડી પ્લોટ મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ મવડી પ્લોટ મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ જાડેજા, […]
રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-3 પ્રિલિમિનરી કસોટીનું આયોજન
રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-૩ની પ્રિલિમિનરી કસોટીના આયોજન માટે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના વી.સી. હોલ ખાતે યોજાઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આ કસોટી આગામી 04 જાન્યુઆરી 2026, રવિવારના રોજ રાજ્યના 25 જિલ્લાઓમાં યોજાશે, જેમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લામાં આ પરીક્ષા સવારે 11:00 થી 01:00 કલાક દરમિયાન યોજાશે. […]
PM આવાસ યોજના લાંચ કેસમાં કોમ્પ્યુટર ઓપરેટરના રિમાન્ડ મંજૂર
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેવાના કેસમાં કોમ્પ્યુટર ઓપરેટર સોબાન સિરાજ બાગવાલાને ઝડપી પાડવામાં આવ્યો છે. આવાસના હપ્તા પાસ કરાવવા માટે અરજદાર પાસેથી લાંચ લેતા ઝડપાયેલા બાગવાલાને આજે કોર્ટમાં રજૂ કરાતા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી સોબાન બાગવાલાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા હપ્તાના નાણાં […]










