દેશમાં તબીબી શિક્ષણના વિસ્તાર માટે MBBSની બેઠકો વધારાઈ છે, પરંતુ કાનૂની કેસો, સીટ મેટ્રિક્સમાં ફેરફારો અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના અસંકલનને કારણે કાઉન્સેલિંગમાં 3 થી 4 મહિનાનો મોટો વિલંબ થઈ રહ્યો છે. 2019માં NEET પરિણામ બાદ માત્ર 57 દિવસમાં વર્ગો શરૂ થઈ જતા હતા, જે 2024-25માં વધીને 119 દિવસે પહોંચ્યા છે. NMCના નિયમ મુજબ પ્રથમ વર્ષનો 13 […]
India
જામનગર જીલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરીના નવનિર્મિત ભવ્ય અને અત્યાધુનિક ભવનનો લોકાર્પણ સમારોહ
જામનગર જીલ્લા સહકારી બેંકનું નવું મુખ્યાલય હાલારના ખેડુતો અને સહકારી ક્ષેત્ર માટે ઉર્જા કેન્દ્ર બની રહેશેઃ કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ જામનગર જીલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરી માટે અંદાજીત રૂા.૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા “સહકાર ભવન”નું વર્ચ્યુઅલ ઉદઘાટન કરતાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહયું હતું કે, જામનગર જીલ્લા […]
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર બક્ષીપંચ મોર્ચા દ્વારા આજરોજ પરિચય બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં બક્ષીપંચ મોર્ચાના નવનિયુક્ત કારોબારી સભ્યો, વિવિધ વોર્ડના પ્રમુખો તેમજ મહામંત્રીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા
બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, સંગઠનાત્મક કાર્યને વેગ આપવા તેમજ આગામી કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવા હોદ્દેદારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો તેમજ સંગઠનના કાર્યને વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે સૌને જવાબદારીપૂર્વક કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના શહેર અધ્યક્ષા શ્રીમતી […]
પંચમહાલ પોલીસે સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજ્યો
પંચમહાલ પોલીસે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સહયોગથી સાયબર સુરક્ષા, સોશિયલ મીડિયાની જવાબદારી અને કાનૂની જાગૃતિ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓ સામે જાગૃતિ લાવવા અને સોશિયલ મીડિયાના જવાબદારીપૂર્વક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. […]
જામનગરમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર 23,761 વાહન ચાલકો કેમેરામાં કેદ
જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા હવે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો અને ટ્રાફિક પોઈન્ટ્સ પર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પર સતત બાજ નજર રાખી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ જમ્પિંગ, ઓવરસ્પીડિંગ, ચાલુ વાહને ફોન પર વાત કરવી, ત્રિપલ […]
જામનગર LCBએ પવનચક્કી કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો
જામનગર LCB પોલીસે કાલાવડ અને લાલપુર વિસ્તારમાં પવનચક્કીના કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂ. 1,06,510ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. આ ચોરીઓ પવનચક્કીના ટાવરમાંથી અર્થિંગ માટેના કોપર કેબલ વાયરની હતી. LCBએ ગણતરીના કલાકોમાં આ ગુનાઓનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને […]
જામનગર બાર એસોસિએશને કોર્ટ કાર્યવાહીથી અળગા રહી કલેક્ટરને આવેદન આપ્યું
સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો નાગરિકોને પોતાના આંગણે સસ્તો, ઝડપી અને સુલભ ન્યાય મળી રહે તેવા ઉમદા આશયથી જામનગર બાર એસોસિએશનના વકીલોએ 29 જુલાઈના રોજ એક દિવસીય પ્રતીક હડતાળ પાડીને સમગ્ર કોર્ટ કામગીરીથી સંપૂર્ણ અલિપ્ત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ પુનઃ શરૂ કરવાની ન્યાયિક માંગ સાથે વકીલોએ એકજૂટ થઈ રેલી સ્વરૂપે કલેક્ટરને […]
આફ્રિકાના કોંગોના મુસાફર ચિંતામાં મૂકાયા, સુરક્ષા વિભાગે 20 મિનિટમાં સોનાની અંગૂઠી શોધી આપી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આફ્રિકાના કોંગોના મુસાફરની પોણા બે લાખની વીંટી ખોવાઈ જતા તે ચિંતામાં મૂકાઈ ગયા હતા. જોકે, સુરક્ષા વિભાગના સ્ટાફ માત્ર 20 મિનિટમાં સોનાની અંગૂઠી શોધી પરત આપી હતી. રાજકોટ એરપોર્ટ પર અગાઉ 5 કરોડની કાંડા ઘડિયાળ ખોવાઈ ગયા બાદ CISF સ્ટાફે તે ઘડિયાળ શોધી આપી હતી. જે બતાવે છે કે, એરપોર્ટ પર […]
રાજકોટવાસીઓ માટે કરોડોના વિકાસકામોની ભેટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઈસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાઓ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં કુલ 35,000 ચોરસમીટર વિસ્તારના રસ્તાઓ પર રૂ. 1.72 કરોડના અંદાજિત ખર્ચે થર્મોપ્લાસ્ટ માર્કિંગ કરવામાં આવશે. આ કામગીરી માટે સંબંધિત એજન્સી દ્વારા 34.34% ડાઉનથી કામ કરવા સહમતી દર્શાવવામાં આવી […]
ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત
ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ આરોપી રામદેવ ડાંગરની પૂછપરછ દરમિયાન તેને હથિયાર બોટાદના જસ્મીન કોઠારી નામના શખ્સે આપ્યાની કબૂલાત આપતા રાજકોટ શહેર SOG ટીમે જસ્મીન કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી જસ્મીનને બોટાદમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જે બાદ જસ્મીન પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતો હતો. આ દરમિયાન બોટાદ LCBએ […]










