Gujarat

ટ્રાફિક નિયમન અને નોઈઝ પોલ્યુશન સામે નવસારી પોલીસ એકશનમાં; બુલેટચાલકો પર વાંસદા પોલીસની તવાઈ, ૬ મૉડિફાઇડ બુલેટ કબજે

જિલ્લામાં આવતા વાંસદા ખાતે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન અને અવાજ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઇડ બુલેટ સાયલેન્સર સામે એક્શન લેવામાં આવી હતી જેમાં, જાહેર માર્ગો પર ધડાકેદાર અવાજ સાથે વાહન ચલાવી લોકોમાં ભય અને અસુવિધા ઉભી કરતા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અભિયાન દરમિયાન પોલીસે ૬ મોડિફાઇડ સાયલેન્સર ધરાવતી બુલેટ મોટરસાયકલો કબજે […]

Gujarat

કચ્છ જિલ્લામાં ગુરુવારે માત્ર મિનિટના સમયગાળામાં ૨ ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છ જિલ્લામાં ગુરુવારે માત્ર મિનિટના સમયગાળામાં ૨ ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપની કેન્દ્ર કચ્છના ધોળાવીરાથી ૩૨ કિલોમીટર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં હોવાની વિગત સામે આવી છે. રિક્ટર સ્કેલ પર પ્રથમ ભૂકંપની તીવ્રતા ૩.૬ નોઁધવામાં આવી જ્યારે બીજાે આંચકો ૩.૨ની તીવ્રતાનું હોવાનું જાણવા મળ્યું છે. જાેકે, બંને આંચકાની તીવ્રતા વધુ ન હોવાને કારણે કોઈ જાનહાનિ થવાના અહેવાલ નથી પરંતુ […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સી.એમ. ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાની નગરચર્યાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪૯મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુરુવારે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વિડિયો વોલ પર આ રથયાત્રા રૂટનું […]

Gujarat

ગુજરાત સરકારે ‘અશાંત ધારા’માં ઐતિહાસિક બદલાવ કર્યો

‘અશાંત’ નહીં હવે ‘નિર્દેશિત’ વિસ્તારો: ગુજરાત સરકારે અધિસૂચિત કર્યા અશાંતધારા અધિનિયમના સુધારા ગુજરાત વિધાનસભાએ ગત બજેટ સત્રમાં પસાર કરેલા અશાંતધારા અધિનિયમના સુધારાને સરકારે સત્તાવાર રીતે અધિસૂચિત કર્યા છે જેમાં મહેસૂલ વિભાગ દ્વારા નવા નિયમો સાથેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ નવા નિયમો મુજબ, હવે રાજ્યમાં ‘અશાંત વિસ્તાર’ શબ્દ ભૂતકાળ બની જશે અને […]

Gujarat

મેડિકલ લાયસન્સની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાસ!

બનાસકાંઠાની એસ.ઓ.જી અને વાવ-થરાદ પોલીસે બે અલગ-અલગ જગ્યાએ સફળ રેઇડ કરીને કુલ ૮,૦૬૦ નંગ પ્રતિબંધિત નશાકારક ગોળીઓ ઝડપી જીલ્લામાંથી નશાના કાળા કારોબારના મોટા રેકેટનો પોલીસ વિભાગ દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે જેમાં, બનાસકાંઠાની એસ.ઓ.જી અને વાવ-થરાદ પોલીસે બે અલગ-અલગ જગ્યાએ સફળ રેઇડ કરીને કુલ ૮,૦૬૦ નંગ પ્રતિબંધિત નશાકારક ગોળીઓ ઝડપી પાડી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ […]

Gujarat

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ થઇ સંપન્ન

શાહપુરમાં મુસ્લિમ આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યું, સફેદ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશ આપ્યો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા ખુબ શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા ત્યારે નાથના ઓવારણા લેવા, વ્હાલાના વધાવવા માટે આખુય શહેર જાણે હિલોળે ચડ્યુ હોય તેવા દૃશ્યો જાેવા મળી રહ્યા છે. જે-જે રૂટ પરથી રથયાત્રા નીકળી હતી ત્યાં હજારો […]

Gujarat

પાટનગરમાં સગીરો-યુવાનોને નશાના ખપ્પરમાં હોમાતા બચાવવા નિર્ણય, રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના વેચાણ-હેરફેર પર પ્રતિબંધ

ગાંધીનગરમાં યુવાધનને નશાના ભયાનક દૂષણ તરફ ધકેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સગીરો અને યુવાનોમાં ચરસ તેમજ ગાંજા જેવા વનસ્પતિજન્ય નશીલા પદાર્થોના સેવનની વધતી જતી કુટેવને જડમૂળથી ડામવા માટે ગાંધીનગરના ઇન્ચાર્જ જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતિ દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ […]

Gujarat

ગાંધીનગરની ઇન્ડિયા વન એર કંપની સાથે એકાઉન્ટ્સ મેનેજરે 75 લાખનું ફુલેકું ફેરવ્યું

પાંચ રાજ્યમાં એવિએશન નેટવર્ક ધરાવતી પ્રતિષ્ઠિત ઇન્ડિયા વન એર પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં મસમોટી ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીના જ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ મેનેજરે સત્તાનો દુરુપયોગ કરી ઓઇલ કંપનીઓ અને વેન્ડરોના બિલોમાં છેડછાડ કરીને ₹ 75,11,034ની હેરફેર કરવામાં આવતા સરખેજ-ગાંધીનગર હાઈવે પરના અદાણી શાંતિગ્રામમાં આવેલી કોર્પોરેટ કંપનીના CEO પ્રેમકુમાર ગર્ગ દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો […]

Gujarat

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અલગ કરવાની નીતિથી ઊભી થશે અસમાનતા

રાજ્યમાં CET પરીક્ષાના આધારે ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને ખાનગી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં પ્રવેશ આપવાની નીતિ સામે હવે વિરોધના સ્વર ઊઠવા લાગ્યા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પત્ર લખીને આ સમગ્ર નીતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવાની માંગ કરી છે. ‘સરકારી શાળાને મજબૂત કરવાના પ્રયાસો થવા જોઈએ’ મહાસંઘે પોતાના પત્રમાં જણાવ્યું […]

Gujarat

ઉનાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં RSS દ્વારા કીટ વિતરણ

ઉના તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત માધવ સ્મારક સમિતિ, જૂનાગઢ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વેરાવળ તથા અમદાવાદના સહયોગથી રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉના તાલુકા અને ગીર વિસ્તારમાં બે-ત્રણ દિવસ સુધી સતત ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રાવલ નદી અને માલણ નદીના પાણી તેમજ વરસાદી પાણી ગાંગડા, પસવાળા, રામેશ્વર […]