ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ દ્વારા 12 જૂન, 2026ના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતેના આઇસ્ટાર કોલેજના સેમિનાર હોલમાં એક વિશેષ એક્સપર્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજ ઉપયોગી વૈજ્ઞાનિક વિષયો પર જાગૃતિ લાવવાનો હતો. આ એક્સપર્ટ ટોક સવારે 11 થી બપોરે 12:30 કલાક દરમિયાન ‘ડી.એ.ઈ. ટેકનોલોજી ફોર સોશિયલ એપ્લિકેશન’ વિષય […]
India
આણંદના થામણામાં મલ્ટી-સ્પેશિયાલિટી સ્ક્રીનિંગનું આયોજન
આણંદ જિલ્લાના થામણા ગામે સિનિયર સિટીઝન ફોરમ અને શ્રી કૃષ્ણા હોસ્પિટલ, કરમસદના સંયુક્ત ઉપક્રમે આગામી 28 જૂન, 2026ના રોજ મલ્ટી-સ્પેશિયાલિટી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ થામણાના વડીલોના વિશામો ખાતે સવારે 8:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાશે. આ કેમ્પમાં હાડકાં અને સાંધાના રોગ, આંખના રોગ, મેડિસિન, સર્જરી, ચામડીના રોગ, બાળરોગ, સ્ત્રીરોગ, કાન-નાક-ગળા, દાંતના […]
ખાણ-ખનીજ વિભાગે સાવલી કનોડામાં દરોડો પાડ્યો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ નજીક મહી નદીના પટ વિસ્તારમાં ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે કાર્યવાહી કરી છે. આ દરોડામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને રોકવા માટે હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન બ્રેકર મશીન, હિટાચી અને ટ્રક સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. […]
લામડાપુરામાં સરપંચ પુત્ર સહિત 8 આરોપીઓ ઝડપાયા
લામડાપુરા ગામે ચાર દિવસ પૂર્વે થયેલી દાદાગીરી અને હિંસાના કેસમાં મંજુસર પોલીસે સરપંચ પુત્ર ઉપેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો પરમાર સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પર ભાડૂતી ગુંડાઓને બોલાવી તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે ગામમાં આતંક મચાવવાનો આરોપ છે. તેમણે ગામમાં ધાકધમકી ફેલાવી વાહનોમાં તોડફોડ પણ કરી હતી, જેના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. […]
ભત્રીજીને ડામ આપનાર 3 ફોઈને 20 વર્ષની કેદ
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં બાળલગ્ન અને પોક્સો કેસમાં કોર્ટે કડક વલણ અપનાવી 3 મહિલા આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સગીરા પર અત્યાચાર, બાળલગ્ન અને જાતીય શોષણના કરવામાં આવ્યું હતું. સમગ્ર આ કેસની વિગતો મુજબ, 17 વર્ષથી ઓછી ઉંમરની ભોગ બનનારી સગીરાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. 16 વર્ષની […]
વડોદરામાં મેટ્રિમોનિયલ સાઇટના માધ્યમથી લગ્ન કરવા યુવકને બોલાવીને હની ટ્રેપમાં ફસાવ્યો
મેટ્રિમોનિયલ સાઇટના માધ્યમથી લગ્ન કરવા યુવકને બોલાવીને હની ટ્રેપમાં ફસાવી તેની કાર, ફોન, પર્સની લૂંટ ચલાવવાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં લીવ-ઈનમાં રહેનાર યુવક-યુવતી અને યુવતીના પૂર્વ પતિએ આ કાવતરૂં રચ્યું હોવાનો ખુલાસો થયો છે. ગોત્રી પોલીસે લીવ-ઈનમાં રહેનાર યુવક અને યુવતીની ધરપકડ કરી હતી, જ્યારે યુવતીનો પૂર્વ પતિ હજી ફરાર છે. પોલીસે તેની […]
જામનગર કોંગ્રેસે મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી
જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ શૌર્ય તથા સ્વાભિમાનના પ્રતીક મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા. આજે વીરતા, શૌર્ય અને એકતાના પ્રતીક સમા મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે. આ પવિત્ર અવસરે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને માલ્યાર્પણ […]
દરેડ પાસે સફેદ રંગની ઈકો કાર દેશી દારૂ ઝડપાયો
લાલપુર-જામનગર ધોરીમાર્ગ પર આવેલા દરેડ નજીક FCI ઘઉંના ગોડાઉન પાસેથી પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસે કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂપિયા 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંચકોશી ‘બી’ પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન ખોડલ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક […]
જામનગરમાં મહોરમ પર્વની તૈયારી શરૂ: વિશ્વવિખ્યાત ચાંદીના તાજિયા સહિત કલાત્મક તાજિયાનું નિર્માણ પૂરજોશમાં
જામનગર શહેરમાં ઇસ્લામ ધર્મના નવા વર્ષ, મહોરમ માસનો પ્રારંભ થયો છે. આ સાથે ઇસ્લામના 1448મા નવા વર્ષની શરૂઆત થઈ છે. હઝરત ઇમામ હુસૈન સાહેબની પવિત્ર શહાદતની યાદમાં ઉજવાતા આ તહેવારને લઈને જામનગરના મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જામનગરમાં મહોરમ દરમિયાન બનતા તાજિયા તેમની […]
જામજોધપુરમાં 3 વર્ષથી શોષણનો આરોપ, પોક્સો હેઠળ કાર્યવાહી
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામમાં એક પિતા સામે પોતાની પુત્રી પર દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. જામજોધપુર પોલીસ મથકે આરોપી પિતા વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, પીડિતા સગીર વયની હતી ત્યારથી આરોપી પિતા દ્વારા ઘરના અન્ય સભ્યોની […]










