Gujarat

બોલેરો કાર અકસ્માત બાદ બળી ખાખ

લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માર્ગ અકસ્માત થયો છે. સિક્કા પાટિયા નજીક ખોડિયાર માતાજીના મંદિર સામે મહિન્દ્રા બોલેરો કાર ટ્રેક્ટર સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે બેફામ ડ્રાઇવિંગ બદલ કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી […]

Gujarat

જામનગરમાં બાંધકામ વિવાદે હિંસક રૂપ લીધું

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ દરમિયાન સિમેન્ટ અને કાંકરી પડવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હુમલો અને ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, દિગ્વિજય પ્લોટ-58, હિંગળાજ ચોક, ગોળના ગોડાઉનવાળી ગલીમાં રહેતા જગદીશભાઈ રમણીકભાઈ નંદાએ […]

Gujarat

કેશોદમાં કુટણખાના પર પોલીસનો દરોડો

​જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી રહેણાંક વિસ્તારમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કેશોદ પોલીસ મથકથી દક્ષિણ દિશામાં આશરે 2 કિલોમીટર દૂર આવેલા પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 401માં મોટા પાયે કુટણખાનું ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી વાંધાજનક સામગ્રી, રોકડ રકમ અને મોબાઇલ […]

Gujarat

પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા

નથવાણી ઝારખંડના વિકાસમાં યોગદાન આપવા પોતાની ‘કર્મભૂમિ’માં અપક્ષ સાંસદ તરીકે પરત ફર્યા શ્રી પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. શ્રી નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી બે […]

Gujarat

પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા

નથવાણી ઝારખંડના વિકાસમાં યોગદાન આપવા પોતાની ‘કર્મભૂમિ‘માં અપક્ષ સાંસદ તરીકે પરત ફર્યા રાંચી, ઝારખંડ: શ્રી પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. શ્રી નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત […]

Gujarat

રાજકોટમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

રાજકોટમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ. રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશનના P.I જે.એમ.કૈલા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના કે.ડી.મારૂ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પ્રોહી/જુગાર શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના કૃણાલસિંહ ઝાલા અને અજયભાઇ વીકમા તથા મનિષભાઇ સોઢીયા નાઓને સંયુકત રીતે તેમના ખાનગી બાતમીદાર મારફતે […]

Gujarat

ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવરજવર, ન્હાવા પર પ્રતિબંધ

યાત્રાધામ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલા વરસાદી માહોલ સાથે દરિયાઇ પાણીમાં જોવા મળતા કરન્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યાત્રિકો અને સ્થાનિક નાગરિકો ની સુરક્ષાને સર્વોપરી ગણતા ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવર-જવર તેમજ ન્હાવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દરિયામાં હાલ 8 થી 10 ફૂટ જેટલા […]

Gujarat

અધિક માસમાં જગતમંદિરે કાળીયા ઠાકરને રોજ સરેરાશ 56,667 ભાવિકે શિશ ઝૂકાવ્યું

ભારતના પશ્ચિમ છેવાડે સ્થિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ કાળીયા ઠાકરની કર્મભૂમિ દ્વારીકાનગરમાં પવિત્ર પુરૂષોત્તમ માસમાં શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. દેશ અને વિદેશના ખૂણે-ખૂણેથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અધિક માસ દરમિયાન પવિત્ર ગોમતી નદીના પાવન તટ, જગતમંદિર પરિસર તેમજ દ્વારકા દર્શન સર્કિટ અંતર્ગત આવેલા વિવિધ ધાર્મિક […]

Gujarat

દ્વારકા મંદિરે દબાણો હટાવવા તંત્ર સક્રિય

દ્વારકા શહેરમાં દ્વારકાધીશ મંદિર આસપાસ અને મુખ્ય માર્ગો પરના હંગામી દબાણો દૂર કરવા પોલીસ અને પાલિકા તંત્ર સક્રિય બન્યું છે. આજે સંયુક્ત ટીમે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ દબાણકારોને ચેતવણી આપી હતી. આ કામગીરી પીઆઈ જાડેજા અને ચીફ ઓફિસર ગઢવીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. તંત્રની ટીમે મંદિર વિસ્તાર અને મુખ્ય માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું. જાહેર […]

Gujarat

9 વર્ષથી ફરાર રૂ. 3.10 લાખનો ઈનામી આરોપી ઝડપાયો

આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડે અમદાવાદ રેન્જ પોલીસના વિશેષ અભિયાન હેઠળ મોટી સફળતા મેળવી છે. સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ-ધાડના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર અને રૂ. 3.10 લાખના ઈનામી આરોપી રાજુ ઉર્ફે રફીકસિંહ નિઝામ મોહમદિયાની દાહોદ જિલ્લાના લીમખેડા ચોકડી પાસેથી ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે, સાવલી પોલીસ સ્ટેશનના ગુનામાં […]