Gujarat

ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગના ૨૫ ટ્રેકર કાયમી વોચ રાખશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહેર કર્યા જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે ૫૦માં પગથિયા નજીક એક અત્યંત દુ:ખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના ૧૧ વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે […]

Gujarat

બનાસકાંઠાના ભાભરના ખારા ગામ નજીક રાત્રે એક એક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત; ૨ ના મોત

જિલ્લાના ભાભરના ખારા ગામ નજીક રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં, ભાભર-દિયોદર હાઇવે પર એક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ બે વાહનો વચ્ચે ટક્કર એટલી જાેરદાર હતી કે બંને ગાડીના ચાલકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બંને વાહનો વચ્ચે અથડામણ એટલી ભયાનક હતી કે ટક્કર વાગ્યા બાદ એમ્બ્યુલન્સ ગાડી રોડની […]

Gujarat

પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો વ્યાપ વધતા લોકોમાં ચિંતા નો માહોલ!

પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના ૧૩ શંકાસ્પદ કેસ સાબરકાંઠા બાદ હવે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસમાં વધુ ૧ બાળકનું મોત છેલ્લા ૮ દિવસથી પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈને પંચમહાલના ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૩ બાળકોને સારવાર અર્થે […]

Gujarat

કેનેડાના વર્ક વિઝાના નામે 33 લાખની છેતરપિંડી

અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક મહિલા વિઝા કન્સલ્ટન્ટ દ્વારા કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને એક મહિલા સાથે ₹32.50 લાખની તોતિંગ છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દીકરીને કેનેડા મોકલવા માટે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જના નામે લાખો રૂપિયા પડાવ્યા બાદ વિઝા માટે કોઈ અરજી જ ન કરાઈ હોવાનું બહાર આવતાં ભોગ […]

Gujarat

ગાંધીનગરમાં જન ભાગીદારીથી સામૂહિક વૃક્ષારોપણ યોજાશે, મનપા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન 25 હજાર વૃક્ષો વાવશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આવતીકાલે 12મી જુલાઈ રવિવારના રોજ પાટનગરમાં એક સામૂહિક વૃક્ષારોપણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગર્ત મહાનગર પાલિકા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન ધ્વારા 25 હજાર વૃક્ષો વાવવામાં આવશે. 50 સ્થળોએ 6.80 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરાશે સમગ્ર […]

Gujarat

હવે પબજી અને ફ્રી ફાયર રમતા યુવાનો પણ રમતવીર બનશે, ઇ-સ્પોર્ટ્સ મિશનની તૈયારી

પબજી કે ફ્રીફાયર રમતા યુવાનો હવે વડીલો માટે ટીકાપાત્ર નહીં રહે, તેઓ પણ ક્રિકેટર કે એથલીટની માફક રમતવીર બનશે અને સ્ટેટ, નેશનલ તથા ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં મેડલ તથા પારિતોષિક જીતીને ખેલાડી જેટલી જ પ્રતિષ્ઠા ભોગવી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોન્સેપ્ટ પરથી કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોમાં ઇ-સ્પોર્ટ્સ અને ગેમિંગને વિશેષ સ્તરે લઇ જશે અને તે માટે ડીજિટલ […]

Gujarat

હરિયાળી લોકસભાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં મહા વૃક્ષારોપણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અને એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત આજે રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં 50 જેટલા સ્થળોએ સામૂહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ વ્યાપક પર્યાવરણીય ઝુંબેશનો મુખ્ય કાર્યક્રમ સવારે કોલવડા સ્થિત ગોરા હનુમાન મંદિર ખાતે યોજાયો હતો. સમગ્ર પાટનગરને ફરી એકવાર […]

Gujarat

ગાંધીનગર સિવિલમાં 2 બાળકોના ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ

ગુજરાતમાં ચોમાસાના પ્રારંભની સાથે જ એક અત્યંત ડરામણા વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ખાસ બાળકોના વોર્ડ (PICU) માં શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર મેળવી રહેલા ખેડા -સાબરકાંઠાના બે માસૂમ બાળકોના લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવતા ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ કેસ સામે આવતાની સાથે જ રાજ્ય આરોગ્ય […]

Gujarat

NFSU ખાતે અમિત શાહનો ઉદ્ઘાટન સમારોહ રદ

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે આજે 13 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG)ની 11મી બેઠકનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ રદ કરવામાં આવ્યો છે. કતારના પૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા-અલ-થાનીનું અવસાન થતાં ભારત સરકાર દ્વારા એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના […]

Gujarat

જામનગર ઘરફોડ ચોરીના એક વર્ષથી ફરાર આરોપીઓ પકડાયા

ગુજરાતમાં ગુના આચરી અન્ય રાજ્યોમાં આશરો લેતા ફરાર આરોપીઓને પકડવા પોલીસ સક્રિય છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચના હેઠળ, રાજકોટ રેન્જ ટીમે જામનગરના ઘરફોડ ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા બે આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ જામનગર જિલ્લાના પંચકોષી એ.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી […]