ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ-અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-જામનગર દ્વારા તા. 11/7/26ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા અદાલત સહિતની તમામ અદાલતોમાં યોજાયેલી આ અદાલતમાં કુલ 6854 કેસોનો નિકાલ થયો હતો અને રૂ. 16,78,17,754ની રકમનું સેટલમેન્ટ થયું હતું. આ લોક અદાલતમાં આશરે 24 જ્યુડિશિયલ ઓફિસરો અને 19 […]
India
માણાવદર લાયન્સ ક્લબના નવા હોદ્દેદારોએ શપથ લીધા
માણાવદર શહેરમાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કાર્યરત લાયન્સ ક્લબ માણાવદર સંચાલિત ‘લાયન્સ પ્રાયમરી સ્કૂલ’ના સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે શાળાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ લાયન્સ ક્લબ માણાવદરના વર્ષ ૨૦૨૬-૨૭ માટેના નવા વરાયેલા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ પણ યોજાયો હતો. પ્રવીણભાઈ નાદપરાએ લાયન્સ ક્લબ માણાવદરના નવનિયુક્ત […]
વિલિંગ્ડન ડેમ પર ઝેરી દવા પી યુવકે જિંદગી ટૂંકાવી
જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર આવેલા ડુંગર પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આપઘાતનું કારણ અકબંધ છે. 40 વર્ષીય યુવકે આત્મહત્યા કરી જૂનગાઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાકેશ જેઠવા નામના યુવાનનો વિલિંગ્ડન ડેમ પરના ડુંગર પરથી મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં […]
અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
ભાડજ ખાતે મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં ૩.૬૧ લાખ વૃક્ષારોપણ કરી છસ્ઝ્રએ સ્થાપ્યો વિશ્વવિક્રમ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત ભાઇ શાહે ગાંધીનગર સંસદીય મત વિસ્તાર ને હરિયાળી લોકસભા મત વિસ્તાર બનાવવા કરેલા સંકલ્પ ને સાકાર કરવાની દિશામાં અમદાવાદ મહાનગર પાલિકા ની આગવી સિદ્ધિ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત ભાઇ શાહે પોતાના સંસદીય મત […]
સુરતમાં ભારે વરસાદ બાદ જનતાની સહાય માટે આગળ આવ્યું આગળ
તા.૧૨મી જૂલાઈના રોજ શહેરના છ તાલુકામાં ૩૬૯૦ લાભાર્થીઓને કુલ રૂ. ૮૩.૯૩ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ-ઘરવખરી સહાયનું વિતરણ અત્યાર સુધીમાં શહેરના છ તાલુકામાં ૨૦૭૪૫ અસરગ્રસ્તોને કુલ રૂ. ૪.૬૮ કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરાઈ સુરત શહેરમાં અને તેના આજુબાજુના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત […]
અમરેલી પોલીસે ખાંભામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતો વ્યક્તિને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો
જિલ્લાના ખાંભામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ પોલીસે કર્યો છે જેમાં પોલીસ ને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને મધ્યપ્રદેશના મહમદ શેખ નામના શખ્સને એક દેશી બનાવટી પિસ્ટલ અને બે જીવતા કારતૂસ સાથે રંગેહાથ ઝડપી લીધો છે. અમરેલીની ખાંભા પોલીસે ખાનગી બાતમીના આધારે વોચ દરમિયાન દેશી બનાવટની પિસ્ટલ સાથે મધ્યપ્રદેશના એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસના […]
કચ્છના અંજાર GIDCમાં આવેલી રિલે પાર્ટીકલ પ્રાઇવેટ લિમિટેડ પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગની ઘટના
કચ્છ જિલ્લાના અંજાર GIDC વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંજાર GIDC માં આવેલી એક જાણીતી કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગવાની મળતી માહિતી અનુસાર, અંજાર GIDC માં આવેલી ‘રિલે પાર્ટીકલ પ્રાઇવેટ લિમિટેડ‘ નામની પ્લાયવુડ બનાવતી કંપનીમાં આ આગ લાગી છે. કંપનીમાં પ્લાયવુડ અને લાકડાનો […]
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં અંદાજે ૧.૨૫ કરોડ વૃક્ષોનું વાવેતર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી‘ અંતર્ગત અંદાજે ૧.૨૫ કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂ. ૪૦૫ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની […]
ભાવનગરમાં રેલવે માર્ગ પર ભૂસ્ખલન થતાં, ૧૪ જુલાઈની પોરબંદર-સિકંદરાબાદ જંક્શન એક્સપ્રેસનો રૂટ બદલાયો
અતિ ભારે વરસાદના કારણે ભાવનગર – રેલવે માર્ગ પર ભૂસ્ખલન થવાથી આગામી ૧૪ જુલાઈના રોજ દોડનારી પોરબંદર-સિકંદરાબાદ જંક્શન એક્સપ્રેસ તેના નિર્ધારિત રૃટના બદલે ડાયવર્ટેડ માર્ગ પરથી દોડશે. આ ટ્રેન હવે પોરબંદરથી સુરત, પાળધી, મનમાડ, દૌંડ અને સોલાપુર થઈને સિકંદરાબાદ જશે. મુસાફરોને મુસાફરી શરૃ કરતા પહેલાં ટ્રેનની સ્થિતિ તપાસી લેવી.
અમદાવાદના નારણપુરા જૈન દેરાસરમાં ૨૦ દિવસ પૂર્વે થયેલી ચાંદીના મુગટ અને છતરની ચોરીનો ભેદ ઉકેલાયો
જૈન દેરાસરમાં ચોરી કરનારા ૩ શખસોને એલસીબી પોલીસે ૧.૭૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા શહેરમાં થોડા દિવસો પહેલા નારણપુરા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ત્રણ તસ્કરો ત્રાટક્યાં હતા અને દેરાસરમાંથી ચાંદીનો મુગટ અને છતરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના દેરાસરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ […]










