Gujarat

સાવલી તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા એક નવા બ્રિજના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર??

ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખીને આક્રોશ વ્યક્ત કર્યો વડોદરાની સાવલી બેઠકના ભાજપના દબંગ ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર કડક શબ્દોમાં પત્ર લખ્યો છે જેમાં સાવલી તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા એક નવા બ્રિજના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને લોટ પાણી ને લાકડા જેવી નબળી ગુણવત્તાના આક્ષેપો સાથે ધારાસભ્યએ સીધો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા વહીવટી […]

Gujarat

પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભંડાર ગણતરીનું લાઈવ પ્રસારણ શરુ કરવામાં આવ્યું

ગુજરાતના બનાસકાંઠામાં આવેલા પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં દરરોજ ખુબ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન અર્થે આવે છે અને ભેટ પણ અર્પણ કર્તા હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે હવે ભંડાર ગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બનાવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ ર્નિણયના ભાગરુપ આજથી ભંડાર ગણતરીનું લાઈવ પ્રસારણ શરુ કરવામાં આવ્યું છે. હવે અંબાજી મંદિર […]

Gujarat

સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે થતી છેતરપિંડીથી બચવા ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને અપીલ કરી

દેશ-દુનિયામાં કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ કેન્દ્ર એવું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર હવે ડિજિટલ યુગમાં ઓનલાઈન ઠગોના નિશાને આવ્યું છે. સોમનાથ મંદિરમાં વીઆઈપી (VIP) દર્શન કરાવવાના બહાને ભોળા શ્રદ્ધાળુઓ સાથે મોટા પાયે છેતરપિંડી થઈ રહી હોવાની આશંકા વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક સત્તાવાર જાહેર અપીલ કરવામાં આવી છે. દેશ-વિદેશમાંથી આવતા યાત્રિકો ડિજિટલ ફ્રોડનો ભોગ ન બને […]

Gujarat

અરવલ્લી પોલીસે ટ્રકમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં સંતાડેલો દારુ ઝડપી પાડ્યો

જીલ્લાની બાયડ પોલીસે દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સતર્કતાથી કામ કરી રહી છે તેનો વધુ એક પુરાવો જાેવા મળ્યો છે જેમાં, બાયડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે અલવા કંપા પાસે વહેલી તકે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને અંધારામાં રાખવા માટે ટ્રકમાં […]

Gujarat

રાજકોટ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે SOG P.I એન.બી.ચૌધરી ના માર્ગદર્શનળ હેઠળ એમ.વી.જાડેજા ની […]

Gujarat

મેંદરડા : જલારામ મંદિરે રઘુવંશી પરિવારનો સરસ્વતી સન્માન સમારોહ સમૂહ ખીચડી પ્રસાદ યોજાયો

મેંદરડા : જલારામ મંદિરે રઘુવંશી પરિવારનો સરસ્વતી સન્માન સમારોહ સમૂહ ખીચડી પ્રસાદ યોજાયો લોહાણા મહાજન જલારામ સેવા સમિતિ અને સત્સંગ મંડળના સંયુક્ત સહકારથી ધાર્મિક-શૈક્ષણિક ઉત્સવ સંપન્ન મેંદરડા ખાતે વસતા સમસ્ત રઘુવંશી (લોહાણા) સમાજ દ્વારા શિક્ષણ અને ભક્તિના સુંદર સમન્વય સમાન એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેંદરડાના પવિત્ર યાત્રાધામ શ્રી જલારામ મંદિરના […]

Gujarat

મેંદરડા : પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ઈદના તહેવાર,ટ્રાફિક અને સુરક્ષા મુદ્દે વ્યાપક ચર્ચા કરવા આવેલ

મેંદરડા : પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ઈદના તહેવાર,ટ્રાફિક અને સુરક્ષા મુદ્દે વ્યાપક ચર્ચા કરવા આવેલ હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને પોલીસ પ્રશાસન વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ સંવાદ આગામી સમયમાં આવી રહેલા ઈદના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ […]

Gujarat

ડભોઇ રેલવે સ્ટેશનનો મુખ્ય ગેટ બન્યો ડેન્જર ઝોન, અકસ્માતને ખુલ્લું આમંત્રણ

ડભોઇ રેલ્વે સ્ટેશનના બહારના ભાગે બનાવવામાં આવેલો નવો મુખ્ય ગેટ હાલ વાહનચાલકો અને મુસાફરો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાંથી બહાર નીકળતા વાહનચાલકો માટે આ ગેટ જાણે અકસ્માતને સીધું આમંત્રણ આપી રહ્યો હોય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે સ્થાનિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. […]

Gujarat

વડોદરાના મદનઝાંપા રોડ પર જૂની અદાવતને મારામારી

વડોદરા શહેરના મદનઝાંપા રોડ પર જૂની અદાવતને લઈને એક જ કોમના બે જૂથ આમને-સામને આવી જતા મારામારી થઈ ગઈ હતી. લાકડાના દંડાથી હુમલો થતાં બંને પક્ષના લોકોને ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ બંને પક્ષોએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના દુધવાલા મહોલ્લામાં મદનઝાંપા રોડ પર […]

Gujarat

વોટ્સએપ પર મળશે સરકારી સેવા, સરકાર અને મેટા વચ્ચે MoU

ગુજરાતમાં હવે સરકારી સેવાઓ મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર ધીમે ધીમે ઘટવાની છે. રાજ્ય સરકારે ડિજિટલ ગવર્નન્સને વધુ સરળ અને નાગરિક કેન્દ્રિત બનાવવાના મહત્વાકાંક્ષી પ્રયાસ રૂપે Meta Platforms Inc. સાથે મહત્વપૂર્ણ MoU કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ કરાર થયો હતો, જેના દ્વારા આગામી સમયમાં વોટ્સએપ આધારિત ચેટબોટ મારફતે નાગરિકોને સરકારી સેવાઓ […]