Gujarat

રાજ્યસભામાં વિપક્ષ પર વરસ્યા કૃષિ મંત્રી- ‘લોહીથી ખેતી માત્ર કોંગ્રેસ કરી શકે છે, બીજેપી નહીં

કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાનૂનોના મુદ્દા પર શુક્રવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં પોતાની વાત કહી. કૃષિ મંત્રીએ કહ્યું કે, ભારત સરકાર સતત ખેડૂતો સાથે વાત કરવામાં લાગી છે. નરેન્દ્ર સિંહ તોમરે આ દરમિયાન વિપક્ષ પર હલ્લાબોલ કર્યું છે અને કહ્યું કે, ખેતી પાણીથી થાય છે પરંતુ માત્ર કોંગ્રેસ જ છે જે લોહીથી […]

Gujarat

રાજકોટ: કેટરિંગના ધંધામાં મંદી આવતા પિતા-પુત્રએ શરૂ કર્યો જુગારધામ, ઝડપાઇ ગયા

રાજકોટ: રાજકોટ શહેર પોલીસે એક સાથે ચાર જુગારધામ ઝડપી પાડ્યાં છે. પોલીસે પોતાની રેડ દરમિયાન 4 મહિલા સહિત 32 જેટલા શકુનીઓને પણ ઝડપી પાડ્યા છે. રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ  દ્વારા ટોકનથી ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડવામાં આવ્યો છે. પોલીસે અલગ અલગ જગ્યાએ કરેલી કાર્યવાહીમાં પિતા-પુત્રની જુગાર રમાડવા બદલ ધરપકડ કરી છે. પોલીસે એક લાખથી […]

Gujarat

ચેપોકમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૂઃ ટોસ જીતવામાં કોહલીને મળી નિષ્ફળતા

જસપ્રીત બુમરાહ 17 ટેસ્ટ રમ્યા બાદ ભારતમાં પ્રથમ ટેસ્ટ રમશે ચેન્નાઇ ટેસ્ટમાં આશ્ચર્ય વચ્ચે નદીમનો સમાવેશ, ચાઇનામેન ભૂલાયો ચેન્નાઇઃ ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઇના ચેપોક મેદાન પર પ્રથમ ટેસ્ટ    નો પ્રારંભ થઇ ગયો. બ્રિટિશ કેપ્ટન જો રુટે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ટીમ ઇન્ડિયામાં આશ્ચર્ય વચ્ચે સ્પિનર શહેબાઝ નદીમનો સમાવેશ કરાયો. […]

Gujarat

IND Vs ENG: અક્ષર પટેલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર, શાહબાઝ નદીમ અને રાહુલ ચાહરને મળી જગ્યા

ભારત અને ઈંગ્લેન્ચ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ આજથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. પરંતુ તેનાથી પહેલા જ ભારતીય ટીમમાંથી સ્પિનર અક્ષર પટેલ બહાર થઈ ગયા છે. અક્ષર પટેલ ઘૂંટણના દુખાવાની ફરિયાદના કારણે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થયા છે અને તેમની જગ્યાએ સ્પિનર શાહબાજ નદીમ અને રાહુલ ચાહરને જગ્યા આપવામાં આવી છે. […]

Gujarat

બજેટ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા માંડ્યાઃ રોજના રેટ કઇ રીતે જાણી શકાશે?

મુંબઇમાં પેટ્રોલના ભાવ સદી ફટકારવા તરફ, અમદાવાદમાં 83.92 રૂપિયા   નવી દિલ્હી/ અમદાવાદઃ બજટમાં મોદી સરકારે પેટ્રોલ-ડીઝલ પર કૃષિ સેસ લાદતા બંને ઇંધણના ભાવમાં વધારો (Petrol Diesel Rise) થવા માંડયો છે. ગેસના ભાવો પણ ઊંચકાયા છે. આજે પેટ્રોલના ભાવમાં 32 પૈસાનો અને ડીઝલના ભાવમાં 36 પૈસાનો વધારો થતા લોકોના ખિસ્સા પર વધુ બોજ પડશે. અમદાવાદમાં પેટ્રોલનો […]

Gujarat

AIMIMના નેતા ઓવૈસી રવિવારે ગુજરાતના પ્રવાસે, રિવરફ્રન્ટ પર સાંજે સભા કરશે

અમદાવાદમાં સભા બાદ ઓવૈસી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરશે   અમદાવાદઃ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીનો ગુજરાતનો કાર્યક્રમ નક્કી થઇ ગયો. તેઓ 7 ફેબ્રુઆરી રવિવારના રોજ અમદાવાદ અમદાવાદ આવી પહોંચશે. તેમજ સાંજ સાબરમતિ રિવર ફ્રન્ચ પર સભાને સંબોધશે. અગાઉ ચાર ફેબ્રુઆરીએ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસની સંભાવના હતી. જોકે હવે તેઓ 7 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે અને […]

Gujarat

સિમલામાં 11 વર્ષ બાદ જાન્યુઆરીમાં હિમવર્ષા નહીં થતાં સહેલાણીઓ નિરાશ

મનાલીમાં પણ ત્રણ વર્ષનો હિમવર્ષા નહીં થવાનો રેકોર્ડ તૂટ્યો   સિમલાઃ હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં 11 વર્ષ બાદ જાન્યુઆરીમાં હિમવર્ષા    ન થઇ. તેથી બરફનો નજારો પહોંચેલા સહેલાણીઓ નિરાશ થઇ ગયા. આ વખતે સિમલામાં હવામાન રુઠ્યું હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ 2010માં સમલામાં આવા દૃ્શ્યો જોવા મળ્યા હતા. એટલે બરફની ચાદરો વિનાના રસ્તા, મકાનો […]

Gujarat

BREAKING: શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે, ભરતસિંહ સોલંકી કરી રહ્યા છે મધ્યસ્થી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર   ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઇ શકે છે. બાપુને ઘર વાપસી કરાવવા માટે ભરતસિંહ સોલંકી મધ્યસ્થી કરી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા બાપુની રી એન્ટ્રી પર મહોર મારી શકે છે. શંકરસિંહ વાઘેલાને ગુજરાતના રાજકારણમાં […]

Gujarat

કોંગ્રેસે બીજી યાદી જાહેર કરતાં કકળાટ શરૂ, આંતરિક જૂથબંધી વધી

ધારાસભ્યો અને નેતાઓએ પોતાના માનીતાને ટિકિટ અપાવવા ધમપછાડા શરૂ કર્યાં અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તમામ પાર્ટીઓ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી રહી છે. જેમાં કોંગ્રેસ દ્વારા ગઈકાલે બીજી વખત ઉમેદવારોની યાદી જાહેર થવા સાથે જ કકળાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે બીજી યાદીમાં નવા ચહેરાઓને તક આપતા પાર્ટીમાં આંતરિક કકળાટ ચરમ પર પહોંચી […]

Gujarat

પાટિલના નિર્ણયથી ભાજપમાં ભંગાણની શક્યતા, કેટલાક કોર્પોરેટર કોંગ્રેસના સંપર્કમાં

60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા, ત્રણ ટર્મથી વધુ ચૂંટાઇ આવતા તેમજ સગા-સબંધીઓને ટિકિટ ના આપવાની જાહેરાત કરી ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા, ત્રણ ટર્મથી વધુ ચૂંટાઇ આવતા તેમજ સગા-સબંધીઓને ટિકિટ ના આપવાની જાહેરાત કરી છે. સીઆર પાટિલના આ […]