Gujarat

કમિશનર ભૂસ્તર અને ખનીજ વિભાગમાંથી બીડ રીફંડના રૂ.7 લાખ અપાવવાનું કહી બાપ-બેટાએ ઠગાઈ આચરી

અમદાવાદ: શહેરની નૂતન મિલ પાસે GHB કોલોનીમાં રહેતાં માઇનિંગ વેપારીને કમિશનર ભૂસ્તર વિભાગમાંથી બીડ સિક્યુરિટી રકમનું રીફંડ પરત અપાવવાનું કહી બાપ-બેટાની ત્રિપુટીએ રૂ.7 લાખની ઓનલાઈન ઠગાઈ આચરી હતી. સાયબર સેલ ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ઠગ પિતા અને બે પુત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 2019ની સાલમાં કમિશનર ભૂસ્તર અને ખનીજ વિભાગ તરફથી […]

Gujarat

ખેડૂત મુદ્દા પર રાજ્યસભામાં હંગામો, માર્શલ બોલાવીને બહાર મોકલવામાં આવ્યા AAPના સાંસદ

રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન દિગ્વિજય સિંહે રાજદ્રોહ કાયદા હેઠળ નોંધાયેલા કેસનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યા પછી ખેડૂતોના મુદ્દાને લઈને હંગામો શરૂ થઈ ગયો. તે પછી ગૃહની કાર્યવાહી થોડી વાર માટે સ્થગિત કરી દેવામાં આવી. કાર્યવાહી શરૂ થયા પછી સભાપતિ વૈકાય નાયડૂએ માર્શલ બોલાવીને હંગામો કરી રહેલા ત્રણ સાંસદોને ગૃહ બહાર મોકલી દેવામાં આવ્યા. રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન દિગ્વિજય […]

Gujarat

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: બહુપાંખિયો જંગ કોંગ્રેસની મુશ્કેલી વધારશે, ભાજપને ફાયદો

AAP-AIMIM કોંગ્રેસના મતમાં ભાગલા          ટિકિટ માટેના નવા નિયમોથી ભાજપમાં પણ               હલચલ તેજ   અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાથી કાંટાની ટક્કર જોવા મળશે. જો […]

Gujarat

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા 13મી ફેબ્રુઆરીથી યોજાશે

પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાની જાહેરાત સાથે ચર્ચાનો અંત ગાંધીનગર: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા પુરી થયા બાદ ઓનલાઇન પરીક્ષા કયારે લેવામાં આવશે તે મુદ્દો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં હતો. આખરે ગુજરાત યુનિવર્સિટીએ આગામી તા. 13મી ફેબ્રુઆરીથી ઓનલાઇન પરીક્ષા લેવાની વિધિવત જાહેરાત કરી દેતા ચર્ચાનો અંત આવ્યો છે. જો […]

Gujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ગુજરાત હાઇકોર્ટે રાજ્યના ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી

અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી અંગેના ચૂંટણી પંચના પરિપત્રને પડકારતી અરજી પર મંગળવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવાની 9મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દે રાજ્યના ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને આ મુદ્દે 6 ફેબ્રુઆરી સુધી સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો […]

Gujarat

ઘોર બેદરકારીઃ 12 ભુલકાઓને પોલિયો રસીને બદલે સેનિટાઇઝર પીવડાવી દીધું

ઘટના બાદ ડોક્ટર અને બે આરોગ્યકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા  બે ટીપાં જીવનના……….ને બદલે મોતના થતાં થતાં રહી ગયા યવતમાલઃ મહારાષ્ટ્રમાં ડોક્ટર સહિત આરોગ્ય સ્ટાફની ઘોર બેદરકારી   ને બદલે 5 વર્ષથી નાના 12 ભુલકાઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. સોમવારે આ બાળકોને પોલિયોની રસીને બેદલે હેન્ડ સેનિટાઇઝર પીવડાવી દેવાયું હતું. જ્યારે રાજ્યના પંઢરપુરમાં પોલિયોની રસી લેતા-લેતા […]

Gujarat

કૃષિ બિલ પ્રતિષ્ઠાનો મુદ્દો નથી, રાહુલ ગાંધી પાસે ઉકેલ હોય તો જણાવે- નિતિન ગડકરી

કોંગ્રેસ ખેડૂતોને મુંઝવણમાં મુકી રહી છે- કેન્દ્રીય મંત્રી  નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મંગળવારે વિપક્ષ અને ખાસ કરી કોંગ્રેસને ખોટી અફવા ફેલાવવા માટે આડે હાથે લીધા છે. ગડકરીએ જણાવ્યું કે કૃષિ કાયદાને લઇ વિપક્ષ અફવા ફેલાવવાનું કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદ પર ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 69 દિવસથી ધરણાં […]

Gujarat

અમદાવાદમાં માત્ર 700 રુપિયાની લૂંટની ઘટના બની

અમદાવાદ શહેરમાં દરરોજ ગુનાખોરીના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. શહેરના જમાલપુર શાકમાર્કેટ પાસે શાકભાજી લૂંટવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ ફકત 700 રુપિયાની શાકભાજી લૂંટી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ગાયકવાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શાહ આલમમાં રહેતા દર્શન ગાંધીએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેઓએ […]

Gujarat

ગુજરાત: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાગીદારી માટે પાટીદારોએ બતાવ્યો પાવર, ભાજપમાં રણનીતિ બદલવા વિચારણા

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને   પગલે પાટીદારોના  એકજૂટ થવાથી પ્રદેશ ભાજપ પોતાની રણનીતિ બદલવા પર વિચાર કરી રહ્યું છે. 2015ની જિલ્લા-તાલુકા અને નગરપાલિકા ચૂંટણીમાં પાટીદારોની નારાજગીના કારણે ભાજપનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ વર્ષે પણ ઉમિયા ધામથી પાટીદારોએ ઈશારા-ઈશારામાં ભાજપને સમજાવી દીધુ છે કે, પાટીદારો પ્રત્યે સરકારનું વલણ ઉદાસીન રહ્યું છે. આટલું જ નહીં, ભાજપ […]

Gujarat

સુરત : હનીટ્રેપમાં ફસાવી 25 લાખની મંગા કરનાર યુવતીની ધરપકડ

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપમાં ફસાવવાની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે, આવી ઘટનાઓમાં મહિલાઓનું ભૂંડી ભૂમિકા સામે આવી છે. ત્યારે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનને બ્યુટી પાર્લર સંચાલિકા દ્વારા હનીટ્રેપમાં ફસાવ્યો હોવાની ઘટના બનવા પામી છે. પુણા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર સિલ્વર ચોક પાસે શિક્ષાપત્રી એવન્યુમાં રહેતા પ્રવિણ રામાણી રહે છે, તે પરવત […]