*અબડાસા તાલુકા ના હાજાપર ગામ ના પાંચ જરુરતમંદ પરીવારો ની મદદ એ આવ્યા કોઠારા પી.એસ.આઈ શ્રી જાડેજા સાહેબ* અબડાસા:1 *પોલીસ પ્રજા નો મીત્ર છે* તે કહાવત ને સાર્થક કરતા કોઠારા પોલીસ ના ઈન્સપેક્ટર શ્રી જાડેજા સાહેબ અબડાસા તાલુકા ના કોઠારા પોલીસ સ્ટેશન માં ઓનડયુટી પર રહી ને પ્રજા સાથે પ્રેરણા દાયક કામગીરી કરતા કોઠારા પી.એસ.આઈ […]
India
સાંતલપુર તાલુકામાં સસ્તા અનાજ રેશનિંગ ની દુકાનો માં શ્રમિક અને ગરીબ પરિવાર ને રેશનિંગ નું વિતરણ કરવા મા આવ્યું
સાંતલપુર….. — સાંતલપુર તાલુકામાં સસ્તા અનાજ રેશનિંગ ની દુકાનો માં શ્રમિક અને ગરીબ પરિવાર ને રેશનિંગ નું વિતરણ કરવા મા આવ્યું — સાંતલપુર સરપંચ અને TDO સાહેબ દ્વારા રેશનિંગ ની દુકાનો ઉપર વિઝીટ…… — હાલ રેશનિંગ ની દુકાનો ઉપર BPL કાર્ડ ધારક ને જ કરાઈ રહીયુ છે વિતરણ…. — સાંતલપુર સરપંચ દ્વારા TDO સાહેબ ને […]
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ રૂપિયા 11 લાખની રકમનો ચેક અર્પણ
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ રૂપિયા 11 લાખની રકમનો ચેક અર્પણ જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કોરોનાવાયરસ ને પગલે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિને હિસાબે સરકાર ને સહાયરૂપ થવા માર્કેટિંગ યાર્ડ જામજોધપુર દ્વારા રૂપિયા 11 લાખની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવેલ છે તેમનો ચેકઅર્પણ કરવામાંઆવેલ હતો માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દેવાભાઇ પરમાર જણાવવામાં […]
ઉપલેટા શહેરમાં લટારબાજ અને ટાઈમપાસ કરનારાઓ સામે પોલીસની આખરે લાલ આંખ.લોકડાઉનનું પાલન કરાવવા લેવાઈ ડ્રોનની મદદ
ઉપલેટા (રાજકોટ) ઉપલેટા શહેરમાં લટારબાજ અને ટાઈમપાસ કરનારાઓ સામે પોલીસની આખરે લાલ આંખ લોક માંગણી મુજબ લોકડાઉનનું પાલન કરાવવા લેવાઈ ડ્રોનની મદદ ઉપલેટા શહેરમાં ડ્રોનની મદદથી રખાઈ રહી છે સતત વોચ ઉપલેટામાં ટોળે વળી ફરતા કે બેસતા લોકો પોલીસના નિશાના પર ડ્રોનની તીસરી આંખમાં હવે કાયદાની નજર જાહેરમાં ટોળા કરી ફરનાર સામે ગુનો નોંધશે પોલીસ […]
વાવના સરહદી વિસ્તારમાં આરોગ્ય ની ટિમ ની તપાસ
બ્રેકીંગ. બનાસકાંઠા વાવના સરહદી વિસ્તારમાં આરોગ્ય ની ટિમ ની તપાસ… કોરોરોના વાયરસ સામે ગુજરાત સરકારની લડત.. આરોગ્યની 108 ની ટિમ દ્વારા ગામડે ગામડે પ્રાર્થમિક આરોગ્ય ની સેવા.. આરોગ્ય ખાતું.વહીવટ ખાતું. કોરોના ને ડામવા ખાખી વર્ધિ ખડે પગે.. લોક ડાઉન ને ગામડાઓમાં પણ સમર્થન.. પ્રકાશ ચૌધરી થરાદ
સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટી માં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું
સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટી માં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું તેમને કોરોના ના વાયરલ નો વાવર ચાલી રહ્યો છે તો પોલીસ દ્વારા પુરા સુરતને લોક ડાઉનલોડ કર્યું છે […]
સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ વડવાળા ધામ ખાતે પ.પૂ. મહા મંડલેશ્વર 1008 શ્રી કનીરામબાપુ ના આજ્ઞા અનુસાર કોઠારી મુકુંદ સ્વામી દ્રારા આ વડવાળા મંદિર સેવકો અન્નક્ષેત્ર સેવા શરૂ કરવામાં આવી
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ વડવાળા ધામ ખાતે પ.પૂ. મહા મંડલેશ્વર 1008 શ્રી કનીરામબાપુ ના આજ્ઞા અનુસાર કોઠારી મુકુંદ સ્વામી દ્રારા આ વડવાળા મંદિર સેવકો અન્નક્ષેત્ર સેવા શરૂ કરવામાં આવી જ્યારે વિશ્વભરમાં કોરોના વાઈરસે માઝા મૂકી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં અને જિલ્લામાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર […]
માણાવદર તાલુકાના બાંટવા ના ૪૨ જેટલા લોકો આજરોજ અમૃતસરથી પરત લાવવામાં આવ્યા હતા
બાંટવા ૪૨ લોકો આજરોજ અમૃતસરથી પરત લાવવામાં આવ્યા.. માણાવદર તાલુકાના બાંટવા ના ૪૨ જેટલા લોકો આજરોજ અમૃતસરથી પરત લાવવામાં આવ્યા હતા અને તેઓની આરોગ્ય તપાસણી કરીને કોરોન્ટાઈન રૂમમાં રાખવામાં આવેલ છે. માણાવદર આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. શિલ્પાબેન જાવિયા, ડો.કાસુન્દ્રા, ડો.દયાણી સહિતના સ્ટાફે તમામ લોકોનું સ્કેનિંગ અને યોગ્ય તપાસણી કરી ને માણાવદર ના લાયન્સ સ્કુલ […]
તનજીમે મજલિસ મુસ્તફા કમિટી ધ્વરા કોરોના નામ ના વાયરેસ અતિ બીમારી ફાટી નિકરી છે ત્યારે અમારી ટ્રસ્ટ ધ્વરા ગરીબ લોકો જેનો રોજગાર બન્દ થઇ ગયો છે એમના માટે ફ્રી ટિફિન સેવા ચાલુ કરી છે
તનજીમે મજલિસ મુસ્તફા કમિટી ધ્વરા કોરોના નામ ના વાયરેસ અતિ બીમારી ફાટી નિકરી છે ત્યારે અમારી ટ્રસ્ટ ધ્વરા ગરીબ લોકો જેનો રોજગાર બન્દ થઇ ગયો છે એમના માટે ફ્રી ટિફિન સેવા ચાલુ કરી છે આ સેવા ના મુખ્ય આયોજક અબ્દુલ જુસબ બ્લોચ જે પોતાના સ્વંખર્ચે સેવા ચાલુ છે એમાં કોઈ વેકતી કને ડોનેશન નથી લેવા […]
ભુજના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા બેન્ડ પાર્ટી વગાડવામાં આવે છે
હાલની લોકડાઉનની સ્થિતિમાં પશ્ચિમ ક્ચ્છ એસપી સૌરભ તોલંબિયા દ્વારા પબ્લિકને સમજાવવા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ભુજના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા બેન્ડ પાર્ટી વગાડવામાં આવે છે લોકડાઉનના શાંતિભર્યા માહોલમાં દેશભક્તિનો માહોલ જોવા મળે છે ભૂજની પબ્લિકને પ્રથમ મેગાફોન દ્વારા ઘરની અંદર રહેવા માટે સમજણ અપાઈ હતી ત્યારે પબ્લિકને આનંદિત કરવા અને કોરોના વાયરસ સામે […]










