Gujarat

સોશિયલ મીડિયાને કાયદા હેઠળ લાવવાની માંગ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી માંગ્યો જવાબ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના નિયમન માટે કાયદો ઘડવાનો આદેશ આપવા અને નફરત ફેલાવતા ફેક ન્યૂઝને ફેલાતા અટકાવવા માટે સોશિયલ મીડિયા સાઈટ્સ ફેસબુક, વ્હોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટરને જવાબદાર ઠેરવતી માંગ વાળી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ અરજી વકીલ વિનીત જિંદલ દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં કોર્ટને આગ્રહ કરવામાં આવ્યું છે કે, […]

Gujarat

ભૂજમાં ઘર-ઘર રમતા 3 ભાઈઓ પર ભેખડ ઘસી પડતા મોત

ભૂજના ખાડવા પાસે આવેલ સૂકી નદીમાં ત્રણ ભાઈઓ ઘર ઘર રમી રહ્યા હતા. તે દરમિયાન ભેખડ ઘસી પડતા આ ત્રણેય ભાઈઓ દટાતા તેઓના મોત થયા છે. જો કે, આ ત્રણેય મોડી રાત સુધી ઘરે ન આવતા પરિવારજનોમાં ભારે ચિંતા થઈ હતી જેથી તેઓ શોધવા માટે નદીના કિનારે પહોંચ્યા ત્યારે આ ત્રણેયના ચપ્પલો પડી હતી. રેતીના […]

Gujarat

બજેટને શેરબજારની સલામી, સેન્સેક્સ 2475 અંક ઉછળી 48 હજારને પાર

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાંણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણનું આ ત્રીજુ બજેટ દેશની અર્થ વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. નાણાં મંત્રીની બજેટ સ્પીચ બાદ શેર બજારમાં તેજી જોવા મળી હતી. મોદી સરકારના અત્યાર સુધીના 9 બજેટમાં પ્રથમ વખસ સેન્સેક્સમાં આટલી તેજી આવી છે. આજે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો […]

Gujarat

વડોદરામાં 15 પોલીસ તાલીમાર્થીઓને થઈ કોરોના વેક્સિનની આડઅસર

ગતરોજ એક સફાઈકર્મીનું વેક્સિનની આડઅસરના કારણે મોત થયુ વેકિસન લીધા બાદ સામાન્ય તાવ આવે કે પેટમાં દુખાય છે હાલ ત્રણ તાલીમાર્થીઓને ઓબ્ઝવેર્શનમાં રખાયા વડોદરમાં ગતરોજ કોરોના વેકિસન લીધા બાદ સફાઈ કર્મીનું મોત થયું હતું, ત્યારે આજે સોમવારના વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે 15 પોલીસ તાલીમશાળાના તાલીમાર્થીઓને વેકિસન આપવામાં આવી હતી. આ લોકોને વેક્સિન આડઅસર થતા ભારે […]

Gujarat

મ્યાંમાર: સેનાએ તખ્તોપલટ કરીને દેશનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું , આંગ સાન સૂ ચી કસ્ટડીમાં

મ્યાંમારની સેનાએ સોમવારે સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ ચીને હિરાસતમાં લઈને તખ્તાપલટ કર્યું છે. સેનાએ જાહેરાત કરી છે કે, તેમને ઈમરજન્સી સ્ટેટ હેઠળ દેશનું નિયંત્રણ એક વર્ષ માટે પોતાના હાથમાં લઈ લીધું છે. ન્યૂઝ એજન્સી એએફપીએ તેની જાણકારી આપી છે. સિવિલિયન ગવર્નમેન્ટ અને શક્તિશાળી સેના વચ્ચે તણાવ વધ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે. સેનાએ […]

Gujarat

બજેટથી પહેલા રાહુલ ગાંધીની સરકારને સલાહ

નવી દિલ્હી: નાણાંત્રી નિર્મલા સીતારમણ એક વખત ફરીથી બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. આ બજેટથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ બજેટથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આમાં કોરોના મહામારીથી પીડિત સામાન્ય વ્યક્તિને રાહત આપવામાં આવશે. બજેટથી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બજેટને લઈને કેટલીક સલાહ સૂચનો આપ્યા છે. […]

Gujarat

ખેડૂતોને અપમાનિક કરીને પરત મોકલી શકાય નહીં: સત્યપાલ મલિક

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું છે કે, તેમણે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે ખેડુતોનું અપમાન ન કરી શકાય અને ન તો તેમને પીછેહઠ કરવાની ફરજ પાડી શકાય છે. અંગ્રેજી સમાચાર ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં તેની જાણકારી આપવામાં આવી છે. મલિકનું કહેવું છે કે, તેમને સરકારને સલાહ આપી છે કે, તેઓ વર્તમાન સંકટના સમાધાન માટે […]

Gujarat

તે 10 વાતો જે નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણમાં તમારે સાંભળવી જોઈએ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2021-22નું બજેટ સંસદમાં રજૂ કરશે. કોરોના સંકટ સમયમાં આવી રહેલું આ બજેટ ઐતિહાસિક બની શકે છે. આવો જાણીએ તમારે આ બજેટમાં ખાસકરીને કઈ વાતો સાંભળવી જોઈએ. 1. ટેક્સની જોગવાઈ ઈનકમ ટેક્સની જોગવાઈ બધા જ લોકોના ખિસ્સા ઉપર સીધી અસર નાંખે છે. તેથી તમારે તે સાંભળવું જોઈએ કે, નાણામંત્રી ઈનકમ […]

Gujarat

વહી ખાતાની જગ્યાએ ‘મેડ ઈન ઈન્ડિયા’ ટેબલેટથી રજૂ કરવામાં આવશે બજેટ

નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરશે. આના પહેલા કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પણ થશે. નિર્મલા સીતારમણ બજેટ સાથે સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. આ વખતે નાણામંત્રી વહી ખાતાની જગ્યાએ મેડ ઈન ઈન્ડિયા ટેબલેટ દ્વારા બજેટ રજૂ કરશે. બજેટથી પહેલા શું બોલ્યા કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકૂર કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકૂરે […]

Gujarat

આત્મનિર્ભર સ્વસ્થ ભારત’ યોજનાનું એલાન, કોરોના વેક્સીન માટે ₹ 35 હજાર કરોડ

દેશનું સામાન્ય બજેટ (Budget 2021)આજે રજૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય નાણાં મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં સવારે 11 કલાકે બજેટ રજૂ કરશે. કોરોના સંકટ કાળમાં (Corona Pandemic) કથળી ગયેલી અર્થ વ્યવસ્થાને (Indian Economy) વેગ આપવા માટે આ બજેટ પર સૌ કોઈ નજર રાખીને બેઠુ છે. ટેક્સ હોય કે રોજગાર દરેક મોર્ચા […]