Train To Statue Of Unity: દેશના વિવિધ ભાગોમાંથી ગુજરાતના કેવડિયામાં (Kevadia Railway Station) સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ (Statue Of Unity) સુધી પહોંચવું આજથી સરળ બન્યું છે. વડાપ્રધાન મોદીએ (PM Modi) આજે દેશના વિવિધ ભાગોમાંથી કેવડિયા આવતી 8 ટ્રેનોને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું છે. આ અવસરે PM મોદીએ (PM Modi) ગુજરાતમાં રેલવે […]
India
એક વર્ષમાં નિર્ણાયક તબક્કે પહોંચી કોરોના સામેની જંગ, પૂરી સફર પર નાંખો એક નજર
India Fight Against Corona: કોરોના વિરુદ્ધ ભારતે આજથી ઠીક એક વર્ષ પહેલા જંગની શરૂઆત કરી હતી. 17 જાન્યુઆરી, 2020ના રોજ પ્રથમ વખત કોરોના સંક્રમણને (Corona Virus) રોકવા માટે સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક થઈ હતી. જેમાં ચીનના પ્રવાસ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. જો કે તે સમયે દેશમાં કોરોનાનો કોઈ કેસ (India Corona […]
EDની મોટી કાર્યવાહી, હવાલા રેકેટમાં સામેલ 2 ચીની નાગરિકોની ધરપકડ
નવી દિલ્હી: પ્રવર્તન નિર્દેશાલય (ED)એ ચીનના બે નાગરિકોની (Chinese Agents) મની લૉન્ડ્રિંગના (Money Laundering) આરોપ હેઠળ ધરપકડ કરી છે. જેમાંથી એકનું નામ ચાર્લી પેંગ (Charlie Peng) અને બીજાનું નામ કાર્ટર લી છે. આ બન્ને ચીની નાગરિકો દિલ્હીમાં રહીને ચીનની કંપનીઓ માટે મોટો હવાલા રેકેટ (Hawala Racket) ચલાવી રહ્યાં હતા અને ભારત સરકારની તીજોરીને કરોડોનું નુક્સાન […]
NIAના સમન ઉપર ભડ્યા દિપ સિદ્ધૂ, કહ્યું- ખેડૂત સમર્થન પર ધમકાવી રહી છે સરકાર
પંજાબી કલાકાર દિપ સિંહ સિદ્ધૂ અને તેમના ભાઈ મનદીપના રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આજે પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા છે. દિપ સિદ્ધૂ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા છે અને પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરી રહ્યાં છે. એનઆઈએ દ્વારા સમન મળવા દીપ સિંહ સિદ્ધૂએ કહ્યું છે કે, એનઆઈએ કેન્દ્ર સરકારના ઈશારા પર કામ કરી રહ્યું છે. શનિવારે NIAએ દિપને […]
ચીનમાં આઈસક્રીમમાં કોરોના વાઈરસ મળવાથી દહેશત, 3 સેમ્પલ પોઝિટિવ
Corona Virus Found In Ice Cream: વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલો જીવલેણ કોરોના વાઈરસ (Corona Virus) હવે આઈસક્રીમ સુધી પહોંચી ગયો છે. આ કેસ ઉત્તર ચીનના તિયાનજીન વિસ્તારનો છે, જ્યાં મહામારી (Corona Pandemic) વિરુદ્ધ કામ કરી રહેલા અધિકારીઓને 3 આઈસક્રીમના સેમ્પલમાં કોરોના સંક્રમણ (Covid-19) મળી આવ્યું છે. હવે વહીવટી તંત્ર એવા લોકોની શોધ કરવા મથી રહ્યું […]
યૂવેરી મુસેવિની ફરીથી બન્યા યુગાન્ડાના રાષ્ટ્રપતિ
લાંબા સમયથી યુગાન્ડાના રાષ્ટ્રપતિ રહેલા યૂવેરી મુસેવિની ફરીથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી ગયા છે. તેમના મુખ્ય પ્રતિદ્વંદ્વી બોબી વાઈન દ્વારા ચૂંટણીમાં ધાંધલીના આરોપો વચ્ચે ચૂંટણી આયોગે કહ્યું કે, મુસેવિનીને લગભગ 59 ટકા વોટ અને વાઈનને 35 ટકા વોટ મળ્યા છે. ચૂંટણી આયોગે તે વાતથી ઈન્કાર કર્યો છે કે, ગુરૂવારના મતદાનમાં ધાંધલી થઈ હતી. જોકે, પોલિ […]
રેલ નેટવર્કથી જોડાશે સ્ટેચ્યૂ ઑફ યુનિટી, PM મોદી આજે 8 ટ્રેનોનું પ્રસ્થાન કરાવશે
Train To Statue Of Unity: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ૮ ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અન્ય કેટલાંક પ્રોજેકટસનું પણ આ પ્રસંગે ઉદ્ઘાટન કરાશે. આ પ્રસંગે કેવડિયા ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે […]
મહારાષ્ટ્ર અને ઓડિશાએ કોવિડ વૅક્સીનેશન પર લગાવી રોક, રાજ્ય સરકારોએ કરી સ્પષ્ટતા
નવી દિલ્હી: સમગ્ર દેશભરમાં વિશ્વભરના સૌથી મોટા રસીકરણ અભિયાનનો (Corona Vaccination) ગઈકાલથી આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે મહારાષ્ટ્ર અને ઓડિશામાં કોરોના વૅક્સીનેશન (Covid Vaccination) પર કામચલાઉ રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) કોરોના વાઈરસ (Corona Virus) વિરુદ્ધ ચાલી રહેલા વૅક્સીનેશન અભિયાનને (Corona Vaccination) બે દિવસ સુધી રોકી દીધુ છે. વૅક્સીનેશનનું આ […]
અમેરિકા: બાઈડેનના શપથ ગ્રહણ પહેલા હિંસક પ્રદર્શનની આશંકા, એલર્ટ
અમેરિકાના બધા જ 50 રાજ્યો અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા (ડીસી)માં 20 જાન્યુઆરીએ થાનર ઈનોગ્રેશનથી પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સમારંભમાં જો બાઈડેન રાષ્ટ્રપતિ પદની શપથ લેશે. સંભાવિત હિંસક વિરોધ પ્રદર્શનના કારણે બધા રાજ્ય એલર્ટ પર છે. 6 જાન્યુઆરીએ થયેલા દંગા જેવી સ્થિતિ ફરીથી પેદા ના થાય તેથી દેશભરથી નેશનલ ગાર્ડની ટૂકડીઓ વોશિંગ્ટન મોકલાવામાં […]
ભારતમાં પ્રથમ દિવસે કેટલા લાખ લોકોને આપવામાં આવી રસી? સરકારે જાહેર કર્યો આંકડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ,ભારતમાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ પ્રથમ દિવસે એક લાખ 91 હજારથી વધારે લોકોને કોવિડ વેક્સિન આપવામાં આવી. મંત્રાલય અનુસાર, રસીકરણ અભિયાન હેઠળ પ્રથમ દિવસે 3,351 સેશન થયા જેમાં કોવાક્સિન અને કોવિશીલ્ડ, બંને વેક્સિનનો ઉપયોગ કરવામાં આવ્યો. ભારતીય રસીકરણ અભિયાનને દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન કહેવામાં આવી રહ્યું છે. મંત્રાલયે તે […]
