Gujarat

સ્મીમેર મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિ.ના સુપ્રિન્ટેન્ડન્ટએ રસી મૂકાવી લોકોને પ્રોત્સાહિત કર્યા

‘હું પણ એક આમ આરોગ્યકર્મી છું’ એવા હકારાત્મક દૃષ્ટિકોણ સાથે રસી મૂકાવી છે: ડો. આર.કે.બંસલ કોરોના સામે રસી સુરક્ષિત છે અને અસરકારક સાબિત થશે : ડો. વંદના દેસાઈ સુરત: કોરોના વાયરસના પ્રતિકાર સામે દેશના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ હેલ્થવર્કરોને પહેલા તબક્કામાં સ્વદેશી વેક્સિનથી રસીકરણ થઈ રહ્યું છે, ત્યારે સ્મીમેર […]

Gujarat

INDvsAUS: સિરાજ-શાર્દૂલે ભારત માટે બ્રિસ્બન ટેસ્ટ-શ્રેણી વિજયના દ્વ્રાર ખોલ્યા

*મુહમ્મદ સિરાજે કરિયરમાં પહેલીવાર 5 અને શાર્દૂલે 4 વિકેટ લીધી *બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા 294માં ઓલઆઉટ, ભારતના વિના વિકેટે 4 રન બ્રિસ્બનઃ મુહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરે શાનદાર બોલિંગ (Siraj Shardul bowling) કરી ઓસી સામેની ચોથી ટેસ્ટ અને શ્રેણી જીતવાના દ્વ્રાર ખોલી દીધા. હવે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ તેમનું કૌવત દાખવવું પડશે. ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે […]

Gujarat

2002 સાબરમતી ટ્રેન નરસંહાર: હાઈકોર્ટે ફારૂક ભાણાના વચગાળાના જામીન લંબાવ્યા

અમદાવાદ: સાબરમતી ટ્રેન નરસંહારના આરોપી ફારૂક ભાણા તરફે વચગાળા જામીન અરજી લંબાવવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી કે તેના પુત્રના લગ્નમાં થયેલ ખર્ચની ચૂકવણી માટે વચગાળા જામીન લંબાવી આપવામાં આવે. કોર્ટે આ વાતને માન્ય રાખતા 22મી જાન્યુઆરી સુધી આરોપીના વચગાળાના જામીન લંબાવી આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે આરોપીના વચગાળા જામીન હવે લંબાવવામાં […]

Gujarat

ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલિત ભાઈ વસોયા અને પૂર્વ નગરપતિ ડી એલ ભાષા નું સન્માન

રાજકોટ જીલ્લાના ધોરાજી માં ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલિત ભાઈ વસોયા અને પૂર્વ નગરપતિ ડી એલ ભાષા નું સન્માન કરતું લધાશાહ બાવા સોશીયલ ગ્રુપ : સામાજીક આગેવાન સલીમભાઈ પાનવાલા ને યાદ કરી 2મીનીટ નૂ મૌન પાડી ધોરાજી ઉપલેટા વિધાનસભા માથી જંગી બહુમતીથી ચૂંટાયેલા કોગ્રેસી ધારાસભ્ય લલિત ભાઈ વસોયા નું આજરોજ લધાશાહ બાવા સોશીયલ ગ્રુપ ના […]

Gujarat

PM મોદી અમદાવાદ-સુરતને આપશે મેટ્રોની ભેટ, વીડિયો કૉન્ફરન્સથી કરશે ઈ-ખાતમુહૂર્ત

સુરત મેટ્રો પ્રોજેક્ટ અને અમદાવાદ મેટ્રોના ફેઝ-2ના કાર્યનો શુભારંભ Gujarat Metro Projects: હવેથી અમદાવાદથી ગાંધીનગર સુધી પણ મેટ્રોથી (Ahmedabad Metro) લોકો મુસાફરી કરી શકશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે નવી દિલ્હીથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના (Ahmedabad Metro Rail Project) બીજા તબક્કાના કાર્યનો શુભારંભ કરાવશે. આ સાથે જ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું (Surat […]

Gujarat

ખેડૂત આંદોલન સાથે જોડાયેલા 40 લોકોને NIAની નોટિસ, બાદલે કહ્યું- સરકાર ડરાવવા માંગે છે

બીજેપીની સહયોગી પાર્ટી રહેલી શિરોમણી અકાલી દળે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એએનઆઈએ) તરફથી ખેડૂત આંદોલન સાથે જોડાયેલા નેતાઓ અને સમર્થકોને પાઠવવામાં આવેલા સમન્સનો વિરોધ કર્યો છે. તેમને કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો ઉપયોગ લોકોને ડરવવા માટે કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. અકાલી દળ પ્રમુખ સુખબીર સિંહ બાદલે ટ્વિટ કરીને કહ્યું, “ખેડૂત નેતાઓ અને આંદોલનના સમર્થકોને […]

Gujarat

સાસરિયા કહેતા- ‘તું ભેંસ જેવી છે’, પિતાએ 80 લાખ ખર્ચ્યા છતાં કેનેડામાં પતિએ પત્નીનો ખર્ચો બંધ કર્યો

અમદાવાદ: સાસરિયાં અને પતિના ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળેલી મહિલાએ રવિવારે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે થાઈરોડની બીમારીથી મહિલાનું શરીર વધી જતાં સાસુ-સસરા અને દિયર પરિણીતાને કહેતા “તું કેટલી જાડી થઈ છે, ભેંસ જેવી થઈ છે” મહિલાના પિતાએ લગ્ન, કરિયાવર, કેનેડા જવા અને ત્યાં સ્થાયી થવા માટે 80 લાખ રૂપિયા દીકરીનું લગ્ન જીવન […]

Gujarat

CM રૂપાણીનો કિસાનના હિતલક્ષી વધુ એક મહત્વનો નિર્ણય

*ન્યારી-2 જળાશયમાંથી પાણીનો 200 MCFT જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે ફાળવાશે *ન્યારી-2 સિંચાઇ યોજનાના પાણીનો સિંચાઇ લાભ વધુ ૧પ૭ હેકટર વિસ્તારને મળશે ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણાયક નેતૃત્વના આગવા અભિગમની પ્રતીતિ કરાવતાં રાજકોટ જિલ્લાની ન્યારી-2 સિંચાઇ યોજનાના પાણીનો લાભ સિંચાઇ માટે વધુ 157 હેકટર વિસ્તારને આપવાનો કિસાન હિતકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજકોટ જિલ્લાના […]

Gujarat

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી માન. પ્રભારી મંત્રીશ્રી-વ-પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા) જી તથા માન. શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી જે.વી

તા.18 જાન્યુઆરી, 2021 આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી માન. પ્રભારી મંત્રીશ્રી-વ-પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા) જી તથા માન. શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી જે.વી કાકડીયા, શ્રી કૌશિકભાઈ વેકરીયા સાહેબના અધ્યક્ષ સ્થાને કુંકાવાવ વડીયા તાલુકાના દેવગામ, વડીયા, મોટી કુંકાવાવ જિલ્લા પંચાયત સીટ વાઇજ નો કાર્યક્રમ રાખેલ હોય તો તમામ માંગણી દારો, ટેકેદારો, તથા તમામ કાર્યકર્તા […]

Gujarat

ધોરાજીના તોરણીયા ગામ થી નાની પરબડી જવાના રસ્તા વચ્ચે ખેતર મા વહેલી સવારે સિંહે કર્યું મારણ

  રાજકોટ જીલ્લાના ધોરાજી ના તોરણીયા અને નાની પરબડી ગામ ના રસ્તા કાંઠે ખેતર આવેલ છે તયા સિંહે કર્યું મારણ ધોરાજીના તોરણીયા ગામ થી નાની પરબડી જવાના રસ્તા વચ્ચે ખેતર મા વહેલી સવારે સિંહે કર્યું મારણ તોરણીયા તેમજ નાની પરબડી ગામે ભયનો માહોલ ગીર ના જંગલ ના રાજકોટ જિલ્લા ના વિવિધ ગ્રામ્ય વિસ્તાર માં ધામા […]