Gujarat

ખંભાળિયામાં શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહનુ માનવીય

ખંભાળિયામાં દરિદ્રનારાયણ માટે પ્રવૃત એવી સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ તરફ થી સંક્રાતિ પર્વ નિમિતે ખાદ્ય સામગ્રી નુ વિતરણ થયુ હતુ. આ પ્રવૃતિ માટે યુકે ના ગણાત્રા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને શેઠ શ્રી હિતેનભાઈ ગણાત્રાના સહયોગથી સમર્થન મળ્યું હતું. જરૂરિયાતમંદ એવા કુલ ૧૬૦ પરિવારોને આશરે ૬૦૦ રૂપિયા સુધીની કીટ નું વિતરણ આજરોજ કરવામાં આવ્યું. જેમાં […]

Gujarat

માંગરોળ : ઉદવહન સિંચાઇ યોજનાં શરૂ થતાં ખાતેથી પસાર થતી ભૂખી નદીમાં નવા નીર આવ્યા

કાકરાપાર-ગોડધા-વડ ઉદવહન સિંચાઇ યોજનાંનું ગઈકાલે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યા બાદ ગતરાત્રી દરમિયાન તાલુકા મથક માંગરોળ ખાતે થી પસાર થતી ભૂખી નદીમાં આ યોજનાના નવા નીર આવતાં ભૂખી નદીમાં પાણી વહેતું જોવા મળ્યું હતું.સાથે જ આ વિસ્તારની પ્રજામાં આનંદની લહેર પ્રસરી છે.ચોમાસાની મોસમની વિદાય બાદ ભૂખી નદીમાં પાણી સુકાઈ જતું હતું.જેને પગલે ઉનાળાની મૌસમમાં […]

Gujarat

અરવલ્લી LCBએ જીવણપુર પાટીયા પાસે સ્કોર્પિયો ગાડીમાંથી 1.51 લાખનો દારૂ પકડ્યો

અરવલ્લી જીલ્લા LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર ની સુચના મુજબ LCB સ્ટાફના ASI આ.હે.કોન્સ પ્રમોદકુમાર મોડાસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન તથા ટીંટોઇ પાસે વાહન ચેકીંગ દરમ્યાન અેક સ્કોર્પિયો આવતા તેનો પીછો કરતા જીવણપુર પાટીયા પાસેથી પકડી લેવામાં આવેલ પરંતુ સ્કોર્પિયો નો ચાલક ગાડી મુકિને ભાગી ગયેલ તે ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ- ૨૫૨ કિ.રૂ. […]

Gujarat

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા “સબકે રામ” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

મોરબી : દાયકાઓની પ્રતિક્ષા પછી રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણ થવા જઈ રહ્યુ છે ત્યારે રામના જીવનમાંથી આવનારી પેઢી પ્રેરણા મેળવે તે હેતુથી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા “સબ કે રામ” વિષય અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલ પાત્ર કે ઘટનાઓ આધારિત ચિત્ર દોરી શકશે તથા ચિત્રને અનુરુપ શ્રીરામ […]

Gujarat

મોરબીમાં એકસાથે ત્રણ દુકાનોના તાળા તોડી તરખાટ મચાવતા તસ્કરો

મોરબી: કડકડતી ઠંડી વચ્ચે મોરબીમાં તસ્કરો બેફામ બન્યા હોય એમ એક સાથે ત્રણ-ત્રણ દુકાનોના તાળાં તોડી નિશાચરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. મોરબી એસ.પી.કચેરીના અડધો કિલોમીટરની ત્રીજીયામાં આવતા શોભેશ્વર મેઈન રોડ પર આવેલી સ્વસ્તિક સિલ્વર હાઉસ નામની સોના-ચાંદીની દુકાનમાંથી એક તોલા સોનું અને 600 ગ્રામ ચાંદી તસ્કરો ઉસેટી ગયા છે. આ દુકાનની બાજુમાં આવેલા ખોડિયાર […]

Gujarat

વાંકાનેર : વાડામાં પશુઓના ચારામાં આગ ભડકી ઉઠી

વાંકાનેર : વાંકાનેરના દિધલીયા ગામે આવેલા એક વાડામાં પશુઓ માટે રખાયેલા ચારામાં આજે ઓચિંતી આગ ભડકી ઉઠી હતી.સદનસીબે આ આગની ઘટનામાં જાનહાની થઈ ન હતી. પણ આગમાં પશુઓના ચારાનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આ આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના દિઘાલીયા ગામે રહેતા ખેડૂત અબ્દુલ હાજીભાઈ વકાલિયાના ગામ પાસે આવેલા વાડામાં રાખેલા […]

Gujarat

આજથી રાજ્યમાં ધોરણ 10-12ની શાળાનો પ્રારંભ

આજથી રાજ્યમાં શાળાનો ધોરણ ૧૦ અને ૧૨ ની શાળાનો પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ આજે ૯ માસ બાદ શાળાએ અભ્યાસ માટે પહોંચ્યા છે,કોરોના કાળમાં શાળાઓ લાંબા સમયથી બંધ હતી ત્યારે રાજ્ય સરકારે કેટલાક નિયમો સાથે શાળા શરૂ કરવા ની જાહેરાત કરી છે આજ થી ગુજરાતની તમામ શાળાઓ ધમધમતી થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ ને આવકારવા માટે […]

Gujarat

હળવદ : જયંતિભાઈ કવાડિયાની પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નિયુક્તિ થતાં સન્માન સમારંભ

હળવદ ભારતીય જનતા પક્ષ દ્વારા હળવદ ધ્રાંગધ્રા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને સતત લોકોની વચ્ચે રહેતા જયંતીભાઈ કવાડિયાની તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ થતા હળવદ ભારતીય જનતા પક્ષ દ્વારા તેમનો અભિવાદન સમારંભ યોજાયો હતો અને હળવદ અને ધ્રાંગધ્રાના કાર્યકર્તાઓએ પુષ્પમાળા પહેરાવી સાલ અને પાઘડી પહેરાવી ભવ્યાતિભવ્ય સ્વાગત […]

Gujarat

જૂનાગઢ : બેટી બચાઓ બેટી પઢાઓ અનવ્યે સૂત્ર સ્પર્ધા યોજાઈ

જૂનાગઢ : બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહ ના ત્રીજા દિવસે મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણઅધિકારી ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર કેશોદ દ્વારા આંગણવાડી કેન્દ્ર ૪૯માં જઈ કિશોરીઓ માટે બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ તથા સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા. સરકારશ્રીની કોવીડ ૧૯ ની […]

Gujarat

ગુજરાત અને અરવલ્લીનું ગૌરવ : 17વષૅની નાની વયે ચંદ્રયાન મિશન 2 સિલેકશન

અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકા ના અંતરિયાળ વિસ્તારના ગોઢા ગામની 17 વર્ષની પટેલ ત્વિષા નામ ની દીકરી એ ઈસરો માં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ 2 ક્ષેત્રે ની પરીક્ષા માં સમગ્ર ભારત માં પ્રથમ નંબર આવતા ચંદ્રયાન મિશન 2 માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો અને ઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટ માં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ […]