અમરેલી જિલ્લાના ખાંભા ખાતે ખાંભા તાલુકાના ૨૮ ગામોના કિસાનોને દિવસે વીજળી આપતી મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે કરાયો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના એ ખરા અર્થમાં ખેડૂતો માટે […]
India
રાજુલા તાલુકાના કુંડલિયાળા ગામે 22 વર્ષીય યુવકની હત્યા….
રાજુલા તાલુકાના કુંડલિયાળા ૨૨ વર્ષીય રસિક દાનાભાઈ વાળા નામના યુવાનની બપોરના સમયે અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર નાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ કુંડલિયાળા સરપંચ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા તથા હિતેષ સોલંકી સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ ડુંગર પીએસઆઇ ગોહિલ, રાજુલા પીઆઇ ઝાલા સહિતના પોલીસ […]
વેરાવળના સિડોકર ગામે આખલાને પેટમાં લોખંડનો સળીયો ભોપ્યો
ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સોડોકર ગામે આખલાના પેટમાં સળીયો ભોપી અત્યાચાર કોઈ અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવ્યાની ઘટના બહાર આવતા ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે ગૌરક્ષા મહાઅભિયાન સમિતિએ પોલીસવડાને લેખીત રજુઅાત કરી ઘટનાની તપાસ કરી આવું નિંદનીય કૃત્ય કરનાર તત્વોને શોધી કાઢી ઝડપી લઇ કડક કાનુની કાર્યવાહી કરવા માંગણી કરી છે. આ ઘટના […]
વેરાવળ, સુત્રાપાડા, તાલાલામાં થયેલ ચોરીની ત્રણ ઘટનામાં સામેલ એક સગીર સહિત છ શખ્સોને ઝડપી લેવાયા…
વેરાવળના પ્રભાસપાટણમાં જવેલર્સની દુકાનને, સુત્રાપાડાના વીરોદર ગામે રહેણાંક મકાનને નિશાન બનાવી ઘરફોડી કરાયેલ તેમજ તાલાલાના બોરવાવ ગામેથી બાઇક ચોરીની બનેલ ત્રણ ઘટનાને અંજામ આપનાર એક સગીર સહિત છ તસ્કરોને ત્રણેક લાખના મુદામાલ સાથે જીલ્લા ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી ટીમોએ ઝડપી લઇ ત્રણ અણઉકેલ ચોરીના ગુનાઅોનો ભેદ ઉકેલ્યો છે. આ અંગે માહિતી અાપતા એલસીબીના પીએસઆઇ કે.જે.ચૌહાણએ જણાવેલ […]
સુરેન્દ્રનગર : લખતરના ઓળક ગામેથી મૃત હાલતમાં મળી આવેલ રાષ્ટ્રીય પક્ષી ઢેલનું પોસ્ટમોર્ટમ
*લખતર તાલુકાના ઓળક ગામની સિમ માંથી મૃત હાલત માં મળી આવેલ રાષ્ટ્રીય માદા પક્ષી ઢેલ નું પોસ્ટમોર્ટમ કરવા સુરેન્દ્રનગર થી ટિમ લખતર આવી હાલ બર્ડ ફલૂની દહેશત હોય અને રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા માં તકેદારી રાખવાની સૂચના હોય પોસ્ટમોર્ટમ કરી સેમ્પલ એફ.એસ.એલ માં રાજકોટ મોકલાવાશે. લખતર તાલુકાના ઓળક ગામ ની સિમ માંથી ગઇકાલે 8 […]
માંડલ તાલુકાના ટ્રેન્ટ, વિઠલાપુર, સીતાપુર ખાતે કોરોના વેક્સિનેશનનું રીહર્સલ
*દેશમાં કોરોના વેક્સિનેશનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર પહેલાથી જ સ્પષ્ટ કરી ચુકી છે કે દેશના દરેક નાગરિક સુધી કોરોના વેક્સિન પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે * ત્યારે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેક્સિનેશનનો ડ્રાય રન કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કોરોના […]
મહેસાણામાં ટ્રાફિક PSI ને કારચાલકે કચડવાનો કર્યો પ્રયાસ
*ગોપીનાળા વિસ્તાર ની ઘટનાશહેર ટ્રાફિક પી એસ આઈ ને કાર ચાલકે કચડવાનો કર્યો પ્રયાસકાળા કાચ વાળી કાર ને રોકવાનો પ્રયાસ કરનાર મહિલા પી એસ આઈ ને કચડવાનો પ્રયાસમહિલા પી એસ આઈ વી પી સોલંકી ફરજ પર હતા ત્યારે બન્યો બનાવકાર ને અટકાવવા મહિલા પી એસ આઈ કાર આગળ આવીને ઉભા રહ્યા હતામહિલા પી એસ આઈ […]
માણાવદર તાલુકાના વેળવા – ચુડવા રોડના નબળા કામ અંગે તપાસની માંગ કરતા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી
માણાવદર તાલુકાના વેળવા – ચુડવા રોડના નબળા કામ અંગે તપાસની માંગ કરતા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી માણાવદર – વેળવા- ચુડવા રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે તેમા માણાવદર જીઇબી ચોકથી દોઢેક કિ.મી. સુધી પટી માં બુરવાનું કામ ચાલું છે. આ કામગીરીની માં વપરાયેલ મટીરીયલ હલકી ગુણવતાનું વપરાયું હોવાનો આક્ષેપ કરી આ અંગે તપાસ […]
વંથલી તાલુકાના સાંલપુર ગામના ગૌસેવક નું અવસાન
વંથલી તાલુકાના સાંલપુર ગામના ગૌસેવક નું અવસાન વંથલી તાલુકાના સાંલપુર ગામના ગૌ સેવક મોહન ભાઈ પાચા ભાઈ મોણપરા નુ તા.૮.૧.૨૦૨૧ ના રોજ સાંતલપુર ગામે અવસાન થયું છે આથી ગૌ સેવા સમાજ મંડળી ને મોટી ખોટ પડી છે મંડળી ના નાગજી ભાઈ પેથાણી, ગિરધર મોણપરા. ગાંગજી ભાઈ સાવલીયા. ધીરજ ભાઈ બાબરીયા.અમિત દુધત્રા. અરજણ ભાઈ મોણપરા. સરપંચ […]
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જીલ્લા ભાજપ દ્વારા સરપંચ સંવાદ કાર્યક્ર્મ યોજાયો
એંકર…. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જીલ્લા ભાજપ દ્વારા સરપંચ સંવાદ કાર્યક્ર્મ યોજાયો વિઓ…. જીલ્લા ના 300 થી વધૂ સરપંચ આ સંમેલન માં જોડાયા … ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની ઉપસ્થિતી મા જૂનાગઢ કૃષી યુનિવર્સિટી ખાતે જીલ્લા નાં સરપંચો સાથે સંમેલન યોજાયું હતું જેમા કેંદ્ર અને રાજ્ય સરકાર ની યોજના નો વધુ મા વધુ […]


