*જામનગર તાલુકાના રાવલસર ગામે રહેતા અને અભ્યાસ કરતા આસીફભાઇ ઇકબાલભાઇ પતાણી નામનો યુવાન ગત તા.૨૭ના રોજ તેના બાઇક પાછળ રોશનબેનને બેસાડીને જામનગરથી પરત રાવલસર તરફ જઇ રહ્યો હતો. જે વેળાએ લાખાબાવળના પાટીયા પાસે પુરપાટ વેગે દોડતી કારે ડબલ સવારી બાકઇને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ચાલક આસીફભાઇને પગ અને હાથ તેમજ રોશનબેનને પણ […]
India
જૂનાગઢ પોલીસે સિંધિ યુવાનના અપહરણના ગુન્હામાં સંડોવાયેલ વધુ એક આરોપી ઝડપી પાડ્યો
*જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે વહેલી સવારે ચાર વાગ્યે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે 10 મિનિટ લઈ જવાનું જણાવી, વેપારી રોશનભાઈ હરેશભાઇ ખાનવાણી સિંધીના ભાઈ નિમેષ હરેશભાઇ ખાનવાણી સિંધી ઉવ. 21 નું અપહરણ કરી, લઈ જઈ, રૂ. 10,00,000/- […]
મધ્યાહન ભોજન પ્રણેતા માધવસિંહ સોલંકીનું નિધન
*ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધનમાધવસિંહ સોલંકી રાજ્યમાં 4 વખત મુખ્યમંત્રી બન્યા હતાપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ છે.માધવસિંહ સોલંકીએ ગુજરાત સમાચારમાં નોકરી કરી હતીમાધવસિંહ સોલંકીએ પત્રકાર તરીકે પણ કામ કર્યું છે.1973-1975-1982-1985માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા *હતા.માઘવસિંહ સોલંકી પોતાની ખામ થિયેરીને લઇને પ્રખ્યાત હતા. ખામ થિયેરીના આધારે વિધાનસભામાં સૌથી […]
હળવદ પંથકમાં ગૌવંશ પર હુમલા કરનાર સામે કડક કાર્યવાહી કરો : સીએમને રજુઆત
*હળવદ પંથકમાં ૨૫ (પચીસ)થી વધુ ગૌ-વંશ પર ઘાતક હુમલા કરનાર સામે કડક કાર્યવાહી કરવા અને ગૌ-વંશ પર થતા ઘાતક હુમલા રોકવા અંગે માલધારી સમાજના યુવા અગ્રણી જગદીશ ભરવાડે ઈ-મેઈલ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી છે અને અત્યાર સુધીમાં હળવદ પંથકમાં ૨૫ થી વધુ ગૌ-વંશ પર થયેલા ઘાતક હુમલાના આરોપીઓને ઝડપી તેમની સામે સખ્તમાં સખત કાર્યવાહી કરવાની […]
રાજુલા : એટ ધીસ ટાઈમ રાજુલા નામનું માસિક મેગેઝિન લોન્ચ થયું
*એટ ધીસ ટાઈમ ન્યૂઝ રાજુલા ટીમ આસિફ કાદરી બિઝનેસ પાર્ટનર ઓફ રાજુલા દ્વારા એટ ધીસ ટાઈમ રાજુલા નામનું માસિક મેગેઝિન લોન્ચ થયું જેમાં કાર્યક્રમમાં મેનેજીંગ ડાયરેક્ટર હર્ષદભાઈ ચૌહાણ ગાંધીનગર થી તેમજ સર્કલ ઓફિસર જયદીપભાઈ તેરૈયા રાજકોટથી પત્રકાર એકતા સંગઠન અમરેલી જિલ્લાના પ્રમુખ વિક્રમભાઈ સાંખટ મહુવા તાલુકાના દાદુભાઈ આહીર એડ ધીસ ટાઈમ બિઝનેસ પાર્ટનર તેમજ રાજુલા […]
જેતડાથી રાહ રોડ બનાવવા નાયબ મુખ્યમંત્રીને પત્ર
*થરાદ તાલુકામાં લુવાણા-(કળશ) રાહ થી જેતડા સુધી પાકો ડામર સીંગલ રસ્તો બનેલ છે. જે ઘણા સમયથી રીપેરીંગ થયેલ નથી. ઠેર-ઠેકાણે મોટા ખાડાઓ પડેલ છે. આ વિસ્તારના મુખ્ય માર્ગ તરીકે આ રસ્તાનો લોકો ઉપયોગ કરે છે. થરાદ તાલુકાની કુલ વસ્તીના પચાસ ટકા લોકો વાહન વ્યવહારના ઉપયોગમાં આ રસ્તાને પસંદ કરે છે. જેના લીધે આ રસ્તા ઉપર […]
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન
*હમણાં જ એમનો ૯૩ વર્ષ નો જન્મ દિવસ મનાવ્યો હતો માંદગી નો સામનો બહું કરતા આવ્યા છે *અંતે ૯૪ વર્ષ ની ઉમરે નિધન થયું છે. ગુજરાત કોંગ્રેસ નાં પ્રમુખ રહી ચુકેલા ભરતસિંહ સોલંકી નાં પિતા છે *સમગ્ર રાજ્યમાંથી એક સારા નેતા ગુમાવ્યો છે. *જેમણે બાળકો માટે સૌપ્રથમ મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરાવી હતી જેમને ગરીબ […]
ભાચર ગામમાં પી.એચ.સી ખાતે તાલીમનું આયોજન
*થરાદ તાલુકાના ભાચર ગામ ખાતે આશા વકૅરો ને પાંચ દિવસ સુધી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે *આશા વકૅરો ને પોતાના કાર્ય વધુ સઘન બને અને કાયૅ ગુણવત્તા યુક્ત થાય તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન મા થરાદ તાલુકાના મેડિકલ ઓફિસર ડો.જેપાલ સાહેબ તેમજ ડો.ભાણજીભાઈ જેમણે માહિતી આપી હતી.કોરોના ગાઇડ લાઇન ને ધ્યાનમાં […]
લાખણી તાલુકામાં સગા ભાઇની હત્યાનો મામલો
*લાખણી તાલુકામાં ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે પરીવાર નું સભ્ય જ કોઈ પરીવારનાં સભ્યની હત્યા કરી નાખી જે તો એક ગજબની વાત કહેવાય. આવો જ કિસ્સો લાખણી તાલુકાના કમોડા ગામમાં સામે આવ્યો છે જેમાં સગાં ભાઇ એ જ પોતાના સગા ભાઈની હત્યા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જે મૃતકની પત્ની દ્વારા પરીવારની વારસામાં મળેલી […]
થરાદ નગરપાલિકાના પ્રમુખનું લાયન્સ કલબ દ્વારા સન્માન
*થરાદ નગરપાલિકાના સતત શહેર ની કરે છે નગરપાલિકાના કામગીરી ખુબ સારી ચાલે છે જેમાં ખુબ જ આગળ ની હરોળમાં સેવા કાર્ય કરતી લાયન્સ ક્લબના સભ્યો આજે થરાદ નગરપાલિકાના પ્રમુખ નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે *કોરોના ગાઇડ લાઇન ને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ દિપકભાઈ ઓઝા નું […]

