એંકર…. જૂના કપડાં ના વેપારીને રવિવારે ગુજરી બજારમાં બેસવા માટે જગ્યા ફાળવવા બાબતે… વિઓ….. જુના કપડાં નાં વેપારી ને રવિવારે ગુજરી બજારમાં બેસવા માટે જગ્યા ફાળવવા બાબતે જુનાગઢ ના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોષી અને સી.પી.એમ. ના શ્રી બટુકભાઈ મકવાણા જીસાનભાઇ હાલેપૌત્રા એડવોકેટ અને સોહેલભાઇ સિદીકી જુના કપડાં નાં વેપારી આગેવાનો અરવિંદભાઇ પાથંર જેઢાભાઇ ખીમાભાઇ સોદરવા […]
India
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે પૂવૅ મંત્રી જયંતીભાઇ કવાડીયાની વરણી કરાઈ
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનનું માળખું જાહેર કરવામાં આવેલ છે જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ દ્વારા સાત ઉપપ્રમુખ, પાંચ મહામંત્રી સહિતની ટીમ જાહેર કરાઈ છે ત્યારે ઉપપ્રમુખમાં મોરબી જિલ્લામાંથી રાજ્યના માજી મંત્રી અને હળવદના માજી ધારાસભ્ય જયંતીભાઇ કવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને હળવદ શહેર ગ્રામ્ય ભાજપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વેચીને ખુશી વ્યક્ત કરી […]
ગેળા ગામ પંચાયત દ્વારા હનુમાન મંદિર બંધ રાખવા રજુઆત
લાખણી તાલુકાના ગેળા ગામ માં દર શનિવારે હનુમાન દાદાનો મેળો ભરાતો હોય છે. જેમાં રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન મુજબ કોરોના ની મહામારી માં કાબુ મેળવવા અને નિયમોનું કડક અમલ થાય એ માટે પંચાયત દ્વારા લેટરપેડ થી હનુમાન દાદાનાં ભક્તો ને નિયમો નું પાલન કરવાનું અનુરોધ કરવામાં આવ્યો છે જો કોરોના મહામારીનાં સરકારનાં નિયમોનું પાલન […]
અમદાવાદ : માસ્કનો દંડ નહીં ભરૂં, તેમ કહી યુવકે પોલીસ કર્મચારીને લાફો માર્યો…
ટ્રાફિક પોલીસે બુધવારે રાત્રે અખબારનગર સર્કલ પાસે કાર રોકી માસ્ક ન પહેરનાર યુવકને દંડ ભરવા કહ્યું હતું. દંડની વાત સાંભળી યુવકનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો. યુવકે પોલીસને અપશબ્દો બોલી માસ્કનો દંડ હું ભરવાનો નથી, રૂપિયા મફતમાં નથી આવતા તેમ કહી ટ્રાફિક બુથમાં તોડફોડ કરી હતી. બાદમાં યુવક અને તેની માતા બૂથમાંથી બહાર આવી ગયા હતા. […]
મામલતદાર કચેરીમાં લાઈટ અને નેટના કારણે માણસો અવાર નવાર ધકા
જય ભારત સાથ જણાવવાનું કે ઓખામંડળ દ્વારકા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે લાઈટ , અને નેટ , ના કારણે માણસો ધર્મ ધકા ખાતા બહેનો અને ભાઈ ઓ ગામો માંથી આવતા હોય, અથવા બાજુ ના સહેર માથી આવતા હોય , કોય માણસ મામલતદાર કચેરી માં પાસ માટે દસ્તાવેજ બનાવા માટે અથવા સરકારી કામકાજ માટે પોતાનુ કામકાજ મુકીને […]
રાજકોટમાં 9 સ્થળે વેકસીનેશનની તૈયારી
રાજકોટ શહેર મહાનગરપાલિકાએ કોરોના વેકસીનેશન શરૂ થાય તે પૂર્વે આજે ફરી મોકડ્રીલ જેવી ડ્રાયરન યોજવામાં આવી હતી. ગત સપ્તાહે પ સ્થળ બાદ આજે વધુ ૯ જગ્યાએ રસી આપવાની પ્રક્રિયાનું આબેહુબ નિદર્શન કરાયું હતું. મ્યુનિ. કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો અને વેકસીનેટર સ્ટાફે આજે વધુ એક વખત હાથ બેસાડયો હતો. અગાઉના ડ્રાયરન વખતની અમુક […]
ભાવનગર રેન્જ DIGP દ્વારા અમરેલી જીલ્લા પોલીસનું વર્ષ-2020નું વાર્ષિક ઇન્સ્પેક્શન
ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોક કુમાર (IPS)નાઓ દ્વારા લેવામાં આવેલ અમરેલી જીલ્લા પોલીસનું વર્ષ-૨૦૨૦નું વાર્ષિક ઇન્સપેક્શન પોલીસ તંત્રના વાર્ષિક મૂલ્યાંકન માટે દર વર્ષે રેન્જના વડા દ્વારા તાબાના જીલ્લાના પોલીસ દળનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોક કુમાર (IPS) નાઓ દ્વારા અમરેલી જીલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સપેક્શન હાથ ધરવામાં આવેલ હતું. જિલ્લાના નાગરીકો શાંતિ અને […]
ઇડર તાલુકાના સિગા ગામના કોરોના વોરિયર્સનું કરાયું સન્માન
મૂળ ઇડર તાલુકા ના સિગા ગામ ના વતની અને હાલ સરકારી ફરજ પર એવા સાચા કોરોના વોરિયર્સ એવા રાહુલ ભાઈ નું તારીખ 11 12 2020 ના રોજ શેખપુર વડ ગામ ખાતે ગ્રામસભા ની અંદર કોરોના મહામારીમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ શેખપુર ગામ પંચાયત દ્વારા શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા કોરોના warriors એવા આરોગ્ય કર્મચારીઓ શ્રી રાહુલભાઈ […]
અમરેલીમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી
અમરેલીમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી કટિબદ્ધ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે આ વર્ષે અમરેલી જિલ્લાના ૧૧ તાલુકા સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણી લડી લેવા માટે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી એક ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે . વીપીપીના અમરેલી જિલ્લાના કન્વિનર સંજયકુમાર કાતરીયાએ જણાવ્યું કે લોકો હાલમાં કોંગ્રેસ […]
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ જિલ્લાના સરપંચો સાથે શુક્રવારે લાઠી બાયપાસ તુલસી
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ જિલ્લાના સરપંચો સાથે શુક્રવારે લાઠી બાયપાસ તુલસી પાર્ટી પ્લોટ ખાતે બપોરે ૧:૦૦ કલાકે સંવાદ કરશે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ શુક્રવારે લાઠી બાયપાસ તુલસી પાર્ટી પ્લોટ ખાતે બપોરે ૧:૦૦ કલાકે અમરેલી જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરશે . આ તકે ચૂંટણી ઇન્ચાર્જ જીતુભાઇ વાઘાણી , ધર્મેન્દ્રસિંહ જાડેજા , કેન્દ્રિયમંત્રી પરશોત્તમભાઇ રૂપાલા […]




