Gujarat

રાજકોટ શહેર S.O.G કટારીયા ચોકડીથી પીકઅપ વાનમાં ચોરખાનામાં ૪.૨૬૬ કિલોગ્રામ ગાંજા સાથે નીકળેલા શખ્સને ઝડપી લીધો છે

*રાજકોટ શહેર S.O.G કટારીયા ચોકડીથી પીકઅપ વાનમાં ચોરખાનામાં ૪.૨૬૬ કિલોગ્રામ ગાંજા સાથે નીકળેલા શખ્સને ઝડપી લીધો છે.* *રાજકોટ શહેર તા.૨૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં માદક પદાર્થોનું દુષણ ડામવાની સૂચના અન્વયે S.O.G, P.I આર.વાય.રાવલને મળેલી બાતમી આધારે તેઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલા સ્ટાફે કટારીયા ચોકડી નજીકથી બાતમીવાળી પીકઅપ વાન અટકાવી જડતી લેતા તેમાંથી સીટ નીચે બનાવેલા […]

Gujarat

રાજકોટ શહેર વાવડી વિસ્તારમાં ૬ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારવાના ઇરાદે હત્યા કરી ફરાર થયેલા રાજસ્થાની શખ્સને ઝડપી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ

*રાજકોટ શહેર વાવડી વિસ્તારમાં ૬ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારવાના ઇરાદે હત્યા કરી ફરાર થયેલા રાજસ્થાની શખ્સને ઝડપી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ.* *રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૦ ના રોજ મુળ દાહોદ જીલ્લાના ગરબાળા તાલુકાના નિમસ ગામના વતની અરવિંદભાઇ રસીયાભાઇ આદિવાસી પોતાના પરિવાર સાથે ૧૫૦ ફુટ રીંગ રોડ પર વાવડી ખાતે વૃંદાવન ગ્રીન સિટી સાઇટ પર મજુરી […]

Gujarat

ભારતીય જનતા પાટીૅના સંયુકત ઉપક્રમે અંત્યોદય જ્ઞાતિઓ માટે અને સફાઈ કામદાર માટે બહાર પડેલ લોન માટૈની યૌજનાની વિસ્તૃત માહિતી આપવા

તારીખ:-21-9-2020 સોમવારના રોજ અનુ.જાતી મોરચા અને ભારતીય જનતા પાટીૅના સંયુકત ઉપક્રમે અંત્યોદય જ્ઞાતિઓ માટે અને સફાઈ કામદાર માટે બહાર પડેલ લોન માટૈની યૌજનાની વિસ્તૃત માહિતી આપવા માટે પાલનપુર ભાજપા કાયૉલય ખાતે જિલ્લા લેવલની જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવે સાહેબના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકમાં અનુ.મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ વિજયભાઈ ચક્રવતીૅ સાહેબ ,અનુ.જાતિ મોરચાના જિલ્લા […]

Gujarat

હાલ રાજ્યમાં અતિ ભારે વરસાદ ને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે .

હાલ રાજ્યમાં અતિ ભારે વરસાદ ને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે . જ્યાં સામાન્ય નાગરિકો ત્રાસી ગયા હોય , ત્યાં ખેડૂતોની શુ દશા થઈ હશે તે વિચારી શકાય છે . એક તરફ જ્યાં તેઓ સારો વરસાદ થવાથી ખુશી મનાવી રહ્યા હતા , ત્યાં વધુ વરસાદને કારણે લીલા દુકાળની સ્થિતિનું નિર્માણ થયું છે […]

Gujarat

થાનગઢ ની ખોડીયાર સોસાયટી મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિંદુ દિગ્વિજય દિવસ નિમિત્તે વેશભૂષા અને સ્વામિ વિવેકાનંદ વિશે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન થયું

થાનગઢ ની ખોડીયાર સોસાયટી મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિંદુ દિગ્વિજય દિવસ નિમિત્તે વેશભૂષા અને સ્વામિ વિવેકાનંદ વિશે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન થયું. અને ઈનામ વિતરણ પણ કરાયું. જેમાં કુમાર 19 ભાઈઓ અને 16 બહેનોએ ભાગ લીધો હતો. તથા આ કાયઁક્રમ માં સુરેન્દ્રનગર વિભાગ પ્રચારક કેશવભાઈ આણેરાવ તથા કુટુંબ પ્રબોધન ગતિવિધી ના સુરેન્દ્રનગર જીલ્લા સંયોજક […]

Gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના 70માં જન્મદિવસ પ્રસંગે “સેવા સપ્તાહ”અનુસંધાને ભારતીય જનતા પાર્ટી થાનગઢ

આજ રોજ માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના 70માં જન્મદિવસ પ્રસંગે “સેવા સપ્તાહ”અનુસંધાને ભારતીય જનતા પાર્ટી થાનગઢ શહેર તેમજ યુવા મોરચા દ્વારા ત્રણ દિવસીય વૃક્ષારોપણ નું આયોજન કરવા માં આવ્યું જેમાં… પ્રથમ દિવસે રેમન્ડ સોસાયટી ખાતે વૃક્ષ વાવી સેવા સપ્તાહ ની ઉજવણી કરી…. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રીશ્રી કરશનભાઇ સભાડ, થાનગઢ શહેર ભાજપ પ્રમુખશ્રી જીતુભાઇ પુજારા, […]

Gujarat

દ્વારકા મીઠાપુર માધવ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા(નાસ) વરાળ મશીન નું વિતરણ

દ્વારકા મીઠાપુર માધવ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા(નાસ) વરાળ મશીન નું વિતરણ આજરોજ દેવભૂમિ મીઠાપુર માધવ પાંજરાપોળ ટ્રસ્ટ તથા તેના સભ્યો દ્વારા અને મુકેશભાઈ કાનાણી દ્વારા માધવ ગૌશાળા ખાતેહાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે તેને ધ્યાને લઇ આ ટ્રસ્ટ દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં કોરોના થી બચવા આયુર્વેદ તેમજ મેડિકલ ના […]

Gujarat

રાજુલા *મહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી

ન્યુઝ રાજુલા *મહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી* રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની 70 મી વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છતા અભિયાન ની સાથે સાથે ગરીબી વિસ્તારના બાળકો ને બિસ્કીટ વિતરણ કરવામાં […]

Gujarat

રાજકોટ શહેર માલવીયાનગર પોલીસે ૩ ચોરાઉ બાઈક સાથે ૨ શખ્સોને ઝડપી લઇ ૯૫ હજારના ૩ બાઈક કબ્જે કર્યા છે

*રાજકોટ શહેર માલવીયાનગર પોલીસે ૩ ચોરાઉ બાઈક સાથે ૨ શખ્સોને ઝડપી લઇ ૯૫ હજારના ૩ બાઈક કબ્જે કર્યા છે.* *રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વાહનચોરીના અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે માલવીયાનગર P.I કે.એન.ભૂંકણના માર્ગદર્શન હેઠળ P.S.I વી.કે.ઝાલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન મશરીભાઇ ભેટારીયા, ભાવેશભાઈ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલી […]

Gujarat

રાજકોટ શહેર નાનામવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે શ્રી.કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું પ્રથમ ચરણ, શ્રીનાથધામ હવેલીમાં અધિકમાસ મનોરથનું આયોજન.

*રાજકોટ શહેર નાનામવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે શ્રી.કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું પ્રથમ ચરણ, શ્રીનાથધામ હવેલીમાં અધિકમાસ મનોરથનું આયોજન.* *રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર શ્રી.નાથધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી.વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મનોરથ સ્વરૂપે તા.૧૮ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર સુધી શ્રી.ઠાકોરજીના સુખાર્થે અધિકમાસ મનોરથનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે સંપૂર્ણ સોશીયલ ડિસ્ટન્ટ […]