Gujarat

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I વી.કે.ગઢવી કોરોના પોઝિટિવ

*રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I વી.કે.ગઢવી કોરોના પોઝિટિવ.* *રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉન જાહેર થયા બાદ કોરોના વોરિયર્સ તરીકે શહેર પોલીસે મહત્વની કામગીરી કરી હતી. A.P સેન્ટર એવા જંગલેશ્વરમાં P.I વી.કે.ગઢવીએ જબરી કામગીરી કરી હતી. ભક્તિનગર પોલીસમાં યશસ્વી કામગીરી કરતા તેઓની ક્રાઇમ બ્રાન્ચમાં નિમણુંક થઇ હતી. P.I વી.કે.ગઢવીને પણ […]

Gujarat

લાઠી તાલુકાના લાઠી ગોવિંદપુરા રોડ ત્રણ કરોડના ખર્ચે નવો બનાવશે

*લાઠી તાલુકાના લાઠી ગોવિંદપુરા રોડ ત્રણ કરોડના ખર્ચે નવો બનાવશે* (મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સફળ રજુઆતના કારણે રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયો) લાઠી તાલુકાના લાઠી થી ગોવિંદપુરા રોડ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાં સફળ રજુઆતના કારણે મંજુર કરાવી વર્ક ઓડેર […]

Gujarat

રાજકોટ શહેર પ.પૂ.શ્રી.રણછોડદાસજી બાપુ આશ્રમ શ્રી.સદગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા આજથી સદ્દગુરૂ આશ્રમ દ્વારા ૯ કરોડ શ્રી.રામ મહામંત્ર જાપ

*રાજકોટ શહેર પ.પૂ.શ્રી.રણછોડદાસજી બાપુ આશ્રમ શ્રી.સદગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા આજથી સદ્દગુરૂ આશ્રમ દ્વારા ૯ કરોડ શ્રી.રામ મહામંત્ર જાપ.* *રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ પ.પૂ.શ્રી.રણછોડદાસજી બાપુશ્રીના માનવ સેવા એજ પ્રભુ સેવાના દિવ્ય ઉદેશને ચરિતાર્થ કરીને લોકો સ્વચ્છ રહે ચિંતા રહીત રહે માટે સતત પ્રભુ પ્રાર્થના અને વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવે છે. એજ ઉદેશથી વિશ્ર્વનાં કલ્યાણ અને […]

Gujarat

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાયોડીઝલનું સંગ્રહ કરી વેચાણ કરતા શખ્સો ઉપર પોલીસ સતત ધોંસ બોલાવી રહી છે.

*રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાયોડીઝલનું સંગ્રહ કરી વેચાણ કરતા શખ્સો ઉપર પોલીસ સતત ધોંસ બોલાવી રહી છે.* *રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર કરતા શખ્સો ઉપર ધોંસ બોલાવવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે આજીડેમ P.I વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠા P.S.I એમ.એમ.ઝાલા અને સ્ટાફે બાતમી આધારે અગાઉ પકડાયેલા દેવપરાના યુનુસ ભૈયાના માલિકીના સાઈબાબા સર્કલ નજીક […]

Gujarat

રાજકોટ શહેરમાં વધતા કોરોના સંક્રમણ ને અટકાવવાના હેતુથી ચાની દુકાનો તેમજ પાનના ગલ્લા ઉપર પોલીસનું સધન ચેકિંગ.

*રાજકોટ શહેરમાં વધતા કોરોના સંક્રમણ ને અટકાવવાના હેતુથી ચાની દુકાનો તેમજ પાનના ગલ્લા ઉપર પોલીસનું સધન ચેકિંગ.* *રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી ની સૂચનાથી D.C.P ઝોન.2 સાહેબે રાજકોટ શહેરમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવાના હેતુથી ચાની દુકાનો તેમજ પાનના ગલ્લા ઉપર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન ન થતું હોય તેવા દુકાનદારોના વિરૂધ્ધમાં ગુનાઓ […]

Gujarat

રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે વધુ સ્ફોટક થતી જાય છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ વધુ એક વખત રાજકોટ દોડી આવ્યા છે.*

*રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે વધુ સ્ફોટક થતી જાય છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ વધુ એક વખત રાજકોટ દોડી આવ્યા છે.* *રાજકોટ શહેર તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જેન્તી રવિ વધુ એક વખત રાજકોટ આવી પહોચ્યા હતા. પ્રભારી રાહુલ ગુપ્તા અને ખાસ ફરજ પરનાં અધિકારી મિલિન્દ તોરવણેને સાથે બેઠકનું આયોજન કર્યું હતું. […]

Gujarat

રાજકોટ શહેર સ્ટેશનરીના વેપારીઓ ધંધાર્થીઓ અને શાપર-વેરાવળના વિવિધ વેપારી મંડળો દ્વારા આજથી અચોક્કસ મુદત સુધી બપોરે 4 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે

*રાજકોટ શહેર સ્ટેશનરીના વેપારીઓ ધંધાર્થીઓ અને શાપર-વેરાવળના વિવિધ વેપારી મંડળો દ્વારા આજથી અચોક્કસ મુદત સુધી બપોરે 4 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે.* *રાજકોટ શહેર તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટના ધી સ્ટેશનરી પેપર એન્ડ બુક્સ મરચન્ટ એસોસીએશનના હોદેદારોએ જણાવ્યું છે કે શહેરમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ ખુબજ ભયજનક છે. તેને ધ્યાનમાં રાખી ધંધાર્થીઓની ટેલીફોનીક મીટીંગ કરવામાં આવી હતી. જેમાં […]

Gujarat

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા પ દુકાનો સીલ.

*રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા પ દુકાનો સીલ.* *રાજકોટ શહેર તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે શહેરના જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે. તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી […]

Gujarat

રાજકોટ શહેરમાં બપોર સુધીમાં ૪૩ કેસ નોંધાયા છે. આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૩ લોકોએ જીવ ગુમાવ્યા છે

*રાજકોટ શહેરમાં બપોર સુધીમાં ૪૩ કેસ નોંધાયા છે. આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.* *રાજકોટ શહેર તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં બપોર સુધીમાં ૪૩ કેસ નોંધાયા છે. જયારે આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટના ૨૯, ગ્રામ્યના ૨ અને અન્ય જીલ્લાના ૨ લોકોના મોત થયા છે. જ્યારે […]

Gujarat

‘સેવા સપ્તાહ’ની ઉજવણી નિમિતે ” રક્ત દાન ” કેપમાં 72 બોટલ એકત્રિત થઈ હતી.

‘સેવા સપ્તાહ’ની ઉજવણી નિમિતે ” રક્ત દાન ” કેપમાં 72 બોટલ એકત્રિત થઈ હતી. ભારતીય જનતા પાર્ટી પરિવાર થાનગઢ શહેર પ્રમુખશ્રી જીતુભાઈ તેમજ નગરપાલિકા પ્રમુખશ્રી લીનાબેન ના માર્ગદર્શન હેઠળ તેમજ યુવા પ્રમુખશ્રી પ્રદ્યુમ્ન સિંહ તેમજ યુવા મહામંત્રીશ્રી ચિરાગભાઈ ભરવાડ તેમજ યુવા મોરચા ટિમ દ્વારા આજ રોજ સવારે 9:00 કલાકે ટાઉનહોલ ખાતે રક્ત દાન કેમ્પ કાર્યક્રમ […]