સુરત શહેર માં લોકો એ બઘા જ નિયમો પાળવાના અને નિયમો પાળવામાં તમે નિષ્ફળ રહ્યાં તો તમારે દંડ ભરવાનો પરંતુ સુરતમહાનગરપાલિકાની મુગલીસરા ની ઓફીસ જયાં કોઈ નિયમો પાળવામાં આવી રહ્યાં નથી નાગરિક સુવિઘા કેન્દ્ર માં લોકો ની ભારે ભીંડ જોવા મળી રહી છે સિકયુરિટી ગાડૅ પણ અહીંયા નથી કોઈ નિયમો નું ચોકકસ પણે પાલણ થતું […]
India
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ. ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડો.હેમાંગ વસાવડાનું નિવેદન
*રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ. ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડો.હેમાંગ વસાવડાનું નિવેદન.* *રાજકોટ શહેર તા.૧૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાઇનાની બનાવટવાળા મશીનો મુકવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાં ૧૭ જેટલા મશીન લેવાયા, હજુ ચીનથી મશીન આવી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાની વાતો બાજુમાં રહી, કારણ કે આ મશીન ભારતમાં પણ બને છે. છતાં સરકાર […]
રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ભરણપોષણના કેસમાં 3 મહિનાથી પેરોલ મળ્યા બાદ ભાગી છૂટેલા આરોપીને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચી લઇ જેલ ભેગો કર્યો છે
*રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ભરણપોષણના કેસમાં 3 મહિનાથી પેરોલ મળ્યા બાદ ભાગી છૂટેલા આરોપીને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચી લઇ જેલ ભેગો કર્યો છે.* *રાજકોટ શહેર તા.૧૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વિવિધ ગુનાઓમાં પેરોલ પર છૂટ્યા બાદ નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પેરોલ ફર્લો સ્ક્વોડના P.S.I અસલમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં […]
રાજકોટ શહેરમાં સ્ટોન કિલરનો હત્યારો નેપાળ બોર્ડર ઓળંગે તે પૂર્વે પોલીસે દબોચી લીધો હતો
*રાજકોટ શહેરમાં સ્ટોન કિલરનો હત્યારો નેપાળ બોર્ડર ઓળંગે તે પૂર્વે પોલીસે દબોચી લીધો હતો.* *રાજકોટ શહેર તા.૧૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ માલવીયાનગર P.I કે.એન.ભૂંકણના માર્ગદર્શન હેઠળ P.S.I વી.કે.ઝાલા ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે આરોપી ફરમાન ઉર્ફે નેપાળી મૂળ નેપાળનો બાલાપુર ગામનો હોય. અને તેના લગ્ન સંગ્રામગંજ ખાતે થયા હોય. અને ઉત્તરપ્રદેશથી […]
રાજ્યભરમાં આજથી હેલ્મેટ નહીં પહેરનારા લોકોને દંડ ફટકારવાની સ્પેશ્યલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ*
*રાજ્યભરમાં આજથી હેલ્મેટ નહીં પહેરનારા લોકોને દંડ ફટકારવાની સ્પેશ્યલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ* *રાજકોટ શહેર તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશ્નરે જનતાને અપીલ સાથે જણાવ્યું છે કે, કોરોના કાળમાં સંક્રમણ અને અકસ્માતથી બચવા માટે હેલ્મેટ અત્યંત જરૂરી છે. પોલીસ દ્વારા હાઈ-વે ઉપર આવતા પોઈન્ટ કુવાડવા રોડ, મોરબી રોડ, માધાપર […]
રાજકોટ શહેર કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આજે સવારથી કલેકટર તંત્રની અલગ-અલગ ૬ ટીમોએ ચેકીંગ શરૂ કરતા ફફડાટ ફેલાઈ ગયો છે
*રાજકોટ શહેર કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આજે સવારથી કલેકટર તંત્રની અલગ-અલગ ૬ ટીમોએ ચેકીંગ શરૂ કરતા ફફડાટ ફેલાઈ ગયો છે.* *રાજકોટ શહેર તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ સીટી-૧ પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, નાયબ મામલતદાર, સિવિલ હોસ્પિટલના તબીબ સહિતની ૩૦ થી વધુ કર્મચારીના કાફલો જૂદા જૂદા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં […]
રાજકોટ શહેરમાં સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા સ્ટોન કિલરની હત્યા કરનાર બેલડીની ધરપકડ કરતી, માલવીયાનગર પોલીસ
*રાજકોટ શહેરમાં સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા સ્ટોન કિલરની હત્યા કરનાર બેલડીની ધરપકડ કરતી, માલવીયાનગર પોલીસ.* *રાજકોટ શહેર તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માલવીયાનગર પોલીસે વિજય ઉર્ફે દુખે રમેશભાઈ ઢોલી અને D.C.B ટીમે પોરબંદરથી અજિત ગોગનભાઈ બાબરને દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ બંને સાથે હત્યામાં ફરમાન ઉર્ફે નેપાળી પણ સામેલ હોય તેની શોધખોળ […]
રાજકોટ શહેર મોદી સ્કુલ ફી દબાણના મુદ્દે ઓનલાઈન શિક્ષણના નામે ફીની ઉંઘાડી લુંટના વિરોધમાં ૧૦૦ થી વધુ વાલીઓ અને N.S.U.I ટીમે વિરોધ દર્શાવી સ્કુલના પ્રિન્સિપાલને રજુઆત કરી હતી.
*રાજકોટ શહેર મોદી સ્કુલ ફી દબાણના મુદ્દે ઓનલાઈન શિક્ષણના નામે ફીની ઉંઘાડી લુંટના વિરોધમાં ૧૦૦ થી વધુ વાલીઓ અને N.S.U.I ટીમે વિરોધ દર્શાવી સ્કુલના પ્રિન્સિપાલને રજુઆત કરી હતી.* *રાજકોટ શહેર તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં અગાઉ મોદી સ્કૂલને ૨ લાખનો દંડ અને ૧૩ વર્ગ બંધ કરાયા હતા. તમામ વાલીઓની મુખ્ય માંગ એ જ છે કે […]
આજે પાટણ શહેર વોર્ડ 9 માં “જનતાનો અવાજ ‘” ની મીટીંગ યોજાઈ*
રિપોર્ટ:- ધવલ ઠકકર *આજે પાટણ શહેર વોર્ડ 9 માં “જનતાનો અવાજ ‘” ની મીટીંગ યોજાઈ* જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી.પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી.જિલ્લા પ્રભારી ડો.લલિતભાઈ ,જિલ્લા પ્રમુખ પ્રશાંત ભાઈ .ઉપપ્રમુખ નવીનભાઈ ,.સંગઠન મંત્રી મયંકભાઈ.મહિલા પ્રમુખ ડો.નિધિબેન.સહમંત્રી વિષ્ણુભાઈ .પાટણ શહેર પ્રમુખ ઉત્તમભાઈ .મહિલા ઉપપ્રમુખ નિતાબેન શહેર યુવા પ્રમુખ પ્રકાશભાઇ.પાટણ તાલુકા ઉપપ્રમુખ નિરવભાઈ વગેરે મોટી સંખ્યામાં […]
રાજકોટ શહેર જીલ્લા ૧૧ તાલુકામાં ૨૩૭ માઈકો ક્ધટેનમેન્ટ ઝોનની યાદી બહાર પાડવામાં આવી છે. જે વિસ્તારમાં લોકોને ઓછી અવર-જવર કરવા સુચન અપાયા
*રાજકોટ શહેર જીલ્લા ૧૧ તાલુકામાં ૨૩૭ માઈકો ક્ધટેનમેન્ટ ઝોનની યાદી બહાર પાડવામાં આવી છે. જે વિસ્તારમાં લોકોને ઓછી અવર-જવર કરવા સુચન અપાયા છે.* *રાજકોટ શહેર તા.૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લાના ગોંડલ, લોધીકા, જેતપુર, રાજકોટ તાલુકા, પડધરી, ઉપલેટા, ધોરાજી, જસદણ, જામકંડોરણા, કોટડાસાંગાણીના જુદા જુદા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં નાવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસો નોંધાયેલ […]








