રાજકોટ માં ગુજરાત કોંગ્રેસ ના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા કલેકટર કચેરી પર ખેડૂતોના પ્રશ્નો ની રજુઆત કરવા ગયેલ હોય અને ત્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં લઈ માર મારવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવના ઘેર પડઘા સૌરાષ્ટ્ર ભરમાં પડ્યા છે ગુજરાત ભરમાં ખેડૂતોના પ્રશ્નો ને વાચા આપી રહેલા અને કોઈ પણ […]
India
ઉપલેટા શહેરમાં સરકારની પરવાનગી મળતા હેરસલૂનના કારીગરની અનોખી પહેલ.પી. પી. ઇ. કીટ વસાવી કામગીરી શરૂ કરી
ઉપલેટા શહેરમાં સરકારની પરવાનગી મળતા હેરસલૂનના કારીગરની અનોખી પહેલ.પી. પી. ઇ. કીટ વસાવી કામગીરી શરૂ કરી કોરોના ને લઈ હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હોય પણ ધંધા રોજગાર ને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે હેર સલૂનોને પરવાનગી આપી છે જેને ધ્યાને લઇ ઉપલેટા ના વિનસ હેર સલૂન ના માલિકે સરકાર શ્રી ના કાયદાને અનુલક્ષી આત્મનિર્ભરતાની અનોખી […]
ઉપલેટા સીસીઆઈ ખરીદ કેન્દ્રમાં મામકાવાદ ખેડૂતોમાં રોષ
ઉપલેટા સીસીઆઈ ખરીદ કેન્દ્રમાં મામકાવાદ ખેડૂતોમાં રોષ ખેડૂતો પાસેથી નામ પુરતી જ ખરીદી વચેટિયા વેપારીઓ પાસેથી કપાસ ખરીદી સીસીઆઈના અધિકારીઓ વેપારીઓને જ નફો આપતા હોવાની રાવ તપાસ થાય તો ધણું બધું બહાર આવે ? સૌરાષ્ટ્રમાં મોટા પાયે કપાસનું ઉત્પાદન થયેલ આને કારણે ખેડૂતોને કપાસના પોષણ ભાવ મળે એ માટે સરકાર દ્વારા સીસીઆઇ કેન્દ્ર ખોલી સરકારને […]
રાજકોટના યુનિવર્સિટી રોડ જલારામ પાર્ક-૨ સોસાયટી ના મેમ્બરો દ્રારા કોરોના સામેની લડાઈમાં પ્રજાને હેલ્પફુલ થનાર કોરોના વોરીયર્સ પોલીસ અને પત્રકારો નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું
*રાજકોટના યુનિવર્સિટી રોડ જલારામ પાર્ક-૨ સોસાયટી ના મેમ્બરો દ્રારા કોરોના સામેની લડાઈમાં પ્રજાને હેલ્પફુલ થનાર કોરોના વોરીયર્સ પોલીસ અને પત્રકારો નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.* *રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના યુનિવર્સિટી રોડ જલારામ પાર્ક-૨ સોસાયટી ના મેમ્બરો દ્રારા કોરોના સામેની લડાઈમાં પ્રજાને હેલ્પફુલ થનાર કોરોના વોરીયર્સ પોલીસ અને પત્રકારો નું ખાસ સન્માન કરવામાં […]
રાજકોટ શહેરને ગાર્બેજ ફ્રી સીટી રેન્કિંગમાં ૫ સ્ટાર સ્થાન પ્રાપ્ત કરેલ છે.
*રાજકોટ શહેરને ગાર્બેજ ફ્રી સીટી રેન્કિંગમાં ૫ સ્ટાર સ્થાન પ્રાપ્ત કરેલ છે.* *રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ને સ્ટાર રેટિંગ પારદર્શિતા કરવા માટે એક મજબૂત ચકાસણી પદ્ધતિ દ્વારા સપોર્ટેડ છે. કુલ ૪ સ્ટાર રેટીંગ આપવામાં આવેલ છે. એમા ૧-સ્ટાર, ૩-સ્ટાર, ૫-સ્ટાર, ૭-સ્ટાર આપવામાં આવેલ છે. જેમાં ૭-સ્ટાર કોઇપણ શહેરને આપવામાં આવેલ નથી. રાજકોટ […]
રાજકોટ શહેર મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા ‘આપ’ માં જોડાયા
*રાજકોટ શહેર મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા ‘આપ’ માં જોડાયા.* *રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રભારી અને દિલ્હીનાં કેબિનેટ મંત્રી ગોપાલરાયજી અને ગુજરાત પ્રદેશ કોર ટીમ સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ કરીને જુદા જુદા ક્ષેત્રના ૨૧ જેટલા પ્રતિષ્ઠિત આગેવાનો એમનાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આ મિટિંગમાં આમ […]
રાજકોટ શહેર કફર્યુનો ભંગ કરી રાત્રે રખડવા નીકળેલા ૨૩ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે
*રાજકોટ શહેર કફર્યુનો ભંગ કરી રાત્રે રખડવા નીકળેલા ૨૩ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.* *રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ કફર્યુનો ભંગ કરી રાતે લટાર મારવા નીકળેલા મનહર પ્લોટના પારસ ભરતસિંહ નકુમ, પ્રહલાદ પ્લોટના જીતેન્દ્ર ગોરધન પાટડીયા, રામનાથપરાના અજય અમૃતલાલ ગુજર, ગુરૂપ્રસાદ ચોકના નિરજ દેવદાસ કેવલાણી, નવાગામ આણંદપરના કિશોર ચોથાભાઇ ગધાદરા, નવાગામ સ્લમ કવાર્ટરના દશરથ ગોવિંદ […]
રાજકોટ શહેર ડેપોથી આજે સવારે એસ.ટી.બસ સેવા શરૂ થઇ ગઇ છે.
*રાજકોટ શહેર ડેપોથી આજે સવારે એસ.ટી.બસ સેવા શરૂ થઇ ગઇ છે.* *રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ડેપોમાં ૧૨ શેડ્યુલ, ગોંડલ ડેપોમાં ૧૨ શેડ્યુલ, જસદણ ડેપોમાં ૮ શેડ્યુલ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ૯ ડેપોમાં ૭૫ શેડ્યુલ બસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ ડેપોથી આજે સવારે એસ.ટી બસ સેવા શરૂ થઇ ગઇ છે. સવારે […]
રાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર કમેચારીઓનું S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ છે
*રાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર કમેચારીઓનું S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર તથા કમેચારીઓને S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો. D.Y.S.P. શ્રી.શિવરાજસિંહ ગોહિલ સાહેબ. P.I. શ્રી.સી.જે.જોષી સાહેબ. P.I. શ્રી.એસ.એન.ગડુ સાહેબ. P.S.I. શ્રી.જે.એમ.ભટૃ સાહેબ. P.S.I. શ્રી.જે.કે.મહેતા […]
રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી પાન-મસાલાના ગલ્લાઓ તેમજ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો લાગી છે. કલેકટરશ્રી રેમ્યા મોહન નારાજ
*રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી પાન-મસાલાના ગલ્લાઓ તેમજ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો લાગી છે. કલેકટરશ્રી રેમ્યા મોહન નારાજ.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન-૪.૦ ની છૂટછાટનો દુર ઉપયોગ કરતા નજરે પડ્યા. ત્યારે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન નારાજ થતા જોવા મળ્યા કલેકટરશ્રી રોષ ઠાલવતા કહ્યું કે, લોકો સોશિયલ ડિસ્ટટન્સનું પાલન નથી કરી […]








