*રાજકોટ શહેર ઓખા-બાંદ્રા, રાજકોટ-કોઈમ્બતુર, ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે કુલ ૫૫ ફેરા થશે.* *રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ-કોઈમ્બતુર પાર્સલ સ્પેશ્યલ ટ્રેન રાજકોટથી તા.૧૯, ૨૩, ૨૭ અને ૩૧ મેના રોજ સાંજે ૫:૩૦ કલાકે ઉપડી કોઈમ્બતુર ત્રીજા દિવસે ૨:૩૦ કલાકે પહોંચશે. આ ટ્રેન પરત કોઈમ્બતુરથી ૨૨, ૨૬, ૩૦ મે અને ત્રણ જૂનના રોજ સવારે ૪ કલાકે ઉપડી […]
India
રાજકોટ શહેર કોંગ્રેસે લોન્ચ કરી વેબ એપ ઈ-જનમિત્ર કોવિડ-૧૯ હેલ્પલાઈન
*રાજકોટ શહેર કોંગ્રેસે લોન્ચ કરી વેબ એપ ઈ-જનમિત્ર કોવિડ-૧૯ હેલ્પલાઈન* *રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ આ વેબ એપ્લિકેશન અંગે જાણકારી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસને લઈને પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. કોંગ્રેસ પક્ષે સરકારને સાથ-સહકાર આપી લોકોને સેવા, સમર્પણ, બલિદાનની ભાવનાથી રાહત કાર્યો કરી મદદ કરી […]
રાજકોટ શહેર કોરોનાની મહામારી સામેની જંગમાં જીલ્લા પંચાયતના સભ્યોએ સ્વભંડોળ માંથી રૂ.૪૮.૫૦ લાખની ગ્રાંટ ફાળવી હતી
*રાજકોટ શહેર કોરોનાની મહામારી સામેની જંગમાં જીલ્લા પંચાયતના સભ્યોએ સ્વભંડોળ માંથી રૂ.૪૮.૫૦ લાખની ગ્રાંટ ફાળવી હતી.* *રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ હાલ કોરોનાનું સંકટ સમગ્ર જિલ્લા ઉપર ઘેરાઈ રહ્યું છે. ત્યારે આ સંકટને અટકાવવા રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારોનાં લોકો સુધી માસ્ક. સેનિટાઈઝર કિટ સહિતની ચીજવસ્તુઓ પહોચે તે માટે જિલ્લા પંચાયતનાં સભ્યોએ રૂ.૪૮.૫૦ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. […]
સમગ્ર દેશમાં H.I.V. ની જેમ ‘કોરોના’ સાથે જીવતાં શીખવું પડશે. W.H.O. ની સલાહ
*સમગ્ર દેશમાં H.I.V. ની જેમ ‘કોરોના’ સાથે જીવતાં શીખવું પડશે. W.H.O. ની સલાહ.* *રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ એઇડસ અને કોરોના આ બિમારીની તુલના કરીએ તો આપણને સમજાય જાય કે આપણે વ્યવહારૂ બનવું પડશે. ડો.રિયાને વધુમાં જણાવેલ કે મને નથી લાગતું કે કોઇ બતાવી શકે કે ‘કોરોના’ બિમારી કયારે ખત્મ થઈ જશે. વિશ્ર્વ આરોગ્ય સંગઠનો […]
રાજકોટ શહેર માં હાર્ડવેરનાં ધંધા ચાલુ કરવાની મંજુરી આપતા. રાજકોટ કલેકટરશ્રી
*રાજકોટ શહેર માં હાર્ડવેરનાં ધંધા ચાલુ કરવાની મંજુરી આપતા. રાજકોટ કલેકટરશ્રી* *રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર્સ એસોસીએશનનાં પ્રમુખ જયેશભાઈ ચાવડા, સેક્રેટરી જયંતિભાઈ સરધારા તથા કારોબારી સભ્ય મનોજભાઈ સાકરીયાએ કલેકટરને રૂબરૂ મળી હાર્ડવેરનાં ધંધા શરૂ કરવા જણાવેલ જે અંતર્ગત કલેકટરે બાંહેધરી પત્રક સ્વીકારીને આવવા-જવાના પાસની કામગીરી તેમજ ફેકટરી ચાલુ કરવાની પરમિશન એસોસીએશનને આપી […]
રાજકોટ શહેર સોમાના પ્રમુખ સમીરભાઇ શાહે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ કે હવે જો એક દિવસનું પણ લોકડાઉન લંબાવવામાં આવશે તો લોકોના માનસ પર તેની વિપરીત અસર પડશે
*રાજકોટ શહેર સોમાના પ્રમુખ સમીરભાઇ શાહે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ કે હવે જો એક દિવસનું પણ લોકડાઉન લંબાવવામાં આવશે તો લોકોના માનસ પર તેની વિપરીત અસર પડશે.* *રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ સોમના પ્રમુખ સમીરભાઇ શાહે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે કોરોનાના મહામારીનો પ્રસાર રોકવા માટે ભારત સરકારે રર માર્ચ, ૨૦૨૦ ના રોજ […]
રાજકોટ શહેરમાં વધુ એક નકલી પાસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.
*રાજકોટ શહેરમાં વધુ એક નકલી પાસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.* *રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિંધી કોલોનીમાં આવેલા સ્ટુડિયોમાં પોલીસે દરોડો પાડી સ્ટુડિયો સંચાલક સહિત ૧૧ શખ્સને ઝડપી લઇ નકલી પાસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ૧૩ થી વધુ પાસ પણ જપ્ત કર્યા હતા. જંક્શન પ્લોટ વિસ્તારની સિંધી કોલોનીમાં આવેલા રાજાવીર સ્ટુડિયોમાં કલેક્ટર તંત્રના […]
રાજકોટ શહેરનાં સેંકડો મુસ્લિમ ભાઈ-બહેનો પાસેથી આશરે ૨૦ કરોડનું ઊઘરાનું કરતી ૩૫ વર્ષીય મહિલા ફરાર
*રાજકોટ શહેરનાં સેંકડો મુસ્લિમ ભાઈ-બહેનો પાસેથી આશરે ૨૦ કરોડનું ઊઘરાનું કરતી ૩૫ વર્ષીય મહિલા ફરાર.* *રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની રહેવાસી ફરીશ્મા અહેમદભાઈ બુમબીયા નામની મહિલાએ રાજકોટનાં ઘણાખરા મુસ્લિમ ભાઈ બહેનો પાસેથી આશરે ૨૦ કરોડનું ઊઘરાનું કરી ભાગી ગયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણથી જ રાજકોટ પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. […]
ધોરાજી વોર્ડ નંબર 5 માં વારંવારની રજૂઆત છતાં વિકાસના કામો થતા ન હોય અને વોર્ડ પ્રત્યે ઓરમાયુ વર્તન લખાતું હોય જેથી તોએ રાજીનામુ ધરી દીધું
રાજકોટ જીલ્લાના ધોરાજીમા નગરપાલિકાના બે સમિતિ ના ચેરમેને હોદ્દા પરથી રાજીનામાં આપી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે સાથે નવા રાજકીય સમીકરણો સર્જાયા છે જેમાં પાલિકાની સફાઈ અને લાયબ્રેરી સમિતિના ચેરમેન જાગૃતીબેન રાજ્યગુરૂ તથા કરવેરા સમિતિના ચેરમેને પ્રફુલભાઈ વઘાસીયા પરથી રાજીનામુ ધરી દઈ રાજીનામાનો પત્ર નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને મોકલી […]
ઉપલેટામાં કોરોના ની એન્ટ્રી , મુંબઇ થી આવેલ 37 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ
ઉપલેટા માં કોલકી રોડ પર આવેલ મનદીપ મિલ સામે રેલવે ફાટક પાછળ ઇસ્કોન સોસાયટી માં રહેતા રમેશભાઈ દેત્રોજા નો પુત્ર અજય દેત્રોજા ઉ. વર્ષ.37 તેમના પત્ની અને ફુઈ ના છોકરા સાથે 12 તારીખે મુંબઇ થી આવેલ ત્રણે ના રિપોર્ટ રાજકોટ ટેસ્ટ માટે મોકલાવેલ હતા જેમાં આજે અજય દેત્રોજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમના […]










