Gujarat

રાજકોટ શાપરમાં પત્રકાર પર થયેલા હુમલાનો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા વિરોધ એસ.પી.ને આવેદનપત્ર આપ્યું પત્રકારોને કાયદામાં વિશેષ જોગવાઈ કરવા માંગણી કરેલ

રાજકોટ શાપરમાં પત્રકાર પર થયેલા હુમલાનો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા વિરોધ એસ.પી.ને આવેદનપત્ર આપ્યું પત્રકારોને કાયદામાં વિશેષ જોગવાઈ કરવા માંગણી કરેલ ગઈકાલે રાજકોટ થી પરપ્રાંતિયોને તેમના રાજ્યમાં જવા ટ્રેન મોકલવાની હતી તેમના સમયમાં ફેરફાર થતા શાપર વેરાવળ ખાતે રહેલા પરપ્રાંતિય મજૂરો દ્વારા નેશનલ હાઈવે જામ કરી વાહનોમાં તોડફોડ કરી હતી આ બનાવનું રિપોર્ટિંગ કરવા […]

Gujarat

ઉપલેટામાં ગાન્ડા નિરાધાર લોકોને જમવાનું આપતા લોકોની કમી નથી કળયુગમાં પણ માનવતા હજુ જીવત છે

  અત્યારે ભયંકર કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે લોકો પોતાની હેસિયત હોય તેટલુ ગરીબ વસાહતમાં જઈ અને રાસન કીટનું તેમજ બીજી જમવાની વસ્તુઓ આપે છે. ખરેખર લોકડાઉનના 50 થી વધારે દિવસો પુરા થયા છે, ત્યારે સામાજિક સંસ્થાઓએ પણ હવે લોકોને આપવાનું ઓછું કરી નાખ્યું છે, હાલમાં એક એવી વ્યક્તિ ઉપલેટામાં છે. કે […]

Gujarat

સમગ્ર રાજ્યમાં ગુહ મંત્રાલયની ગાઈડલાઇન મુજબ લોકડાઉન-૪ માં જાણો શું છૂટ-છાટ આપવામાં આવશે

*સમગ્ર રાજ્યમાં ગુહ મંત્રાલયની ગાઈડલાઇન મુજબ લોકડાઉન-૪ માં જાણો શું છૂટ-છાટ આપવામાં આવશે.* રાજકોટ શહેર તા.૧૭.૫.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકારે લોકડાઉનને-૪ ૩૧મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્ટોરન્ટ અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ ઝોન. ગ્રીન ઝોન […]

Gujarat

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ પર પથ્થરમારો હુમલો

*રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ પર પથ્થરમારો હુમલો.* *રાજકોટ શહેર તા.૧૭.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળા નીકળ્યા ઘરની બહાર. લોકોના ટોળાએ કર્યા પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો. ક્લસ્ટર કરવામાં આવેલ વિસ્તારમાં પતરા તોડી પાડવામાં આવ્યા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અધિકારી […]

Gujarat

રાજકોટ શહેર ધો.૧૨ સાયન્સમાં ૮૪.૬૯% પરિણામ સાથે રાજકોટ જિલ્લો ગુજરાતમાં પ્રથમ

*રાજકોટ શહેર ધો.૧૨ સાયન્સમાં ૮૪.૬૯% પરિણામ સાથે રાજકોટ જિલ્લો ગુજરાતમાં પ્રથમ.* *રાજકોટ શહેર તા.૧૭.૫.૨૦૨૦ ના રોજ ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ૧૨ સાયન્સનું ૭૧.૩૪% પરિણામ આવ્યું છે. જેમા છોકરાઓનું પરિણામ ૭૧.૬૯ અને છોકરીઓનું ૭૦.૮૫% રિઝલ્ટ આવ્યું છે. આ વર્ષે ૮૪.૬૯% પરિણામ સાથે રાજકોટ પ્રથમ નંબર પર છે. ધોરણ-૧૨ સાયન્સમાં ૧,૧૬,૬૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. […]

Gujarat

રાજકોટ શહેરના શહીદ ઉદ્ધમસિંહ ટાઉનશિપમાં ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયા પર સ્થાનિકોના દાદાગીરી અને ગેરવર્તનના આક્ષેપ

*રાજકોટ શહેરના શહીદ ઉદ્ધમસિંહ ટાઉનશિપમાં ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયા પર સ્થાનિકોના દાદાગીરી અને ગેરવર્તનના આક્ષેપ.* *રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં લોકડાઉન વચ્ચે ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાની દાદાગીરી સામે આવી છે. ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાએ શહીદ ઉધમસિંહ આવાસ યોજનાનું પાણી બંધ કરાવ્યું છે. રાજકોટના વોર્ડનં-૪ ના ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાએ શહીદ ઉધમસિંહ આવાસ યોજના ક્વાટર્સનું […]

Gujarat

રાજકોટ શહેર લોકડાઉનને કારણે ૩ દિવસથી ન મળ્યો માવો. મગજ ભમતું રહેતાં રાજકોટનાં ૧૮ વર્ષીય યુવાને એસિડ ગટગટાવ્યું

*રાજકોટ શહેર લોકડાઉનને કારણે ૩ દિવસથી ન મળ્યો માવો. મગજ ભમતું રહેતાં રાજકોટનાં ૧૮ વર્ષીય યુવાને એસિડ ગટગટાવ્યું.* *રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનને કારણે તમાકુ સહિતનું વ્યસન ન મળતાં હવે બંધાણીઓ માનસિક રીતે નિરાશ થઈ ગયા છે. રાજકોટમાં તમાકુની વસ્તુઓ ન મળતાં એક બાદ એક આત્મહત્યાના કિસ્સાઓ વધતાં જઈ રહ્યા છે. જેમાં આજે રાજકોટમાં […]

Gujarat

રાજકોટ શહેર કોરોના વાયરસ સામે રક્ષણ આપવા કાલે તમામ વોર્ડમાં હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવશે.

*રાજકોટ શહેર કોરોના વાયરસ સામે રક્ષણ આપવા કાલે તમામ વોર્ડમાં હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવશે.* *રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ ૨ાજકોટની જનતાના આ૨ોગ્યની ચિંતા ક૨ી. રાજકોટ શહે૨ જીલ્લા ભાજપ દ્વારા હોમીયોપેથી કોલેજો તથા ફેડ૨ેશન ઓફ જન૨લ પ્રેકટીશનર્સ ઓફ ૨ાજકોટ દ્વારા લોકહિતમાં કેન્દ્ર સ૨કા૨ના આયુષ મંત્રાલયા૨ા માર્ગદર્શિત હોમીયોપેથીક દવા ૨ોગ પ્રતિકા૨ક શક્તિ વધા૨ી કોવીડ-૧૯ સામે ૨ક્ષણ […]

Gujarat

રાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં શ્રમિકોને ૧૫૦૦થી વધુ માસ્કનું વિતરણ કરતા સેલસ હોસ્પિટલના ડો.ભીમાણી. માતાએ કહ્યું ગિફટ જ આપવી હોય તો ગરીબોની સેવા કર

*રાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં શ્રમિકોને ૧૫૦૦થી વધુ માસ્કનું વિતરણ કરતા સેલસ હોસ્પિટલના ડો.ભીમાણી. માતાએ કહ્યું ગિફટ જ આપવી હોય તો ગરીબોની સેવા કર.* *રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ સેલસ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો.સચિન ભીમાણી અને તેમના સહયોગી હરેન્દ્રસિંહ જાડેજા તેમજ હરેશ મકવાણા બીલીંગ-હેડ દ્વારા આજરોજ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેતમજૂરોને ૧૫૦૦ માસ્કનું વિતરણ […]

Gujarat

રાજકોટ શહેર અટીકા પાસે ફર્નિચરની દુકાનમાં આગ ભભૂકી એક લાખનું નુકશાન

*રાજકોટ શહેર અટીકા પાસે ફર્નિચરની દુકાનમાં આગ ભભૂકી એક લાખનું નુકશાન.* *રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ અટીકા ફાટક પાસે આવેલી ફર્નિચરની દુકાનમાં શોટ શર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતા રૂ.૧ લાખનું નુકશાન દુકાન માલિકને થવા પામ્યું હતું. ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. અટીકા ફાટક પાસે આવેલી મિહિર વુડ સેલની નામની દુકાનમાં […]