Gujarat

રાજકોટ શહેર પદ્મકુંવરબા હોસ્પિટલમાં મહિલા તબીબને બે મહિલા સહિત ત્રણ શખ્સોએ ચપ્પલ માર્યા

*રાજકોટ શહેર પદ્મકુંવરબા હોસ્પિટલમાં મહિલા તબીબને બે મહિલા સહિત ત્રણ શખ્સોએ ચપ્પલ માર્યા.* *રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ આરોપી અમરીબેન બે દિવસ પહેલા હોસ્પિટલમાં બ્લડપ્રેસર માપવા આવ્યા હતા. ત્યારે પણ તબીબ સાથે માથાકુટ કરી હતી. ત્યારબાદ ગઇકાલે ફરી ચકાસણી માટે આવ્યા ત્યારે લેબર રૂમમાં ફરજ પર રહેલા ડો.અરવાબેન સોનીએ અમિરાબેનને ચપ્પલ બહાર ઉતારવાનું કહેતા ઉશ્કેરાયેલા […]

Gujarat

રાજકોટ શહેર કોરોના વાયરસને અટકાવવા કરાયેલા લોકડાઉનમાં ફસાયેલાઓને બોગસ મૂક્તિ પાસ ધાબડી કૌભાંડ આચર્યા.

*રાજકોટ શહેર કોરોના વાયરસને અટકાવવા કરાયેલા લોકડાઉનમાં ફસાયેલાઓને બોગસ મૂક્તિ પાસ ધાબડી કૌભાંડ આચર્યા.* *રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ કાલાવડ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા સંજય મકવાણા નામના શખ્સે દુધ સાગર રોડ પર સોલંકી હોલ પાસે લોકડાઉન મૂક્તિ પાસ મેળવવા ઓનલાઇન અરજી કરવાના બદલામાં રૂા.૧૦૦ થી ૨૦૦ ઉઘરાવતો હોવા અંગેનો ગુનો […]

Gujarat

રાજકોટ શહેર મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા કરેલી સુચના.*

*રાજકોટ શહેર મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા કરેલી સુચના.* *રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જેલમાં રહેલા કેદીઓ કોરોના સંક્રમિત ન બને તે માટે રાજયના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા કરાયેલી તાકીદના પગલે મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા […]

Gujarat

રાજકોટ શહેર ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં ઉપસ્થિતિ સૌને કોરોના વાયરસ અંગે સુચના આપી હતી

*રાજકોટ શહેર ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં ઉપસ્થિતિ સૌને કોરોના વાયરસ અંગે સુચના આપી હતી.* *રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં ઉપસ્થિતિ સૌને પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારી અંતર્ગત વિવિધ મુદ્દે સૂચન કર્યા હતા. અને સરકાર અને ભાજપા દ્વારા કોરોનાને માત આપવા માટે લેવાયેલ […]

Gujarat

અમદાવાદના પત્રકાર સામે રાજદ્રોહનો ગુનો લગાડતા ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ નો વિરોધ આવેદનપત્ર આપ્યું

  અમદાવાદ ની એક વેબ ચેનલના પત્રકાર ધવલ પટેલ ઉપર રાજદ્રોહનો કેસ કરી ગુજરાતના અને સૌરાષ્ટ્રના પત્રકારોને રાજકીય ઇશારે દબાવવાના પ્રયત્નો કરવાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પડેલા છે આ બનાવમાં રાજકીય ઈશારે ધવલ પટેલ સામે રાજદ્રોહનો ગુનો લગાડેલું હોય ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાન્ત ચોટાઈ એ જણાવેલ હતું કે અધિકારીઓ રાજકીય ઈશારે પત્રકારો […]

Gujarat

ભાજપે નૈતિકતાના ધોરણે કાયદા મંત્રી નું રાજીનામું લઈ લેવું જોઈએ કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાન્ત ચોટાઈ

  ગુજરાત હાઇકોર્ટ મા છેલ્લા બે વર્ષ થયા ચાલતા રાજ્યના કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની ચૂંટણી રદ કરવાની માગણી સાથે ની રીટ નો આજે હાઇકોર્ટે ચુકાદો આપી આ ચૂંટણીમાં ગેરરીતિ થયાનું માલુમ પડેલ જણાતા ચૂંટણી રદ કરવાનો હુકમ કર્યો હતો આઅંગે પોતાની પ્રતિક્રિયા આપતા ઉપલેટા કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંન્ત ચોટાઈ એ જણાવ્યું હતું કે ભાજપ પાસે […]

Gujarat

રાજકોટ શહેર એન્જીનીયરીંગ ઉદ્યોગોની મુશ્કેલી નિવારવા એસોસિએશન સતત કાર્યશીલ. પ્રમુખ. પરેશ વસાણી

*રાજકોટ શહેર એન્જીનીયરીંગ ઉદ્યોગોની મુશ્કેલી નિવારવા એસોસિએશન સતત કાર્યશીલ. પ્રમુખ. પરેશ વસાણી* *રાજકોટ શહેર તા.૧૩.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ એન્વીનીયરીંગ એસોસીએશનની આગેવાની હેઠળ સરકારને સફળ રજુઆતને કારણે આવતી કાલ એટલે કે તા.૧૪-૫-૨૦૨૦થી તમામ ઔદ્યોગિક એકમો પુન કાયર્રત થશે. જેનો યશ પ્રમુખ પરેશ વાસાણી તથા સમગ્ર બોડીને જાય છે. અદાજે ૩૫૦ જેટલા ઉદ્યોગોને આ લોકડાઉન સમય દરમ્યાન […]

Gujarat

રાજકોટ શહેર શાકભાજીના ધંધાર્થીઓએ પૈસાની લેવડ-દેવડ માટે બે ડબ્બા રાખવાની નવી પહેલ શરૂ કરાવતા મ્યુનિ. કમિશનર*

*રાજકોટ શહેર શાકભાજીના ધંધાર્થીઓએ પૈસાની લેવડ-દેવડ માટે બે ડબ્બા રાખવાની નવી પહેલ શરૂ કરાવતા મ્યુનિ. કમિશનર* *રાજકોટ શહેર તા.૧૩.૫.૨૦૨૦ ના રોજ વોર્ડનં.૭માં જાગનાથ વિસ્તારમાં હાલના તબક્કે, શાકભાજી વેંચતા ૭ થી ૮ જેટલા ધંધાર્થીઓને પોતાની રેંકડીમાં પૈસાની લેવડ-દેવડ માટે બે જુદાજુદા ડબ્બાનો ઉપયોગ શરૂ કરવા સમજાવવામાં આવ્યા હતાં. અને તેઓએ આ નવી સિસ્ટમ અમલમાં પણ મુકી […]

Gujarat

રાજકોટ શહેર નગરસેવક વિજયભાઇ વાંકે ૩પ૦૦૦ પરિવારોને ૭-૭ કિલો ડુંગળીનું વિતરણ કરવાનો સંકલ્પ પુરો કર્યા બાદ જ અન્નનો દાણો મોઢામાં નાખ્યો હતો

*રાજકોટ શહેર નગરસેવક વિજયભાઇ વાંકે ૩પ૦૦૦ પરિવારોને ૭-૭ કિલો ડુંગળીનું વિતરણ કરવાનો સંકલ્પ પુરો કર્યા બાદ જ અન્નનો દાણો મોઢામાં નાખ્યો હતો.* *રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ વોર્ડનં.૧ર ના કોર્પોરેટર વિજયભાઇ વાંકએ જણાવ્યું હતું કે અમે ગઇકાલથી ડુંગળી વિતરણ શરુ કયુ હતું. ૩પ૦૦ લોકોને વ્યકિત દીઠ ૭-૭ કિલો ડુંગળી મળી રહે તે માટેનું અમારું આયોજન […]

Gujarat

પડધરી થી રાજકોટ રજૂઆત કરવા આવતી ખેડૂતની પુત્રીને રસ્તામાં પોલીસે અટકાવી. રાષ્ટ્રીય કરણી સેનાના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને કરાઇ રજૂઆત

*પડધરી થી રાજકોટ રજૂઆત કરવા આવતી ખેડૂતની પુત્રીને રસ્તામાં પોલીસે અટકાવી. રાષ્ટ્રીય કરણી સેનાના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને કરાઇ રજૂઆત.* *રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ પડધરીના ખેડુત રમેશભાઇ વાઢેર તેમના ખેતરે જઇ રહ્યા હતા. ત્યારે ગ્રામ પંચાયત ચોકમાં કોન્સ્ટેબલ જયદીસિંહ ચૌહાણે અટકાવી લોકડાઉન અંગે કેસ કરવા માટે કહ્યું. ત્યારે તેઓ ખેડુત હોવાનું અને તેઓ ખેતરે […]