Gujarat

સુરતમાં ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધનો કડક અમલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરતમાં ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધનો કડક અમલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સુરતમાં ખાનગી વાહનો ની અવર જવર પર પ્રતિબંધના પગલે બંદોબસ્ત ગોઠવાયો છે બહાર નીકળતા તમામ લોકોને પૂછપરછ કરાઈ રહી છે પોલીસના ઉચ્ચ ઉચ્ચાધિકારીઓ પણ રસ્તા પર આવી લોકોને સમજાવી રહ્યા છે અને પોલીસ દ્વારા વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા આવી રહ્યા […]

Gujarat

લોકડાઉન દરમ્યાન પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસની સુંદર કામગીરી

લોકડાઉન દરમિયાન અંજાર શહેરમાં બિનજરૂરી નીકળતા 90થી વધુ બાઈક તેમજ ફોર વ્હિલર પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી છે. પૂર્વ કચ્છના એસ.પી. પરીક્ષા રાઠોડના માર્ગદર્શન મુજબ અંજાર ડી.વાય.એસ.પી. ઘનજય વાઘેલા સાથે અંજાર પી.આઈ સોલંકી અને તેની ટીમ દ્વારા શહેર વિસ્તારમાં બિન જરૂરી નિયમનો ભંગ કરી બાઇક પર લટાર મારવા નીકળતા 90થી વઘુ મોટર સાઈકલ સાથે ફોર […]

Gujarat

રાજકોટ શહેર જીલ્લા પંચાયતના પ્રાંગણમાં મેડીકલ ઓફિસર સાથે રાજકોટ પોલીસની મેડીકલ તપાસ કરવામાં આવેલ

*રાજકોટ શહેર જીલ્લા પંચાયતના પ્રાંગણમાં મેડીકલ ઓફિસર સાથે રાજકોટ પોલીસની મેડીકલ તપાસ કરવામાં આવેલ.* *રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ. જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ સાહેબ. D.C.P. ઝોન-૧ શ્રી રવી મોહન સૈની સાહેબ. D.C.P. ઝોન.૨ શ્રી મનોહરસિંહ જાડેજા તથા તમામ A.C.P. રાજકોટ શહેર તથા પોલીસ સ્ટાફ જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં […]

Gujarat

શ્રી કુંદરોડી ગ્રામ પંચાયત

*.શ્રી કુંદરોડી ગ્રામ પંચાયત.* આખા ભારત મા જયારે આવી કોરોના જેવી ભયંકર બીમારી ના લીધે સમગ્ર ભારત લોક ડાવુંન છે ત્યારે આપણા *.સરપંચ શ્રી રસુલખાન પઠાણ.* ફરીથી સાબિત કરી બતાડીયું કે જન સેવા એજ પ્રભુ સેવા. નો વિચાર કરી ને ફરીથી *.ક્રોમેની કંપની.* ને રજુવાત કરતા જ કાઈ પણ વિચાર્યા વગર *.ક્રોમેની કંપની.* તરફ થી […]

Gujarat

નલિયા સબજેલ તથા નખત્રાણા સબજેલ ની વિઝીટ કરવામાં આવેલ જેમાં નલિયા ખાતે કુલ ૬ આરોપી તથા ૫ સ્ટાફનું અને નખત્રાણા સબ જેલ માં ૧ આરોપી તેમજ ૭ સ્ટાફ નું થર્મલ ગન દ્વારા હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવેલ

આજરોજ તારીખ ૭-૪-૨૦૨૦ ના રોજ નલિયા સબજેલ તથા નખત્રાણા સબજેલ ની વિઝીટ કરવામાં આવેલ જેમાં નલિયા ખાતે કુલ ૬ આરોપી તથા ૫ સ્ટાફનું અને નખત્રાણા સબ જેલ માં ૧ આરોપી તેમજ ૭ સ્ટાફ નું થર્મલ ગન દ્વારા હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવેલ તેમજ તેઓને હેન્ડ સેની ટાઈઝર ,માસ્ક હેન્ડ ગ્લોઝ, સાબુ, તેમજ જરૂરી દવાઓ આપવામાં આવી. […]

Gujarat

રાજકોટ શહેરમાં આરોપીનો પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડિયો બનાવવો બે મિત્રોને ભારે પડ્યો.*

*રાજકોટ શહેરમાં આરોપીનો પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડિયો બનાવવો બે મિત્રોને ભારે પડ્યો.* *રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ આરોપી નિલેશ ખીંટની રાયોટના ગુનામાં સંડોવણી હોવાથી તેની ૧૬ દિવસ પહેલા ધરપકડ કરી હતી. નિલેશની ધરપકડ કરી પોલીસે લોકઅપમાં ધકેલી દીધો હતો. નિલેશની ધરપકડ બાદ તેના મિત્રો કેવલ અને ધ્રુવ પોલીસ મથકમાં આવ્યા હતા. તે સમયે બંનેએ લોકઅપમાં […]

Gujarat

પાટણ જિલ્લામાં ત્રણ નવા પોઝિટિવ કેશ નોધાયા

પાટણ બ્રેકીંગ :- રિપોટૅર – ધવલ ઠકકર (પાટણ ) પાટણ જિલ્લામાં ત્રણ નવા પોઝિટિવ કેશ નોધાયા સિદ્ધપુર ના નેદ્વા ગામના ત્રણ યુવાનો નો કોરોના પોઝિટિવ આવ્યો કુલ 5 પોઝિટિવ સેમ્પલ આવતાં જિલ્લા માટે ચિંતા જનક સમાચાર પ્રથમ યુવક ના નજીકના સગા ના વધુ 3 પોઝિટિવ સેમ્પલ આવ્યા.

Gujarat

રાજકોટ શહેરમાં રાજ્યમાં પ્રથમવાર લાઉડ સ્પીકર સહિતનું ડ્રોન રાજકોટમાં ઉતાર્યું છે. પોલીસની કડક સૂચના

*રાજકોટ શહેરમાં રાજ્યમાં પ્રથમવાર લાઉડ સ્પીકર સહિતનું ડ્રોન રાજકોટમાં ઉતાર્યું છે. પોલીસની કડક સૂચના.* *રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ રાજ્યમાં પ્રથમવાર લાઉડ સ્પીકર સહિતનું ડ્રોન રાજકોટમાં ઉતાર્યું છે. આ ડ્રોન માં રહેલું સ્પીકર ઘરમાં રહો બહારના નીકળતા છેલ્લી વખતની તાકીદ અન્યથા ગુનો દાખલ કરીશું એવી સૂચના રાજકોટવાસીઓને હવે પોલીસ તરફથી આકાશમાંથી સાંભળવા મળશે. રાજકોટમાં પોલીસ […]

Gujarat

તાલુકા હેલ્થ ઓફિસ નલિયા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠારા દ્વારા કોરોના વાયરસ અતંગત કોઠારા ગામે મેડીકલ ઓફિસર ના આદેશ અનુસાર કોઠારા પોલિસ સ્ટેશન ના તમામ પોલિસ કર્મચારી નું સ્કીનીંગ કરવામાં આવેલ

તાલુકા હેલ્થ ઓફિસ નલિયા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠારા દ્વારા કોરોના વાયરસ અતંગત કોઠારા ગામે મેડીકલ ઓફિસર ના આદેશ અનુસાર કોઠારા પોલિસ સ્ટેશન ના તમામ પોલિસ કર્મચારી નું સ્કીનીંગ કરવામાં આવેલ   આજ તારીખ 6.4.2020. ના રોજ તાલુકા હેલ્થ ઓફિસ નલિયા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠારા દ્વારા કોરોના વાયરસ અતંગત કોઠારા ગામે મેડીકલ ઓફિસર ના […]

Gujarat

ભચાઉ દ્વારા હિમ્મતપુરા વિસ્તાર માં અતિ ગરીબ વર્ગના લોકો માટે મુસ્લિમ સમાજ ભચાઉ દ્વારા લોકફાળો કરીને એક સાર્વજનિક રસોડું શરૂ કરવામાં આવ્યું છે.

આજ રોજ માનવ સેવા સમિતિ ભચાઉ દ્વારા હિમ્મતપુરા વિસ્તાર માં અતિ ગરીબ વર્ગના લોકો માટે મુસ્લિમ સમાજ ભચાઉ દ્વારા લોકફાળો કરીને એક સાર્વજનિક રસોડું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તા.25-3-2020 થી 14-04-2020લોકડાઉન સંપૂર્ણપણે ખુલી જાય ત્યાં સુધી ત્યાં સુધી આ રસોડું ગરીબો માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અને આ રસોડામાં સર્વ ધર્મના લોકો માટે […]