લીંબડી નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનમાં થયું એકનું મોત લીંબડી – બગોદરા નેશનલ હાઈવે રોડ પર ચોરણીયાના પાટીયા પાસે હિટ એન્ડ રનમા એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત સાયકલ લઈને જઈ રહેલા વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર લોકડાઉન હોવા છતાં બીજા દિવસે પણ ફરી અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત હિટ એન્ડ રનમાં અજાણ્યું વાહન […]
India
જામનગર ની મહિલા પોતાની આગવી શૈલી માં ગીત બનાવીને લોકોને જાગૃત થવાની અપીલ કરી છે
જામનગર ની એક મહીલા એ કોરોના થી બચવા અને પ્રસાસન ને સહકાર આપવા તેમજ લોકો ને સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો અપીલ કરવામાં આવી….. કોરોના વૈશ્વિક મહામારી છે જેમની સામે લોકો એ જાગૃત થવાની અને ઘરમાં જ રહેવાની જરૂર છે દેશના વડાપ્રધાન અને રાજ્ય સરકારની સૂચના અને કાયદાનું પાલન કરવું નાગરિકોની ફરજ છે માટે સૌ […]
ટંકારામાં ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી પોલીસને તબીબ દ્વારા સેનીટાઈઝર વિતરણ કરાયું
ટંકારામાં ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી પોલીસને તબીબ દ્વારા સેનીટાઈઝર વિતરણ કરાયું. ટંકારા: હાલ કોરાના વાયરસની સામે દેશના વડાપ્રધાનશ્રી તથા સમગ્ર દેશવાસીઓ લડી રહ્યા છે. જ્યારે ૨૧ દિવસના લોકડાઉન વચ્ચે ખડેપગે રહી પરિવારની ચિંતા છોડી સમગ્ર દેશવાસીઓ માટે ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી પોલીસને ટંકારાના તબિબ દ્વારા સેનિરાઈઝર વિતરણ કરાયું હતું. ટંકારાના અમૃતા હોસ્પીટલના […]
લખપત તાલુકાના ગામ ફુલરા મુસ્લિમ યુવા સંગઠન ગ્રુપ દ્વારા કોઈ પણ જાતિ ધર્મ જોયા વગર માત્ર ઇન્સાનિયત નિભાવી જરૂરત મંદ ગરીબ પરિવાર વારો ને22 બાવીસ રાસન કીટ નો વિતરણ કરવામાં આવ્યું
લખપત તાલુકાના ગામ ફુલરા મુસ્લિમ યુવા સંગઠન ગ્રુપ દ્વારા કોઈ પણ જાતિ ધર્મ જોયા વગર માત્ર ઇન્સાનિયત નિભાવી જરૂરત મંદ ગરીબ પરિવાર વારો ને22 બાવીસ રાસન કીટ નો વિતરણ કરવામાં આવ્યું હતો અને આગળ પણ કોઈ ગરીબ પરિવાર ને કાંઈ પણ જરૂર પડશે તો ફુલરા મુસ્લિમ યુવા સંગઠન ની ટિમ આગળ આવશે તેવું યુવા ટિમ […]
સાહીલ ફાઉન્ડેશન & ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ
*સાહીલ ફાઉન્ડેશન & ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ* વિષય ફ્રી સેવા ટિફિન તા. 4/4/20 સાંજ ના 7:કલાકે આજ રોજ ગરીબ પરિવાર ને ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી હુસેન વલીમામદ કકલ ધ્વરા 128 લોકો ને રાત નો ભોજન કરાવા મા આવ્યું ભુજ અલગ અલગ વિસ્તાર મા સઁજોગ નગર. ખારી નદી રોડ. ખાસરા ગ્રાઉન્ડ ની સામે તેમજ ગાંધીનગરી મા […]
અમરેલી : રાજુલા ના ધારાસભ્ય અંબરીશ ડેર એ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર
અમરેલી : રાજુલા ના ધારાસભ્ય અંબરીશ ડેર એ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર મીડિયા કર્મી ઓ ને વીમો આપવા કરી રજુઆત…… લોક ડાઉન ની સ્થિતિ વચ્ચે પત્રકાર મિત્રો રાત દિવસ સતત કામ કરતા હોય જીવ ની પણ પરવા કર્યા વગર મીડિયા કર્મી ઓ કામ કરી રહ્યા છે ન્યુઝ મીડિયા ના પત્રકારો ને વીમો આપવા કરી માંગ […]
આખું શહેર સૂઇ જાય છે છતાં આખી રાત જાગીને મહિલા પોલીસ સહિતના કર્મીઓ રખેવાળી કરે છે
રિપોટૅર – ધવલ ઠકકર પાટણ લોકડાઉનની સ્થિતિ દરમિયાન દિવસભર પાલનપુરની પોલીસ રોડ પર ઉભી રહે છે ત્યારે રાત્રે શહેરનો કેવો માહોલ છે આખી રાત કેવી રીતે પસાર કરે છે. દિલ્હી ગેટ પરથી મોટાભાગે 108 રાત્રે અહીંથી પસાર થાય છેરાત્રિના 11:15 વાગ્યાનો સમય છે. પાલનપુર શહેરના દિલ્હીગેટ વિસ્તારમાં 3 હોમગાર્ડ જવાન અને પોલીસ કોન્સ્ટેબલ જોવા મળ્યા. […]
ટોડીયા ખાતે પોસ્ટમાસતર શ્રી વિનોદભાઈ જોષી એ ઘરે ઘરે જાઈને વિધવા બહેનોને સહાય ની ચુકવ્યુ
*આજરોજ ટોડીયા ખાતે પોસ્ટમાસતર શ્રી વિનોદભાઈ જોષી એ ઘરે ઘરે જાઈને વિધવા બહેનોને સહાય ની ચુકવ્યુ આ કાર્ય કાબીલે તારિફ છે*. નોકરી તમે ગમે ત્યાં કરું પણ વફાદારીથી કરો અને નેક કામ કરો અમુક સમયે એવું આવે છે કે તમારા થકી લોકોને ઘણા ફાયદા થાય છે અને અમુક સમયે એવું પણ આવે છે કે ક્યાંક […]
પાટણ મા પ્રથમવાર કોરોનાનો કેસ પોજેટિવ આવતા તંત્ર થયું દોડતું
સરકારી તંત્ર અને પોલીસની રાત દિવસની મહેનત છતાં બહારના રાજ્ય માંથી ચોરીછૂપીથી રાજ્ય અને જિલ્લામાં પ્રવેશેલા વ્યકિતઓ તથા તેમના પરિવારજનો તેમજ સમાજના જાણકારી ધરાવતા લોકો દ્વારા વિગતો છૂપાવાથી જેની દવા નથી એવા કોરોના કોવીડ ૧૯ વાઈરસથી નગર, જિલ્લો, રાજ્ય અને દેશ માં સંક્રમણ ફેલાઈ રહ્યો છે. આખો દેશ સોશિયલ ડીસ્ટન્સ માટે લોકડાઉન છે કરોડો લોકો […]
અખીલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજ ના પ્રમુખ હનીફ પઢિયાર ની નુધાતડ ગામે મુલાકાત
અખીલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજ ના પ્રમુખ હનીફ પઢિયાર ની નુધાતડ ગામે મુલાકાત અને કોરોના વાયરસ ની પરિસ્થિતિ મા તેમના દ્વારા ગામ મા થયેલ સેવા કાર્ય ને બિરદાવતા કચ્છ જીલા કાેગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જીલા પંચાયત ના વિપક્ષી નેતા વી.કે. હુંબલ,હાજી જુમા રાયમા,સાથે ઇકબાલ મંધરા,સાલેમામદ પઢીયાર, અભુ હીંગોરા તેવું રાયમા સાહેબ એ જણાવ્યું હતું […]








