કોરોનાની મહામારીને લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ લોકોને અન્ન નો પુરવઠો મળી રહે અને લોકોને જીવન જરુરીયાત ચીજવસ્તુ ઓ મળી રહે અને મુશ્કેલી ના પડે તેવા આશયથી સમગ્ર રાજ્યમાં રેશનીંગ કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાં મફતમાં અન્નનો પુરવઠો આપવાની જાહેરાત કરી હતી. ત્યારે ૧ એપ્રિલથી તમામ જગ્યાએ શિક્ષકોના મોનીટરીંગ વચ્ચે પુરવઠો આપવાની શરૂઆત કરવામાં આવી […]
India
લીંબડી નાં શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાકઁ પીઠ, મોટા મંદિર લીંબડી દ્વારા ભોંયકા ગામના લોકો રાહત ના દરે આપવામાં આવ્યા માસ્ક
: લીંબડી નાં શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાકઁ પીઠ, મોટા મંદિર લીંબડી દ્વારા ભોંયકા ગામના લોકો રાહત ના દરે આપવામાં આવ્યા માસ્ક લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર નાં મહંત શ્રી લાલદાસજી બાપુ દ્વારા રાહત દરે માસ્ક આપવામાં આવે છે. તેની જાણ લીંબડી નાં ભોયકા ગામ નાં સરપંચશ્રી. રાજેન્દ્ર સિંહ. ઝાલા ને થતાં તેઓ એ મોટા મંદિર […]
*અબડાસા મુસ્લિમ બિરાદરો એ આઈ જી સાહેબ ના હુકમ નો કર્યો પાલન*
*અબડાસા મુસ્લિમ બિરાદરો એ આઈ જી સાહેબ ના હુકમ નો કર્યો પાલન* અબડાસા 03 અબડાસા તાલુકા ના મુસ્લિમ બીરાદરો એ કચ્છ આઈ.જી.શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ ના હુકમ નું પાલન કરી ને સતત બીજા શુક્રવાર ના જુમ્મા નમાઝ માં ફક્ત ઈમામ સાથે ત્રણ જણ જ મસ્જિદ માં જુમ્મા નમાઝ ની અદાયેગી કરવા આવી હતી બાકી સમગ્ર […]
અમરેલી જીલ્લા ના 108 ના કર્મચારીઓ દ્વારા *EMT Day / ઈ. એમ. ટી. ડે* ની ઉજવણી કરવામાં આવી
રાજુલા 03.04.2020 108 ની ટીમે ઇ. એમ.ટી.દિવસ ની ઉજવણી કરી આજ રોજ તારીખ 02 એપ્રિલ 2020 ના રોજ અમરેલી જીલ્લા ના 108 ના કર્મચારીઓ દ્વારા *EMT Day / ઈ. એમ. ટી. ડે* ની ઉજવણી કરવામાં આવી આવી હતી એક તરફ જ્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે એવા કપરા સમયે 108 મા ફરજ બજાવતા […]
રાજુલામા આરોગ્ય વિભાગ દ્વારા વેન્ટિલેટર કેર આસિસ્ટન્ટની ટ્રેનીંગ યોજાઈ
રાજુલામા આરોગ્ય વિભાગ દ્વારા વેન્ટિલેટર કેર આસિસ્ટન્ટની ટ્રેનીંગ યોજાઈ હાલમાં નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આગમચેતીના ભાગ રૂપે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે એક દિવસીય વેન્ટિલેટર કેર આસિસ્ટન્ટની ટ્રેનીંગ રાજુલા અને જાફરાબાદના સરકારી ડોક્ટરો અને સ્ટાફ નર્સને સદવિચાર હોસ્પિટલમાથી ડૉ.મેહુલ પટેલ, કાશીબા હોસ્પિટલમાંથી ડૉ.ભાવેશ જિંજાળા અને […]
રાજુલા માં સરકારી ભાવે માસ્ક તેમજ સેનેટરાઈઝર વેચાણ
રાજુલા માં સરકારી ભાવે માસ્ક તેમજ સેનેટરાઈઝર વેચાણ રાજુલા શહેર માં આવેલ ન્યુ મેડિકલ સ્ટોર માં સરકાર ના તમામ નીતિ અને નિયમો નું પાલન કરવામાં આવે છે જ્યાં દવા લેવા આવનાર તમામ ને લાઇન માં ઉભા રાખવા દૂર રાખવા દરેક ગ્રાહકને સેનેટાયજર થી હાથ ધોવરાવવા તમામ ગ્રાહકોને માસ્ક પહેરી ને આવવું તેમજ સરકાર ના ધારા […]
અબડાસા તાલુકા ના વીંઝાણ ના સૈયદ હાજી જહાંગીરશા બાવા પરીવાર દ્વારા ૩૦૦ રાશનકીટ તૈયાર કરી
*સખી ધરાને વાલે સૈયદ પીરે તારિક* અબડાસા તાલુકા ના વીંઝાણ ના સૈયદ હાજી જહાંગીરશા બાવા પરીવાર દ્વારા ૩૦૦ રાશનકીટ તૈયાર કરી સૈયદ સલીમશા બાવા અને તમની ટીમ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તાર મા તમામ વર્ગ ના લોકોને પહોંચાડવામા આવેલ આજ રોજ વીંઝાણ ગામે જોગી વાસ મા તમામ જોગી પરીવારો ને રાશન કીટ નુ વિતરણ કચ્છ જીલા […]
અમીરગઢ ના વિરમપુર ગામે ખેતરમાં આગ લાગતાં ઘઉં નો પાક બળીને રાખ….
બ્રેકિંગ… અમીરગઢ ના વિરમપુર ગામે ખેતરમાં આગ લાગતાં ઘઉં નો પાક બળીને રાખ…. અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે રહેતા પ્રજાપતિ કાનાભાઈ છગનભાઈ ના ખેતર મા વીજ પોલમાં શોર્ટ સર્કીટ ના કારણે આગ લાગતાં ઘઉંનો પાક બળીને રાખ થઇ ગયો આગની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં અને થોડાજ સમયમાં ખેડૂત ની ચાર મહિના ની […]
આમ આદમી પાટીૅ ના પાટણ શહેર પ્રમુખ ની દીકરીનો અનોખી રીતે ઉજવાયો જન્મ દિવસ
તા-02/04/2020 રામ નવમી ના રોજ સ્ટ્રીટન્યુજના પ્રેસ રીપોટૅર તેમજ આમ આદમી પાટીૅના બનાસકાંઠા જીલ્લા મહીલા પ્રમુખ રોશનીબેન ધવલકુમાર ઠકકર ની *પુત્રી હીતાંશીબેન* ના જન્મ દીવસ નિમીત્તે તેમના પતિ આમ આદમી પાટીૅ ના પાટણ શહેર પ્રમુખ ધવલકુમાર ઠકકર ના હસ્તે ગરીબ માણસોને ખીચડી તેમજ અન્ય જરુરીયાત ચીજ વસ્તુઓ આપી ને જન્મ દીવસ ની ઉજવણી કરાઇ હતી. […]
દેવભૂમિ દ્વારકા ના કુરંગા સ્થિત RSPL (ઘડી) કંપની દ્વારા તંત્રને સાથે રાખી ને શહેરો ના સ્લમ વિસ્તારો માં તથા ગ્રામ્ય વિસ્તારો માં જીવનજરૂરિયાત ની ચીજવસ્તુઓ ની કીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે
:- દેવભુમી દ્વારકા માં કોરોના વાઈરસ ના કહેર ને કારણે સમગ્ર દેશભરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે…. લોકેશન :-RSPL ( ઘડી ) કંપની – દેવભુમી દ્વારકા , જીલ્લો :- દેવભુમી દ્વારકા :- દેવભુમી દ્વારકા માં કોરોના વાઈરસ ના કહેર ને કારણે સમગ્ર દેશભરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રોજ નું રોજ કમાઈ ને પોતાનું […]








