Uttar Pradesh

દીકરાની માનતા કરવા ઉજ્જૈન પહોંચ્યા, દર્શન કરી નીકળતા સામે ઊભો હતો દીકરો

ઉજ્જૈન વર્ષોથી લોકો કહેતા આવ્યા છે કે કુંભના મેળામાં ભટકેલા લોકો મળી જાય છે, આ ચમત્કારિક કહાની પણ કુંભ સ્થળ મહાકાલની નગરી ઉ્‌જજૈન સાથે જાેડાયેલી છે. જાે કે, હાલમાં તો અહીં કુંભ નથી ચાલી રહ્યો અને ન તો કોઈ અહીં વિખુટૂ પડ્યું છે. પણ મહાકાલની કૃપાથી અહીં એક પિતાને પોતાનો ખોવાયેલો દીકરો ચોક્કસથી મળી આવ્યો […]

Uttar Pradesh

ગાઝિયાબાદમાં વિદ્યાર્થીએ શાળાએ અપમાનિત કરતાં જીવન ટૂંકાવ્યું

ઉત્તરપ્રદેશ ગાઝિયાબાદમાં ધોરણ ૮ ના એક વિદ્યાર્થીએ તેના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. ઁ્‌ૈં સમાચારના અહેવાલ મુજબ, કથિત રીતે તેના પિતા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેના પુત્રએ ફી સબમિટ ન કરવા બાબતે શાળામાં હેરાન કર્યા બાદ આ પગલું ભર્યું હતું. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે તેના પિતાએ શાળા પર ફી વસુલવા માટે તેના […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં યુવકે એક કિશોરી સાથે દુષ્કર્મ આચરી ક્રુરતાની તમામ હદ વટાવી દીધી

લખ્નૌઉ ઉત્તર પ્રદેશના બાંદામાં ક્રૂરતાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક કિશોર છોકરી સાથે યુવકે દુષ્કર્મ આચર્યું. તેણે ક્રૂરતા કરતી વખતે કિશોરી સાથે ફોટા પણ પાડ્યા. આ ફોટા તેણે સ્ટેટ્‌સમાં પણ લગાવ્યા. પીડિતાની ફરિયાદ પર પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ઘટના અતર્રા પોલીસ મથક હેઠળ આવનાર એક ગામની છે. અહીં રહેવાસી એક કિશોર છોકરી […]

Uttar Pradesh

આઝમ ખાનને રાહત નહીં, સજા વિરુદ્ધ અપીલ કોર્ટે નકારી

લખ્નૌઉ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને કોર્ટમાંથી રાહત મળી નથી. રામપુરની સેશન કોર્ટે આઝમ ખાનને મળેલી ત્રણ વર્ષની સજા વિરુદ્ધ કરવામાં આવેલી અપીલને નકારી દીધી છે. આ અપીલની સાથે રામપુર પેટાચૂંટણીનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સપા નેતા આઝમ ખાનની રામપુર સદર સીટ માટે ૧૦ નવેમ્બરે જારી થનારી પેટાચૂંટણીના નોટિફિકેશનને એક […]

Uttar Pradesh

ક્લાસમાં બાળકે કર્યું શૌચ, શાળાએ હટાવ્યુ નામ, વાલીઓને સાફ કરવાના આપ્યો ઓર્ડર

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક પ્રાઈવેટ સ્કૂલની મનમાની તે સમયે સામે આવી જ્યારે ક્લાસમાં એક ૫ વર્ષનું બાળક ક્લાસમાં શૌચ કરી ગયું હતું. જેના પર સ્કૂલ દ્વારા સજા તરીકે બાળકનું નામ સ્કૂલમાંથી હટાવી દીધું હતું. આ કિસ્સો જ્યારે જાહેર થયો તો વિવાદ વકર્યો અને આ વિભાગના શિક્ષણ અધિકારી દ્વારા તેને ધ્યાનમાં લઈ સ્કૂલને નોટિસ મોકલી […]

Uttar Pradesh

યુપીની ચૂંટણીમાં મુસ્લિમો પર પણ લગાવી શકે છે દાવ!

લખનૌ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ આ વખતે નવો પ્રયોગ કરવા જઈ રહી છે. આ પહેલીવાર હશે જ્યારે કેસરી બ્રિગેડ મુસ્લિમ ચહેરા પર દાવ લગાવી શકે છે. આમ કરવા માટે, પાર્ટી પ્રતીક અને સમર્થન બંને વિકલ્પો જાેઈ રહી છે. વાસ્તવમાં, ભાજપ પસમંદા મુસ્લિમોને પોતાની ફોડમાં લાવવા માટે આ દાવ રમવાની તૈયારી કરી રહ્યું છે. આને આગામી લોકસભા […]

Uttar Pradesh

કાશીના ૮૪ ઘાટ દેવ દિવાળી પર ૧૦ લાખ દીવાઓથી ઝળહળી ઉઠ્‌યા

લખનૌ કારતક પૂર્ણિમાના દિવસે મહાદેવની નગરી કાશીમાં દેવ દિવાળીનું ઉમંગ અને ઉલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યુ હતું. ગંગાના કિનારે ૮૪ ઘાટ પર ૧૦ લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, રાજ્યની યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકાર દ્વારા ગંગાના કિનારે ૮૪ ઘાટ પર ૧૦ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે જનભાગીદારી સાથે લગભગ ૧૧ […]

Uttar Pradesh

હિન્દુ સંગઠનોએ નમાજ પઢવાના મુદ્દે આપત્તિ નોંધાવી, FIR થઇ દાખલ

ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદમાં ખોડા પોલીસ મથકની હદના દીપક વિહાર વિસ્તારમાં રસ્તા પર નમાજ પઢવાનો મામલો સામે આવ્યો છે. નમાજ પઢવાના મુદ્દે હિન્દુ સંગઠન સાથે જાેડાયેલા લોકોએ આપત્તિ નોંધાવી છે. રસ્તા પર નમાજ પઢવાને લઈને ટ્‌વીટના માધ્યમથી પોલીસને જાણકારી અપાઈ હતી. પોલીસે વિવાદની જાણકારી મળ્યા બાદ ઈમામ અને અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હવે […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશના સી.એમ યોગી આદિત્યનાથને ચૂંટણી પંચે પાઠવી નોટિસ!.., કોંગ્રેસે લગાવ્યા આરોપ

ઉત્તરપ્રદેશ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વિવાદાસ્પદ નિવેદનબાજી પર ચૂંટણી પંચે યુપીના સીએમ યોગી આદિત્યનાથને નોટિસ પાઠવી છે. કોંગ્રેસે પ્રચારના અભિયાને લઈને સીએમ યોગીના નિવેદનને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટના કાર્યકારી અધ્યક્ષ પ્રણયે જણાવ્યું કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે […]

Uttar Pradesh

પતિએ પત્નીને વોટ્‌સઅપ પર આપી દીધા તલાક,છુટાછેડાનું કારણ હતું આ…

બરેલી ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં ટ્રિપલ તલાકનો એક મામલો સામે આવ્યો છે. બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર મહિલાને તેના પતિએ દહેજ ન મળવાના કારણે વોટ્‌સએપ પર ટ્રિપલ તલાક આપ્યા છે. જે પછી હવે પીડિત મહિલાએ બરેલીના એસએસપીને ન્યાય માટે અપીલ કરી છે. હાલમાં પોલીસ આ કેસમાં આરોપોની તપાસ કરી રહી છે અને તે કહે છે […]