હમીરપુર ઉત્તરપ્રદેશના હમીરપુરમાં એક દંપત્તિનો રસ્તા વચ્ચે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે, આ દંપત્તિ વચ્ચે પહેલાથી ડખ્ખો ચાલી રહ્યો હતો. આ વિવાદની સુનાવણી માટે બંને કોર્ટ આવ્યા હતા. કોર્ટમાંથી નિકળ્યા બાદ કોઈ વાતને લઈને રસ્તાની વચ્ચે ડખ્ખો થઈ ગયો હતો. ત્યાર બાદ મહિલાએ પોતાની બહેનપણી સાથે મળીને પતિને […]
Uttar Pradesh
ઉત્તર પ્રદેશમાં વર-વધુના લગ્ન જાેવા ઉમટી પડ્યું આખું ગામ
હાપુડ ઉત્તર પ્રદેશના સામલીના રહેવાસી અઢી ફુટના અઝીમ અંસારીનું વરરાજાે બનવાનું સપનું પુરુ થઈ ગયું છે. બુધવારે હાપુડની રહેવાસી ૩ ફુટની બુશરા સાથે ધૂમધામથી નિકાહ થયા. આ ખાસ અવસર પર નજીકના સંબંધીઓ અને આજૂબાજૂના લોકો અઝઈમની જાનમાં નાચ્યા હતા. વરરાજાના ગેટઅપમાં અઝીમને જાેવા માટે ભારે ભીડ એકઠી થઈ હતી. અઝીમ લાંબા સમયથી પોતાના લગ્નને લઈને […]
લખનૌની લુલુ મોલના નામે અનોખઓ વર્લ્ડ રેકોર્ડ,૩૫૦ દિવડા પ્રગટાવી રેકોર્ડ બનાવ્યો
લખનૌ લખનૌમાં લુલુ મોલના નામે ગિનીજ બુક વર્લ્ડ રિકોર્ડ દાખલ કર્યો છે. મોલના નામે આ રિકોર્ડ એક લાંભી રિલે લાઇટિંગ માટે દાખલ કર્યો છે. જેમા લુલુ મોલ તરફથી ૩૯ મિનિટમાં ૩૫૦ દિવડા પ્રગટાવ્યા હતા. લુલુમાં મોલે તોડ્યો ૨૫૦ દિવડાનો રિકોર્ડ લુલુમાં મોલે તોડ્યો ૨૫૦ દિવડાનો રિકોર્ડ લખનૌમાં લુલુ મોલમાં દિવડા ઉત્સવ દરમિયાન સૌથી મૌટી રિલે […]
યુપીમાં પાંચ ધારાસભ્યોને ગુમાવવું પડયું છે પોતાનું સભ્ય પદ
લખનૌ ઉત્તરપ્રદેશની રાજનીતિમાં મુસ્લિમ ચહેરો મનાતા આઝમ ખાનનું વિધાનસભાનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે.ગત સાડા પાંચ વર્ષમાં યુપીમાં પાંચ ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે.વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કેસમાં એમપી એમએલએ કોર્ટે આઝમ ખાનને દોષિત ઠેરવ્યાના ૨૪ કલાકની અંદર તેમનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું હતું આવામાં સવાલ ઉઠે […]
અંકિતા હત્યાકાંડનો મુખ્ય આરોપી સહિત ત્રણ પર ગેગસ્ટર એકટ કરવામાં આવી કાર્યવાહી
દહેરાદુન અંકિતા ભંડારી હત્યાકાંડ મામલામાં મુખ્ય આરોપી પુલકિત આર્ય અને તેના સાથીઓ પર ગેંગસ્ટર એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કહેવાય છે કે પુલકિતની સાથે જ આરોપી સૌરભ અને અંકિતની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. હવે એવામાં એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ગેંગસ્ટરની કલમો લગાવ્યા બાદ આરોપીઓના સ્થળો પર બુલડોઝર […]
ઉત્તરપ્રદેશમાં જીજાજીએ સાળી પર દાનત બગાડી, ફોટો-વીડિયો બનાવી પરિવારને આપી ધમકી
બદાયૂ ઉત્તર પ્રદેશના બદાયૂ જિલ્લાના દાતાગંજમાં એક મહિલાએ પોતાના જમાઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે. હકીકતમાં જમાઈએ એવી વાત કહી દીધી, જેને સાંભળીને સાસુ હચમચી ગયા હતા. દાતાગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામ રહેતી મહિલાએ પોલીસને અપીલ કરીને આરોપ લગાવ્યો હતો કે, તેમની મોટી દિકરીના લગ્ન બાજૂના ગામના રહેતા એક યુવક સાથે કર્યા હતા. […]
નિવૃત્ત કર્મચારીને યુવતીના વિડીયો કોલની પળભરની મજા લાખો રૂપિયામાં પડી
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક રિટાયર્ડ હેલ્થ વર્કરને અશ્લીલ વિડીયો કોલ કરીને મહિલાને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ લોક શરમનો ડર બતાવીને જીઁ ક્રાઈમ બનીને વૃદ્ધો પાસેથી લાખો રૂપિયા જમા કરાવ્યા. ત્યારે હવે પીડિતે સાયબર ક્રાઈમનો કેસ દાખલ કર્યો છે. જણાવી દઈએ કે આ મામલો ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. સ્વરૂપરાણી નેહરુ […]
ઉત્તરપ્રદેશમાં પીકઅપ કાર ચાલકે રસ્તા પર ઊભેલા ૧૦થી વધુ લોકોને કચડી નાખ્યા
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના હાફિઝગંજ વિસ્તારના બાયપાસ પર એક અનિયંત્રિત પિકઅપે લગભગ એક ડઝન લોકોને અડફેટે લીધા હતા. લોકો બસની રાહ જાેઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ ઇજાગ્રસ્ત લોકોને રસ્તા પરથી ઉપાડીને બાજુમાં લઈ ગયા. જે બાદ ઘાયલ લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણની […]
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં સરયુ નદીના જાેરદાર પ્રવાહમાં ચાર કિશોરો તણાઈ ગયા
આઝમગઢ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં છઠ પૂજા દરમિયાન મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના અત્રૌલિયા વિસ્તારમાં છઠ પૂજાનો આનંદ થોડીવારમાં માતમમાં ફેરવાઈ ગયો. સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે નાની સરયુ નદીના જાેરદાર પ્રવાહમાં ચાર કિશોરો તણાઈ ગયા હતા. તરુણને ડૂબતો જાેઈને ચારેબાજુ હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ […]
ઉત્તરપ્રદેશમાં માથાભારે પતિએ બહાનું બનાવી પત્નીને બોલાવી કાન કતરી કાઢ્યા
ઉન્નાવ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક હૈવાન પતિએ પોતાની પત્નીના કાન અને સસરાને ઢોર માર મારી લોહી લુહાણ કરી નાખ્યા હતા. આ ઘટના બાંગરમઉ કોતવાલી ક્ષેત્રના કસ્વા મોહલ્લા પન્ની ટોલાની છે. તો વળી પિતા-દિકરીને સ્થાનિક લોકોએ સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર બાંગરમઉમાં ભરતી કરાવી છે. જ્યાં પ્રાથમિક સારવાર બાદ […]








