લખનઉ દેશભરમાં લાઉડ સ્પીકર માટે ઉઠેલાં વિવાદ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે કડક નિર્દેશ જાહેર કર્યાં છે. સરકાર તરફથી દરેક પોલીસ સ્ટેશનને આદેશ આપવામાં આવ્યો કે, મંદિર હોય કે મસ્જિદ ગેરકાયદેસર અને મોટા અવાજ વાળા લાઉડ સ્પીકર ૩૦ એપ્રિલ સુધી ઉતારી લેવામાં આવે. સાથે જ નક્કી કરવામાં આવેલાં અવાજ પ્રમાણે જ લાઉડસ્પીકરનો પ્રયોગ ધાર્મિક સ્થળ […]
Uttar Pradesh
યીપીના પ્રયાગરાજમાં એક જ પરિવારના ૫ લોકોની હત્યા કરાઈ
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના થરવઈ પોલીસ મથક હદના ખેવરાજપુર ગામનો છે. હત્યાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસ મામલાની તપાસમાં લાગી છે. સામૂહિક હત્યાકાંડનો ભોગ બનનારાઓમાં રામ અવતારના પુત્ર રાજકુમાર યાદવ (૫૫), રાજકુમારના પત્ની કુસુમ (૫૦), મનીષા (પુત્રી ૨૫), પુત્ર સુનિલની પત્ની સવિતા (૩૦) અને સુનિલની પુત્રી મિનાક્ષી (૨) સામેલ છે. પોલીસે પુત્રી અને પુત્રવધુ […]
તમને લાગે છે કે હું ભાજપના સંપર્કમાં છું તો મને કાઢી મુકતા કેમ નથી ઃ શિવપાલ યાદવ
લખનઉ શિવપાલ યાદવને લગતા સવાલ પર અખિલેશ યાદવે આગ્રામાં સંકેત આપતા કહ્યું હતું કે શિવપાલ યાદવને ભાજપની નજીકના હોવાનું જણાવતા કહ્યું હતુ કે તેઓએ જતુ રહેવું જાેઈએ. અખિલેશે કહ્યું હતું કે જે પણ ભાજપમાં છે તે સપામાં કેવી રીતે હોઈ શકે છે. આજે પત્રકારો સાથે વાત કરતા શિવપાલે કહ્યું કે તેઓ સમાજવાદી પાર્ટીના ૧૧૧ ધારાસભ્યોમાંથી […]
ઉત્તરપ્રદેશમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ નવી પેટર્ન અનુસાર યોજાશે
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં વિભાગવાર પ્રેઝન્ટેશન થઈ રહ્યું છે, જેમાં માધ્યમિક શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાઓમાં નવી પેટર્ન લાગુ કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે. નવી યોજના હેઠળ માધ્યમિક શિક્ષણ બોર્ડ હાઈસ્કૂલ બોર્ડ પરીક્ષા ૨૦૨૩માં નવી પેટર્ન લાગુ કરશે. બહુવિકલ્પિય પ્રશ્નપત્ર હશે અને જવાબ ર્ંસ્ઇ શીટ પર હશે. ૨૦૨૫ના સત્રમાં ઇન્ટરમીડિયેટની બોર્ડ પરીક્ષામાં પણ […]
હવે પરવાનગી વગર કોઈ સરઘસ કે ધાર્મિક શોભાયાત્રા નીકળશે નહીં
ઉત્તરપ્રદેશ દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં, રામ નવમીથી નવરાત્રી સુધી વિવિધ રાજ્યોમાં ધાર્મિક સરઘસો દરમિયાન હિંદુ અને મુસ્લિમો વચ્ચે હિંસાના કિસ્સાઓ સામે આવ્યા છે. જાે કે ઉત્તર પ્રદેશમાં હજુ સુધી આવી સ્થિતિ સર્જાઈ નથી, પરંતુ રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે આ પગલું ભર્યું છે.ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મોટો ર્નિણય લીધો છે. વાસ્તવમાં, યુપીમાં, પરવાનગી વિના […]
ઉત્તરપ્રદેશના ૭ શહેરોમાં માસ્ક પહેરવું ફરજિયાત
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના ૧૦૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં યુપીમાં ૧૧૫ નવા કેસ નોંધાયા છે, જે બાદ રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને ૬૯૫ થઈ ગઈ છે. જાન્યુઆરી મહિના પછી આ પહેલીવાર છે જ્યારે રાજ્યમાં કોરોનાના આટલા કેસો જાેવા મળી રહ્યા છે. મોટાભાગના કેસ માત્ર […]
પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની ર્નિદયતાથી હત્યાની ઘટના આવી સામે
ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૫ લોકોની ર્નિમમ હત્યાની ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. નવાબગંજ વિસ્તારમાં ૫ લોકોને ર્નિદયતાથી મોતને ઘાટ ઉતારી દેવાયા. તમામ મૃતકો એક જ પરિવારના હતા. ઘટનાની સૂચના મળતા જ પોલીસના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે તમામ મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. મૃતકોમાં પતિ, પત્ની અને ત્રણ બાળકો સામેલ છે. […]
લખનઉમાં હિટ એન્ડ રનનો એક ચોંકાવનારો કેસ,પ્રસંગમાં ઝઘડો કરી ભાગેલા યુવકે ૬ લોકો પર કાર ચઢાવી દીધી
લખનઉ ઉત્તર પ્રદેશ ના લખનઉમાં હિટ એન્ડ રનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. ગોસાઈગંજમાં રેહતા એક યુવકે ભીડ પર કાર ચઢાવી દીધી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે, જ્યારે ૫ની હાલત ગંભીર છે. ઘટના એક મેરેજ હોલની બહાર બની હતી. ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. ગોસાઈગંજમાં […]
ઉત્તરપ્રદેશ ના ૧ ગુટકાના વેપારીના ઘરે સી જી એસ ટી ની રેડમાં ૬.૩૧ કરોડ રોકડા મળ્યા
લખનૌ સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમે ઉત્તર પ્રદેશ ના એક ગુટકાના વેપારીના ઘરે રેડ કરી હતી. આ દરમિયાન વેપારી પાસેથી ૬ કરોડ ૩૧ લાખ ૧૧ હજાર આઠ સો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. સમેરપુરમાં રહેતા ગુટકાના વેપારી જગત ગુપ્તાને ત્યાં સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમે રેડ કરી હતી. ૧૫ સભ્યની ટીમ દ્વારા કરવામાં આવેલી આ […]
ગાઝિયાબાદમાં ઝુપંડપટ્ટીમાં આગ લાગતા બાજુની ગૌશાળાની ૫૦ ગાયોના મોત
ગાઝીયાબાદ ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તારમાં અચાનક ભીષણ આગ લાગી છે. આગનું ભયાનક સ્વરૂપ જાેઈને ત્યાં રહેલા લોકોમાં અફરા-તફરી જાેવા મળી હતી. ઝુપડપટ્ટીઓમાં લાગેલી ભીષણ આગને કારણે લોકો ભોગદોડ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં ઝુપડપટ્ટીમાં રહેલા નાના સિલિન્ડર પણ આગ લાગવાને કારણે બ્લાસ્ટ થઈ ગયા. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. […]







