ગાઝીયાબાદ કોરોના સંક્રમણ ઓછુ થયા બાદ જે રીતે સ્થિતિ સામાન્ય થઈ રહી છે તે બાદ દિલ્લી-ગાઝિયાબાદની સ્કૂલોને પણ ખોલવામાં આવી. પરંતુ ગાઝિયાબાદના ઈંદિરાપુરમ સ્થિત સ્કૂલમાં બે છાત્ર કોરોના સંક્રમિત જાેવા મળ્યા હતા. જેના કારણે સ્કૂલને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સેંટ ફ્રાંસિસ સ્કૂલના ક્લાસ ૩ના છાત્ર અને ક્લાસ ૯ના છાત્રનો કોરોના ટેસ્ટ […]
Uttar Pradesh
ગંગા એકસપ્રેસ વેનું નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું
ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશ સરકારનાં ડ્રીમ પ્રોજેક્ટ ગંગા એક્સપ્રેસવેનું કાર્ય બદાયૂંમાં અદાણી ગ્રુપનાં એન્જીનિયર્સ દ્વારા ભૂમિ પૂજન બાદ શરૂ કરવામાં આવ્યું છે. મેરઠથી પ્રયાગરાજ સુધી ગંગા એક્સપ્રેસવેનું નિર્માણ કરવામાં આવશે. એક્સપ્રેસવે સૈથી વધુ આશરે ૯૫ કિમીનો બનાવવામાં આવશે. જનપદથી ૪ તલાટી અને ૮૫ ગામથી થઇ ગંગા એક્સપ્રેસવે પસાર થશે. આ બન્યા બાદ ૮ કલાકમાં મેરઠથી પ્રયાગરાજ પહોંચી […]
શિવપાલ યાદવે પોતાની રાજકીય કારકિર્દીના ધરખમ ફેરફારના સંકેત આપ્યા
લખનઉ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાના અધ્યક્ષ અને સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે પોતાની રાજકીય કારકિર્દીમાં ધરખમ ફેરફાર લાવવાના સંકેત આપ્યા છે. આ સંકેત તેમના ટિ્વટર કવરના બદલાયેલા ફોટામાં દેખાય છે. શિવપાલે ટિ્વટર હેન્ડલ પર જે નવી તસવીર રાખી છે તે બ્લેક એન્ડ વ્હાઈટ છે અને કેપ્શનમાં લખ્યુ છે ‘હૈ તૈયાર હમ’. તેમના ટિ્વટર […]
ઉત્તરપ્રદેશમાં મંદિરમાં રાખેલા દીવાને કારણે બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગી
ઉત્તરપ્રદેશ યુપીના કાશી વિદ્યાપીઠ રોડ પર આવેલા અન્નપૂર્ણા ભવ્ય એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ ખૂબ જ વિકરાળ હતી,જાે કે ફાયર બ્રિગેડે સમયસર ઘટના સ્થળ પર પહોંચી લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢી આગને કાબૂમાં લીધી હતી. મળતી માહિતી મુજબ, આગ ચોથા માળે સ્થિત ફ્લેટ નંબર ૪૦૧ થી શરૂ થઈ હતી અને ત્રણથી વધુ ફ્લેટ તેની લપેટમાં […]
યુપીના આસારામ બાપુના આશ્રમમાં કારમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
ગોંડા ઉત્તર પ્રદેશના ગોંડા સ્થિત આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે અને ઘટનાસ્થળે ભારે ભીડ ઉમટી પડી છે. મૃતદેહ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજાે મેળવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી છે. આ યુવતી પોતાના ઘરેથી […]
યોગી સરકારના મંત્રીમંડળમાં એકમાત્ર દાનિશ આઝાદ અન્સારી મુસ્લિમ મંત્રી
ઉત્તરપ્રદેશ યોગી સરકાર ૨.૦ બની ગઈ છે. ગઈ કાલે લખનઉમાં ૫૨ મંત્રીઓએ શપથ લીધા. સીએમ યોગીના નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાને જગ્યા આપવામાં આવી છે. આ સાથે જ મંત્રીમંડળમાં તમામ જાતિઓને સાધવાની પણ કોશિશ કરાઈ છે. નવા મંત્રીઓમાં ફક્ત એક મુસ્લિમ ચહેરાને સામેલ કરાયો છે. આ નામ છે દાનિશ આઝાદ અન્સારીનું. દાનિશ અન્સારી કોણ છે […]
યુપીમાં મફત રાશન યોજનાને આગામી ૩ મહિના લંબાવવાનો નિર્ણય
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ફરીથી શપથ લીધા બાદ યોગી આદિત્યનાથે શુક્રવારે લખનૌમાં કેબિનેટ સભ્યોની પ્રથમ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં યોગી આદિત્યનાથે પોતાના મંત્રીઓને નિર્દેશ આપ્યા અને કહ્યું કે તેમણે જનતા માટે કામ કરવું પડશે. પરિવારના સભ્યોએ સરકારી કામમાં દખલ ન કરવી જાેઈએ. યોગી આદિત્યનાથે બીજી વખત યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શુક્રવારની […]
ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ એકે શર્મા યુપીમાં કેબિનેટ મંત્રી બન્યા
ઉત્તરપ્રદેશ યોગી આદિત્યનાથે આજે ફરીથી યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. યુપીમાં ૩૫ વર્ષ બાદ કોઈ પાર્ટીને સતત બીજી વખત બહુમતી મળી છે. ત્યારે તેમની સાથે તેમના કેબિનેટ સાથીદારો પણ આજે શપથ લઈ રહ્યા છે. યોગી કેબિનેટમાં પીએમ મોદીના નજીકના ગણાતા પૂર્વ ૈંછજી અને સ્ન્ઝ્ર એકે શર્માનું નામ પણ આમાં સામેલ છે. એકે શર્માને પણ પીએમ […]
યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા
ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે લખનૌમાં સ્ટેડિયમમાં યોજાયો હતો, જેમાં યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે બીજીવાર શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ૨૫ કેન્દ્રીય મંત્રીઓ, મ્ત્નઁ […]
સપાના ઉમેદવારે ઉમેદવારી પત્રક પાછું ખેંચતા પાર્ટીમાં ખળભળાટ
ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ હવે ૩૬ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયુ છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ સમાજવાદી પાર્ટી હવે પોતાના અસ્તિત્વને બચાવવામાં લાગી ગઈ છે. જાે કે ગાઝીપુરમાં ભાજપને જાેરદાર હાર આપીને અહીં બધી સીટ તે જીતી હતી. આ જીત બાદ ફરી એકવાર સજ્જ થયેલી પાર્ટીએ ભોલાનાથ […]







