Uttar Pradesh

મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્‌સ યુનિવર્સિટીનો વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ

,ઉતરપ્રદેશ પીએમ મોદીએ યુપીમાં યોજાનારી ચૂંટણીને લઈને રાજ્યમાં ઘણા પ્રવાસો કર્યા છે અને ઘણી યોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યું છે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો છે. પીએમ મોદી પશ્ચિમ યુપી આવશે અને મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્‌સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. પીએમઓ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, મોદી સવારે ૧૦ઃ૪૫ વાગ્યે મેરઠમાં આર્મી હેલિપેડ પર ઉતરશે અને અહીંથી […]

Uttar Pradesh

યુપીમાં યોગી સરકારની હિન્દુ યુવા વાહિનીનું અસ્તિત્વ ખતરામાં

ઉતરપ્રદેશ વર્ષ ૨૦૦૨માં યોગી આદિત્યનાથે હિન્દુ યુવા વાહિનીની રચના કરી હતી. આ સંગઠનનો હેતુ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને રોકવાનો હતો. નોંધનિય છે કે, ૨૦૦૭માં યોગી આદિત્યનાથને ૧૧ દિવસ જેલમાં પણ રહેવું પડ્યું હતું. ગોરખપુર સહિત પૂર્વાંચલમાં હિન્દુ યુવા વાહિનીનું ઘણું વર્ચસ્વ છે. હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ સુનિલ સિંહ અને તેમની સાથે સૌરભ વિશ્વકર્મા, ચંદન વિશ્વકર્માએ હિન્દુ […]

Uttar Pradesh

સમાજવાદી પાર્ટીના એમએલસીને ત્યા આવકવેરાના દરોડા

,ઉતરપ્રદેશ અત્તર વેપારી પિયુષ જૈનના ઘરેથી દરોડાની કાર્યવાહી દરમિયાન ૨૦૦ કરોડ રૂપિયા કેશ મળી હત્યા. એવા પણ રિપોર્ટ્‌સ હતા કે આ જ પી જૈને સમાજવાદી અત્તર બનાવ્યું હતું પરંતુ આ સાચું નથી. સમાજવાદી અત્તર બનાવનારા પી જૈન એ પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્પી છે. આજે આ પી જૈનના ઠેકાણા પર દરોડાની કાર્યવાહી ચાલું છે. આ સંયોગ […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશના વેપારીઓ પર ઈન્કમટેક્સ વિભાગની તવાઈ

ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશના કાનપુરમાં ય્જી્‌ દરોડામાં ગેરકાયદેસર રોકડ જપ્ત કરવાના કેસમાં પિયુષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. હવે માહિતી મળી રહી છે કે જેલમાં રહેલા પીયૂષ જૈનનું બ્લડ પ્રેશર વધી ગયું છે. તેને ઊંઘવા માટે ઊંઘની ગોળીઓ લેવી પડે છે. તે જ સમયે, જેલ પ્રશાસનના ડૉક્ટરની દેખરેખ હેઠળ દવાઓ […]

Uttar Pradesh

યુપી ચુંટણી પહેલા કોંગ્રેસના ઓમકારનાથસિંહે રાજીનામું આપ્યું

ઉતરપ્રદેશ ઓમકારનાથ સિંહે પાર્ટીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળી હતી અને કોંગ્રેસ વતી ઓમકારનાથ સિંહે પંચની ટીમ સાથે મુલાકાત કરી હતી. પરંતુ આ પક્ષોએ આ પ્રતિનિધિમંડળને અનધિકૃત જાહેર કર્યું છે અને આ માટે નવા પ્રતિનિધિમંડળની રચના કરવામાં આવી […]

Uttar Pradesh

યુપી શિક્ષણ વિભાગે વેબસાઈટ હેક થયાના દાવો કર્યો

ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશ ઉચ્ચ શિક્ષણ સેવા આયોગે તેની સત્તાવાર વેબસાઇટ પર પ્રખ્યાત કવિ અકબર અલ્હાબાદીનું નામ બદલીને ‘અકબર પ્રયાગરાજી’ કરી દીધું છે. આ સાથે તેગ અલ્હાબાદીનું નામ પણ તેગ પ્રયાગરાજ અને રાશિદ અલ્હાબાદીનું નામ બદલીને રાશિદ પ્રયાગરાજ કરવામાં આવ્ર્યુ હકીકતમાં કમિશનની અંગ્રેજી વેબસાઈટમાં અબાઉટ અસ સેક્શન આપવામાં આવ્યું છે. જેમાં અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ના ભૂતકાળ […]

Uttar Pradesh

કાનપુર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્‌ઘાટન

કાનપુર કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનો સમગ્ર ૯ કિમી લાંબો વિસ્તાર ૈંૈં્‌ કાનપુરથી મોતી ઝિલ સુધી ફેલાયેલો છે. જાે કે, કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટની લંબાઈ ૩૨ કિમી છે અને તે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહયો છે. કાનપુર મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ ૯ કિલોમીટર લાંબી લાઇન નાખવામાં આવી છે. જેમાં ૯ મેટ્રો સ્ટેશન […]

Uttar Pradesh

ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં બ્રાહ્મણ મતદારોનો દબદબો

,ઉતરપ્રદેશ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સરકારોના વડાઓ મોટાભાગે બ્રાહ્મણો હતા. રાજ્યના પ્રથમ સીએમ પંડિત ગોવિંદ વલ્લભ પંત ઉપરાંત ઘણા દિગ્ગજ નેતાઓ જેમ કે કમલાપતિ ત્રિપાઠી, હેમવતી નંદન બહુગુણા, શ્રીપતિ મિશ્રા અને એનડી તિવારી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૧૯૯૦ ના દાયકાની શરૂઆતમાં, રાજ્યની રાજનીતિએ દિશા બદલી અને મંડલ કમિશનનો પવન ફૂંકાયો જેણે પછાત જાતિઓને એક કરી. કોંગ્રેસ સતત નબળી […]

Uttar Pradesh

અમદાવાદમાંથી એક બિલને આધારે યુપીથી ૨૮૪ કરોડ કેશ મળી

કાનપુર યુપીના કન્નોજમાંથી પકડાયેલ કરોડો રૂપિયાની લિંક ગુજરાતમાંથી એક બિલથી થઈ હતી. અમદાવાદની ડ્ઢય્ય્ૈં ટીમ દ્વારા એક ટ્રક પકડવામાં આવી હતી. આ ટ્રકમાં જતા માલના બિલ નકલી કંપનીઓના નામે બનાવવામાં આવ્યા હતા. તમામ બિલ ૫૦ હજાર રૂપિયાથી ઓછા હતા, જેથી ઈુટ્ઠઅ મ્ૈઙ્મઙ્મ ન બનાવવું પડે. આ પછી ડ્ઢય્ય્ૈંએ કાનપુરમાં ટ્રાન્સપોર્ટરની જગ્યા પર દરોડા પાડ્યા હતા. […]

Uttar Pradesh

યુપીમાં ચુંટણી પહેલા નેતાઓને દરોડાનો ડર વધ્યો

લખનઉ પ્રજાને કોરોનાની ત્રીજી લહેરનો ડર છે પણ નેતાઓને નહીં. તેઓ માને છે કે ચૂંટણી ટાળવી શક્ય જ નથી. પક્ષો તરફથી ચૂંટણી માટે પ્રચાર સામગ્રી સહિત અન્ય જરૂરી તમામ જરૂરી સંસાધન અત્યારથી વિધાનસભા ક્ષેત્રોમાં પહોંચાડાઈ રહ્યા છે. ચર્ચા અનુસાર દરોડાથી બસપાના સંભવિત ઉમેદવારો ડરી ગયા છે કેમ કે પાર્ટીને મદદ તરીકે ૩ કરોડ સુધી આપવા […]