ઉત્તરપ્રદેશ સ્વામી પ્રસાદ મૌર્યે મંગળવારે યોગી મંત્રી મંડળમાંથી રાજીનામું આપીને ભાજપને તિલાંજલિ આપવાની જાહેરાત કરી દીધી છે. યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ એક ચોંકાવનારા સમાચાર હતા. પરંતુ હવે આગળ શું થશે. સૌથી મોટો સવાલ તો એ છે કે શું હવે સ્વામી પ્રસાદ મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જાેડાઈ ગયા છે? અખિલેશ યાદવ સાથે સામે આવેલ […]
Uttar Pradesh
બિધુના ધારાસભ્ય વિનય શાક્ય સમાજવાદી પાર્ટીમાં જાેડાશે
ઉતરપ્રદેશ આજે થોડા લોકો આપણા સમાજના નેતા બનવાના નામે પોતાનું રાજકારણ ચમકાવી રહ્યા છે અને ફરી એ જ ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. આ લોકો મારું પણ અપહરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું પ્રશાસન અને પાર્ટી નેતૃત્વને કહેવા માંગુ છું કે હું મારા પિતાની ઉત્તરાધિકારી છું અને અમે સંપૂર્ણપણે ભાજપના લોકો છીએ. ઔરૈયાના પોલીસ […]
સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપમાંથી રાજીનામું આપી સપામાં જાેડાયા
ઉત્તરપ્રદેશ છેલ્લા ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપ છોડીને અખિલેશ યાદવની સાઇકલ પર સવાર થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અખિલેશ યાદવ સ્વામી પ્રસાદ મૌર્યના સામેલ થવાના મામલાને સીધો જાેઈ રહ્યા હતા અને તેમના સ્તર પર જ બધું થઈ રહ્યું હતું. સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાને ભાજપ […]
યુપીમાં કોંગ્રેસના બે મોટા નેતા સપા પાર્ટીમાં જાેડાવાની જાહેરાત કરી
ઉતરપ્રદેશ ઇમરાનની સાથે, સહારનપુર દેહત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય મસૂદ અખ્તરે પણ સપામાં જાેડાવાની જાહેરાત કરી છે. જ્યારે ઈમરાનના જાેડિયા ભાઈ નોમાન મસૂદ આરએલડી છોડીને બસપામાં જાેડાયા છે. આને જીઁ-ઇન્ડ્ઢ ગઠબંધન માટે રાજકીય નુકસાન માનવામાં આવી રહ્યું છે. ઘણા સમય પહેલા મસૂદ સપામાં સામેલ થવાની ચર્ચા હતી અને સોમવારે તેણે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી. […]
યુપી ઉમેદવારોના નામ ૧૩ જાન્યુઆરીએ કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ મૂકવામાં આવશે
ઉતરપ્રદેશ દિલ્હીમાં યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી સમિતિ દ્વારા મોકલવામાં આવેલ ઉમેદવારોની યાદી પર વિચાર કરવામાં આવશે. કારણ કે પાર્ટી વહેલી તકે ઉમેદવારોના નામ પર મહોર લગાવવા માંગે છે. આ સાથે જ આજની બેઠકમાં દરેક વિધાનસભા બેઠકના તમામ સમીકરણો અને ઉમેદવારોના સંભવિત નામો પર ચર્ચા કરવામાં આવશે. રાજ્ય એકમ દ્વારા મોકલવામાં આવેલા નામો […]
ઉત્તરપ્રદેશની ચુંટણીમાં નાના પક્ષો સત્તા ફેરવી શકે છે
ઉતરપ્રદેશ આ વખતે પશ્ચિમ ઉત્તર પ્રદેશની ચૂંટણી ઘણી રસપ્રદ માનવામાં આવી રહી છે. કારણ કે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં મોટી સફળતા મળી હતી. પરંતુ આ વખતે ખેડૂતોના આંદોલનને કારણે ભાજપ નવી રણનીતિ બનાવી રહી છે. ગત ચૂંટણીમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આરએલડીને માત્ર એક બેઠક મળી હતી. પરંતુ આ વખતે પાર્ટીએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન […]
ભાજપે યુપી ચૂંટણી માટે ઝ્રસ્ યોગી સહિત ૧૯ સભ્યોની ચૂંટણી સમિતિની જાહેરાત કરી
ઉતરપ્રદેશ આ વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની યોગી સરકારે રાજ્ય ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. આ સમિતિમાં મુખ્યમંત્રી, બંને નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રી, સંગઠન સહિત ૧૯ સભ્યો બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં ચૂંટણી પંચ ટૂંક સમયમાં રાજ્યમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. તેથી ભાજપે તેના ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે ચૂંટણી […]
વિધાનસભા ની ચૂંટણી પેહલા યોગી સરકારે,૭ IPS ની બદલી કરી
યુપી આ વર્ષમાં યૂપી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારેજ યોગી સરકારે મોડી રાતે ૭ આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં ચૂંટણી આયોગની સૂચના પહેલા ૨ નવા પોલિસ કપ્તાનની નિમણૂંક કરવામાં આવી છે. વારાણસી અને ચિત્રકૂટ ધામ રેન્જના આઈજીને બદલી દેવામાં આવી છે. વારાણસી રેન્જના આઈજી એસકે ભગત ચિત્રકૂટ રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે. ચિત્રકૂટ રેન્જના […]
બિહારના ૧૬ મંત્રીઓ પાસે રિવોલ્વર અને રાઈફલના લાયસન્સ
બિહાર બિહાર સરકારમાં સંપત્તિની વિગતો જાહેર કર્યા પછી, સરકારના ૩૧ મંત્રીઓમાંથી ૧૬ મંત્રીઓ પાસે રાઈફલ, બંદૂક અને પિસ્તોલ હોવાનું બહાર આવ્યું છે. ખાન અને ભૂતપૂર્વ મંત્રી જનક રામ પાસે ૩૦.૦૬ બોરની રાઈફલ છે જેની કિંમત ૧,૨૫,૦૦૦ છે અને .૩૨ બોરની પિસ્તોલ પણ છે જેની કિંમત ૪,૦૫,૦૦૦ છે. પંચાયતી રાજ મંત્રી સમ્રાટ ચૌધરી પાસે પણ ૪,૦૦,૦૦૦ […]
અખિલેશ ૨૦૨૭ની તૈયારીમાં લાગો આ વખતે કઈ હાથમાં નહીં આવે ઃ કેશવપ્રસાદ
ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશમાં યોજાવનારી વિધાનસભાની ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના છ વિસ્તારોમાંથી જનવિશ્વાસ યાત્રા શરૂ કરી છે, જેનો માર્ગ પાર્ટી દ્વારા રાજ્યની તમામ ૪૦૩ વિધાનસભા મતવિસ્તારોમાંથી નક્કી કરવામાં આવ્યો હતો. ભાજપે રાજ્યના છ વિસ્તારોમાંથી ૧૯મી ડિસેમ્બરે જન વિશ્વાસ યાત્રા શરૂ કરી હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આંબેડકર નગરથી […]




