પેરિસ ફ્રાન્સની મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની પેરિસમાં દેશની અનેક અગ્રણી હસ્તીઓ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. આ દરમિયાન તેણે ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ ચેનલના ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ (ઝ્રઈર્ં) લીના નાયર સાથે પણ વાત કરી. આ ખાસ મુલાકાત દરમિયાન નાયરે કહ્યું હતું કે ભારતીય મૂળના આવા વ્યક્તિને મળવું હંમેશા સુખદ અનુભૂતિ હોય છે, જેણે […]
International
અવકાશયાત્રી થોમસ પેસ્કેટ PM મોદીને મળ્યા અને કહ્યું, “ભારતનું મિશન સાચી દિશામાં છે..”
પેરિસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ પ્રવાસના બીજા દિવસે રાજધાની પેરિસમાં દેશની પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ એરોસ્પેસ એન્જિનિયર અને પાઈલટ થોમસ પેસ્કેટે ભારતના સ્પેસ મિશનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મેં ભારતીય પીએમ સાથે જેટલા સમય સુધી વાત કરી, મને લાગે છે કે તેઓ અવકાશ મિશન પર […]
PMમોદીએ ફ્રાન્સમાં આપી ઘણી ખાસ ભેટ
પેરિસ ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે તેમને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. ગઈકાલે, તેઓ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ બન્યા હતા. ફ્રાન્સના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ચંદનથી બનેલી સિતાર ભેટમાં આપી હતી. મેક્રોનને ભેટમાં આપેલી સિતારમાં સરસ્વતીની છબીઓ છે, જેને જ્ઞાન, સંગીત, કળા, […]
ઇઝરાયેલમાં તબીબોએ એક અશક્ય ઓપરેશનને પાર પાડ્યું
ઇઝરાયેલ ડૉક્ટરોને ભગવાનનો દરજ્જાે આપવામાં આવે છે. ઈઝરાયેલના ડોક્ટરોની ટીમે આ વાત સાચી સાબિત કરી છે. ઈઝરાયેલમાં કારની ટક્કરથી ૧૨ વર્ષના છોકરાનું માથું તેના ગળામાંથી કપાઈ ગયું હતું. જે સર્જરી બાદ ફરી જાેડાઇ ગયું છે. આ એક ચમત્કાર જ કહી શકાય. દુનિયાભરમાં આવા બહુ ઓછા કિસ્સાઓ જાેવા મળ્યા છે, જ્યારે કપાયેલું માથું આવી સર્જરી દ્વારા […]
ફ્રાંસ બાદ PM મોદી પહોંચ્યા ેંછઈ, ૯ વર્ષમાં ૫મી મુલાકાત, જાણો કેવો રહેશે કાર્યક્રમ?
દુબઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ બાદ હવે એક દિવસીય ેંછઈ પ્રવાસ પર છે. રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાહ્યાને આજે અબુ ધાબીના એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી આ પ્રવાસમાં વૈશ્વિક મુદ્દાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરશે. છેલ્લા ૯ વર્ષમાં પીએમ મોદીની યુએઈની આ ૫મી મુલાકાત છે. ેંછઈમાં ઁસ્ મોદીએ અબુધાબીના […]
ચંદ્રયાન-૩ના લોન્ચિંગ બાદ સફળતાપૂર્વક ઉતરાણ માટે USAમાં સ્વામિનારાયણ સંતોએ કરી પ્રાર્થના
વોશીંગ્ટન અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ૈંજીઇર્ં) નોંધપાત્ર પ્રગતિ કરી છે. ૈંજીઇર્ંએ ૧૪ જુલાઈએ બપોરે ૨.૩૫ વાગ્યે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સિદ્ધિથી ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોએ ખૂબ જ ગર્વ અનુભવ્યો છે. ચંદ્રયાન-૩ મિશન ૨૪ અથવા ૨૫ ઓગસ્ટના રોજ ચંદ્રના […]
ભારતની UPI Payment Systemને વૈશ્વિક ફલક પર મળી રહી છે સફળતા
પેરિસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાંસ પ્રવાસ દરમિયાન યુપીઆઈ મોરચે ભારતને મોટી સફળતા મળી છે. હવે ફ્રાન્સમાં પણ ભારતીય યુપીઆઈ કામ કરશે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે આટલી મોટી ડીલ બાદ ભારતીય યુપીઆઈ ફ્રાન્સમાં પણ ચાલી શકશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે ભારતીય પ્રવાસીઓ ફ્રાન્સમાં ભારતીય રૂપિયામાં ચૂકવણી કરી શકશે. યુપીઆઈ મોરચે […]
ફ્રાન્સની પેરિસમાં વડાપ્રધાનનું સ્વાગત, હોટેલ પ્લાઝા સેંકડો એનઆરઆઈ તેમનું સ્વાગત કર્યું
પેરિસ ફ્રાન્સની રાજધાની પેરિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથેની મુલાકાત દરમિયાન એનઆરઆઈએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન પેરિસ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. આ પછી પીએમ સીધા હોટેલ પ્લાઝા એથની ગયા, જ્યાં સેંકડો એનઆરઆઈ તેમનું સ્વાગત કરવા માટે ઉભા હતા, જેમાંથી એક […]
દેવાળિયા પાકિસ્તાને અમેરિકામાં હોટલ બાદ હવે દૂતાવાસ વેચી માર્યું
વોશિંગ્ટન પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબથી પણ ખરાબ થઈ રહી છે. તેની દુર્દશાને દૂર કરવા માટે, તેણે વોશિંગ્ટનમાં તેની દૂતાવાસની ઇમારત ઇં૭.૧ મિલિયનમાં વેચી દીધી છે. અગાઉ ત્યાંની સરકારે એક હોટલ વેચી હતી. પાકિસ્તાની અખબાર ડોને તેના એક અહેવાલમાં ખરીદદારો અને દૂતાવાસને ટાંકીને આ વાતની પુષ્ટિ કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, ઇમારત ૨૦૦૩ થી ખાલી પડી […]
વડાપ્રધાન મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લિજન ઓફ ઓનર’થી સન્માનિત
પેરીસ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા. મેક્રોને પીએમ મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર એનાયત કર્યું. અહીં ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. પીએમ મોદી પહેલા વિશ્વના ઘણા નેતાઓને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ […]









