International

યુરોપમાં પવિત્ર કુરાન સળગાવવાના વિરોધમાં પાકિસ્તાનને ભારતનું સમર્થન

યુરોપ પાકિસ્તાન સામે ભારતનું કડક વલણ જાણીતું છે. તે સતત પાકિસ્તાન અને તેની નીતિઓનો વિરોધ કરી રહ્યો છે. પછી તે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો હોય કે કટ્ટરવાદ ફેલાવવાનો હોય. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંસ્થામાં પાકિસ્તાન દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. હકીકતમાં, યુરોપમાં કુરાન સળગાવવાના વિરોધમાં બુધવારે પાકિસ્તાન અને […]

International

પુડુચેરીમાં એક સમયે હતી ફ્રેન્ચ વસાહત, જે પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં છે પ્રખ્યાત

ફ્રાંસ વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના અખબાર લેસ ઇકોસને કહ્યું, ‘કોરોના પછી વિશ્વ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે, જેમાં ભારત-ફ્રાન્સની ભાગીદારી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ પ્રવાસમાં અમારું ધ્યાન આગામી ૨૫ વર્ષ માટે રોડમેપ તૈયાર કરવાનું છે. અમે સૌથી ખરાબ સમયમાં સાથે રહ્યા છીએ, અને અમારો પ્રયાસ અમારી મિત્રતાને વધુ મજબૂત કરવાનો છે. ત્યારે વડાપ્રધાનની ફ્રાંસ મુલાકાત […]

International

વડાપ્રધાન મોદી બે દિવસ ફ્રાન્સના પ્રવાસે

ફ્રાંસ ભારતના વડાપ્રધાન મોદી આજે તેમની બે દિવસીય મુલાકાતે ફ્રાન્સ જવા રવાના થયા છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના સમાચાર પત્ર લેસ ઇકોસને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં પીએમ મોદીએ કહ્યું કે આ ફ્રાંસ-ભારત સંબંધોનો ટર્નિંગ પોઈન્ટ છે, જે વિશ્વ માટે પણ મહત્વપૂર્ણ બનશે. પીએમએ રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ નિવેદન આપ્યું છે. વડા પ્રધાન મોદીએ […]

International

નાટોના આ પગલાથી ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ!

લિથુઆનિયા યુક્રેન યુદ્ધની વચ્ચે નાટો જૂથની બેઠક થઈ રહી છે. રશિયાથી માત્ર ૧૫૦ કિલોમીટર દૂર લિથુઆનિયાની રાજધાની વિલ્નિયસમાં સ્ટેજ તૈયાર છે. નાટો મીટિંગ હોલ રશિયાના સહયોગી બેલારુસથી માત્ર ૩૨ કિલોમીટર દૂર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન અહીં પહોંચી રહ્યા છે. આ પહેલા સુરક્ષા વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે કે ગમે ત્યારે વિશ્વ યુદ્ધ ફાટી […]

International

અમેરિકાએ ડ્રોન હુમલો કરી ઈસ્લામિક સ્ટેટના અલ-મુહાજિરને પતાવી દીધો

વોશિંગ્ટન અમેરિકાએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવન્ટ (ૈંજીૈંજી) ના નેતા અબુ ઓસામા અલ-મુહાજિરને મારી નાખ્યો છે. અમેરિકી સેનાએ ડ્રોન હુમલો કર્યો ત્યારે તે ઉત્તર સીરિયામાં હતો. યુએસ સેન્ટ્રલ કમાન્ડે રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. જણાવ્યું કે ઓસામા અલ-મોહાજિર શુક્રવારના ડ્રોન હુમલામાં માર્યો ગયો. સેનાનો દાવો છે કે હુમલામાં કોઈ નાગરિકનું મોત થયું […]

International

બ્રાઝિલમાં પળવારમાં ઇમારત ધરાશાયી, ૧૪ લોકોનાં મોત, બે બાળકો પણ હતા સામેલ

બ્રાઝિલ બ્રાઝિલના ઉત્તરપૂર્વીય રાજ્ય પરનામ્બુકોમાં, બેઘર લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઇમારત ધરાશાયી થતાં એક મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં છ બાળકો સહિત કુલ ૧૪ લોકોના મોત થયા છે. ઈમારત ધરાશાયી થવાની આ ઘટના શુક્રવારે વહેલી સવારે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્નિફર ડોગની પણ મદદ લેવામાં […]

International

કેનેડામાં ખાલિસ્તાનીઓને ભારતીયોનો જાેરદાર જવાબ મળ્યો

કેનેડા કેનેડામાં ભારતીય દૂતાવાસની સામે વિરોધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાની સમર્થકોને પરિણામ ભોગવવા પડ્યા હતા. પ્રદર્શન દરમિયાન, દૂતાવાસની આસપાસ હાજર ભારતીય સમર્થકોએ ત્રિરંગો લહેરાવીને અને ભારત માતા કી જયના ??નારા લગાવીને જવાબ આપ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક તરફ ખાલિસ્તાની સમર્થકો પોતાના ઝંડા લઈને ફરતો જાેવા મળે છે, જ્યારે ભારતીય સમર્થકો હાથમાં […]

International

અમેરિકન પ્રમુખ ચીન પર ભડકયા, ચીનને સાવચેત રહેવાની ચેતવણી આપી

વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડેને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતને લઈને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. બાયડેને કહ્યું કે પુતિનને ખબર હોવી જાેઇએ કે બેઇજિંગની અર્થવ્યવસ્થા પશ્ચિમના રોકાણ પર આધારિત છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ ચેતવણી એવા સમયે આપી છે, જ્યારે ચીન અને અમેરિકા તાઈવાન સહિત અનેક મુદ્દાઓ પર વિવાદમાં છે. […]

International

ચીનના આ શક્તિ પ્રદર્શનને માનવામાં આવી રહ્યું છે ઓપરેશન તાઈવાનનું સિગ્નલ

ચીન ડ્રોન કહીએ પણ પાવર ફાઈટર જેટથી ઓછો નથી. હા, ડ્રોનની મોટી સાઇઝને કારણે પશ્ચિમી મીડિયાએ તેને ‘મોન્સ્ટર ડ્રોન’ નામ આપ્યું છે. આ ચાઈનીઝ ડ્રોનનું નામ ્‌મ્-૦૦૧ છે. પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે ચીને ફરી એકવાર પોતાના શક્તિશાળી ડ્રોનની તસવીરો જાહેર કરી છે. આ વખતે ડ્રોનને મિસાઈલ અને બોમ્બથી સજ્જ બતાવવામાં આવ્યું છે. ચીનનો દાવો […]

International

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લીડ્‌ઝમાં ત્રીજી એશિઝ ક્રિકેટ ટેસ્ટ મેચ રોમાંચક બની

લીડ્‌ઝ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લીડ્‌ઝમાં રમાઈ રહેલી ત્રીજી એશિઝ ક્રિકેટ ટેસ્ટ મેચ રોમાંચક બની છે. બે દિવસની રમત બાદ બન્ને ટીમો બરાબરીની સ્થિતિમાં હોવાનું જણાય છે. બીજા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં ચાર વિકેટના નુકસાન સાથે ૧૧૬ રન કર્યા છે અને સાથે જ ૧૪૨ રનની લીડ મેળવી લીધી છે. ઓસી.ના ટોચના ચાર બેટ્‌સમેન […]