International

સ્વીડનમાં સ્ટોકહોમ મસ્જિદની બહાર કુરાન સળગાવવાની ઘટનાથી વિશ્વના મુસ્લિમોમાં રોષ

સ્વીડન સ્વીડનમાં સ્ટોકહોમ મસ્જિદની બહાર કુરાન સળગાવવાની ઘટનાએ સમગ્ર વિશ્વના મુસ્લિમોમાં રોષ ઠાલવ્યો છે. તે જ સમયે, પાકિસ્તાનના પેશાવરમાં પણ સ્વીડન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે દેશવ્યાપી વિરોધનું આહ્વાન કર્યું છે. આ પહેલા આતંકવાદી સંગઠનોએ સ્વીડનમાં કુરાન સળગાવવાનો પાકિસ્તાનના ખ્રિસ્તીઓ પાસેથી ‘બદલો’ લેવાની વાત કરી હતી. પીએમ શરીફની બેઠકમાં ર્નિણય […]

International

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થિનીની હત્યા મામલે થયો ખુલાસો

સિડની ઓસ્ટ્રેલિયામાં વર્ષ ૨૦૨૧માં એક ભારતીય વિદ્યાર્થિનીની હત્યા સાથે જાેડાયેલા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કોર્ટમાં જણાવવામાં આવેલી વાતો અનુસાર પૂર્વ બોયફ્રેન્ડે પહેલા વિદ્યાર્થિની સાથે અનેક અત્યાચાર કર્યા અને બાદમાં તેને જીવતી દાટી દીધી. હત્યાના લગભગ બે વર્ષ પછી થઈ રહેલા આ ઘટસ્ફોટથી દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે. ૨૦૨૧માં એડિલેડના તારિકજાેત સિંહ (૨૨)એ તેની પૂર્વ પ્રેમિકા […]

International

વિશ્વના ઘણા મોટા દેશો માટે યુદ્ધનું કારણ બની રહ્યું છે ‘ચિપ માર્કેટ’

બેઈજિંગ ચીને ટ્રેડ વોરમાં અમેરિકા સામે બ્રહ્માસ્ત્ર શરૂ કર્યું છે. ચીને ચીપ બનાવવામાં વપરાતી બે ધાતુઓ (ગેલિયમ અને જર્મેનિયમ)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ડ્રેગનના આ ર્નિણયથી સમગ્ર વિશ્વમાં તણાવ વધી ગયો છે. ચીન ૮૦ ટકા ગેલિયમ અને ૬૦ ટકા જર્મેનિયમનું ઉત્પાદન કરે છે. તાજેતરમાં ચીને જાહેરાત કરી હતી કે તે ૧ ઓગસ્ટથી આ બંને […]

International

ભારત કહેશે તો અમે મદદ કરવા તૈયાર ઃ અમેરિકી રાજદૂત

વોશિંગ્ટન મણિપુરમાં હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરની સ્થિતિ સુધરવાનું નામ લઈ રહી નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો બાદ પણ હિંસા પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. ત્યારે મણીપુરની સ્થિતિને જાેતા હવે અમેરિકાએ મણિપુર મામલે મદદનો હાથ લંબાવ્યો છે. અમેરિકાએ હિંસાને રોકવા માટે મદદની ઓફર કરી છે. આ અંગે અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ […]

International

ચીનમાં અનેક ભાગોમાં અનેક કુદરતી આફતોની સ્થિતિ સર્જાઈ શકે

બેઈજિંગ ચીનના અધિકારીઓએ આવનારા સમયમાં ગંભીર હવામાનની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આવનારા સમયમાં દેશના અનેક ભાગોમાં અનેક કુદરતી આફતોની સ્થિતિ સર્જાઈ શકે છે. વિભાગે કહ્યું કે આ દરમિયાન ભારે વરસાદને કારણે ઘણા લોકો બેઘર થઈ શકે છે અને આ દરમિયાન ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પણ થવાની સંભાવના છે. ચીનની સરકારી એજન્સી શિન્હુઆ અનુસાર, મધ્ય […]

International

પૂર્વી યુએસમાં ભારે તોફાનનો ખતરો, વાવાઝોડાની આગાહી

અમેરિકા અમેરિકા આજે તેની આઝાદીની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અમેરિકન એરપોર્ટ પર ભારે અફરાતફરી જાેવા મળી હતી. હવામાનની વિવિધ ચેતવણીઓને કારણે લગભગ ૧૦૦ મિલિયન લોકો પ્રભાવિત થવાના છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની ફરજ પડી રહી છે. ગઈકાલે સોમવારે એક જ દિવસે અમેરિકાના એરપોર્ટ […]

International

અમેરિકાના ટેક્સાસમાં ૧૦,૦૦૦ લોકોએ ગુરુપૂર્ણિમા પર શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો પાઠ કર્યો

ટેક્સાસ ગુરુ પૂર્ણિમાના અવસરે સોમવારે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો પાઠ કરવા માટે યુએસએના ટેક્સાસમાં એલન ઇસ્ટ સેન્ટર ખાતે ૪થી ૮૪ વર્ષની વયના કુલ ૧૦,૦૦૦ લોકો ભેગા થયા હતા. આ કાર્યક્રમનું આયોજન યોગ સંગીતા અને જીય્જી ગીતા ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા પારાયણ યજ્ઞના રૂપમાં કરવામાં આવ્યું હતું. મૈસૂર સ્થિત અવધૂત દત્ત પીઠમ આશ્રમમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, […]

International

તાઈવાનને ચીની સૈનિકોને પર પાડવા અમેરિકા પાસેથી ખતરનાક હથિયારોનો ઓર્ડર આપ્યો

તાઇવાન ચીનનો સામનો કરવા માટે તાઈવાનને અમેરિકા પાસેથી ખૂબ જ ખતરનાક હથિયાર મળવા જઈ રહ્યા છે. અમેરિકા તાઈવાનને વોલ્કેનો માઈન સિસ્ટમ આપવા જઈ રહ્યું છે. આ હથિયારને જ્વાળામુખી પણ કહેવામાં આવે છે. આ હથિયારની ખાસિયત એ છે કે તે થોડી જ મિનિટોમાં મોટા વિસ્તારમાં લેન્ડ માઈન લગાવી શકે છે. તાઈવાન માટે એન્ટી-પર્સનલ એટલે કે સૈનિકો […]

International

ખાલિસ્તાનીઓનો વિરોધ સહન નહીં થાય ઃ કેનેડા સરકાર

કેનેડા ૮ જુલાઈના રોજ ઓટાવા, ટોરોન્ટો અને વાનકુવરમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા કાઢવામાં આવનારી રેલી અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતે સોમવારે કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકેને બોલાવ્યા હતા. ભારતે કેનેડા સરકારને રેલી રોકવા અને ખાલિસ્તાની સમર્થકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભારત સરકાર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે કેનેડામાં ખાલિસ્તાની […]

International

સ્વીડનમાં કુરાનની નકલ સળગાવવાને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ

સાઉદી અરેબીયા સ્વીડનમાં ઈસ્લામની પવિત્ર પુસ્તક કુરાનની નકલ સળગાવવાને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. બકરી ઈદના અવસર પર, એક વ્યક્તિએ મસ્જિદની બહાર આ ઘટનાને અંજામ આપ્યો, જેના પછી તમામ ઇસ્લામિક દેશો સહિત યુરોપથી અમેરિકા સુધી વિરોધના અવાજાે ઉઠવા લાગ્યા. હવે ૫૭ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (ર્ંૈંઝ્ર)એ આ મામલે ઈમરજન્સી બેઠક યોજીને […]