International

ટિ્‌વટરે ૧૧ લાખથી વધારે ભારતીય એકાઉન્ટ પર લાગ્યો પ્રતિબંધ, કારણ છે આ

વોશિંગ્ટન એલોન મસ્કે જ્યારથી ટિ્‌વટરનો હવાલો સંભાળ્યો છે, ત્યારથી તેમણે યુઝર્સ માટે પ્લેટફોર્મને સારૂ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. તમને જણાવી દઈએ કે પ્લેટફોર્મ પર થઈ રહેલી કેટલીક ખોટી બાબતોને અટકાવવા માટે હવે ટિ્‌વટરે ભારતમાં ૨૬ એપ્રિલથી ૨૫ મે વચ્ચે ચાલી રહેલા ૧૧ લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ […]

International

ફ્રાન્સ સરકારે ભારતને સંયુક્ત રીતે ય્ઈ-૪૧૪ એન્જીન ની ડિઝાઇન, વિકાસ, પરીક્ષણ અને પ્રમાણિત કરવાની દરખાસ્ત

પેરીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેરિસની બે દિવસીય મુલાકાત પહેલા ફ્રાન્સે ભારતને મોટી ઓફર કરી છે. ફ્રાન્સે યુએસ અને ભારત વચ્ચે ય્ઈ-૪૧૪ એન્જીન ડીલ કરતાં ઘણા પગલાં આગળ ઓફર કર્યા છે. ફ્રાંસ સરકારે ભારતને સંયુક્ત રીતે આવા એન્જિનની ડિઝાઇન, વિકાસ, પરીક્ષણ અને પ્રમાણિત કરવાની દરખાસ્ત કરી છે. ફ્રાન્સની તરફથી આ પ્રસ્તાવને ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ […]

International

ટાઇટેનિકના પ્રવાસ માટે ફરીથી બોલાવવામાં આવ્યા મુસાફરો

વોશિંગ્ટન ટાઈટેનિક જહાજનો ભંગાર જાેવા ગયેલી ટાઈટન સબમરીનના અવશેષો સમુદ્રમાં ૧૨,૫૦૦ ફૂટની ઉંડાઈમાંથી મળી આવ્યા હતા. પાણીમાં ઉતર્યાના થોડા સમય પછી, તેનો તેના જહાજ સાથે સંપર્ક તૂટી ગયો હતો અને વિસ્ફોટમાં સબમરીનના નાના નાના ટુકડા થઈ ગયા હતા. યુએસ કોસ્ટ ગાર્ડે પણ પાંચ મુસાફરોના અવશેષો મળી આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. ર્ંષ્ઠીટ્ઠહખ્તટ્ઠંી કંપની હજુ પણ […]

International

ટ્રાફિક નિયમના ભંગ બદલ સગીરને મોતની સજા સંભળાવાતા ફ્રાન્સ સળગ્યું

પેરિસ ફ્રાન્સની રાજધાની પેરિસમાં મંગળવારે ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરવા બદલ ૧૭ વર્ષના છોકરા નાહેલને પોલીસે ગોળી મારી દીધી હતી. સગીરના મોત બાદ ફ્રાન્સમાં હિંસા ફાટી નીકળી છે. સેંકડો લોકોએ પેરિસની શેરીઓમાં પ્રદર્શન કર્યું અને આગ લગાવી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર પ્રદર્શન દરમિયાન અનેક ઈમારતો અને કારોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં પોલીસે ગોળી મારનાર […]

International

ફ્રાન્સમાં ચોથા દિવસે પણ હિંસા ચાલુ, પેરિસનો મોટાભાગનો ભાગ આગની લપેટમાં..

પેરિસ ફ્રાન્સમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. પેરિસ સહિત અનેક શહેરોમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ઘણી ઇમારતોમાં આગ લાગી છે. વાહનો સળગાવી દેવામાં આવ્યા છે. આ સ્થિતિ માત્ર પેરિસમાં જ નહીં પરંતુ તેનાથી સેંકડો કિલોમીટર દૂરના શહેરોમાં પણ છે. અત્યાર સુધીમાં […]

International

કેન્યામાં માર્ગ અકસ્માત, બેકાબૂ ટ્રકે એક પછી એક વાહનોને ટક્કર મારી, ૪૮ના મોત

પશ્ચિમકેન્યા કેન્યામાં શુક્રવારે એક ભયાનક રોડ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ૪૮ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. પશ્ચિમ કેન્યામાં સાંજે આ ભયંકર અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે જે જગ્યાએ અકસ્માત થયો તે ખૂબ જ ગીચ વિસ્તાર છે. અહીં એક ટ્રક બેકાબૂ થઈ ગઈ અને અન્ય વાહનો અને રાહદારીઓને કચડી […]

International

રશિયામાં રાષ્ટ્રપતિના નજીકના જનરલ સર્ગેઈ સુરોવિકિનની ધરપકડ

મોસ્કો રશિયામાં જનરલ સર્ગેઈ સુરોવિકિનની ધરપકડના અહેવાલ છે. જનરલ આર્માગેડન તરીકે ઓળખાતા સુરોવિકિનની ધરપકડ પર રશિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ મોસ્કો ટાઈમ્સે મંત્રાલયની નજીકના બે સૂત્રોએ વાતની પુષ્ટિ કરી છે. સુરોવિકિન શનિવારથી ગુમ થયાની જાણ કરવામાં આવી છે, જ્યારે વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે બળવો કર્યો […]

International

Uber ના ડ્રાઈવરે ૮૦૦થી વધુ નાગરિકોની સરહદ પાર કરીને કેનેડાથી વોશિંગ્ટન રાજ્યમાં દાણચોરી કરી

વોશિંગ્ટન એક ભારતીય ડ્રાઈવરે એવું કામ કર્યું છે કે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે તેણે લગભગ ૮૦૦ ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં એન્ટ્રી કરાવી છે. ભારતીય મૂળના વ્યક્તિ રાજીન્દર પાલ સિંહ, ૪૯ વર્ષીય ઉબેર ડ્રાઈવર, ૮૦૦ થી વધુ ભારતીયોને ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપવા બદલ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. યુએસ […]

International

છોકરાને ગોળી મારનાર અધિકારીએ પરિવારની માફી માંગી

પેરિસ ફ્રાન્સની રાજધાનીમાં પોલીસ અધિકારી દ્વારા એક સગીરને ગોળી મારવાની ઘટના બાદથી શહેરના એક વિસ્તારમાં તણાવનો માહોલ છે. તંગદિલીભર્યા વાતાવરણને જાેતા અહીં સપ્તાહના અંત સુધી નાઇટ કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. છોકરાના મોત બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી. લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી. દરમિયાન, છોકરાની ગોળી મારીને હત્યા કરનાર પોલીસકર્મીએ હવે પીડિતાના પરિવારની માફી […]

International

US યુનિવર્સિટીમાં જાતિના આધારે પ્રવેશ પર પ્રતિબંધ

વોશિંગ્ટન અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મોટો ર્નિણય સંભળાવ્યો છે, જેના કારણે રાજકીય હલચલ મચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કોર્ટે પોતાના ર્નિણયમાં જાતિ અને વંશીયતાના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ જાે બાયડેને તેમની પ્રતિક્રિયા આપતાં અસહમતિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેશની શક્તિશાળી સર્વોચ્ચ અદાલત હવે અમેરિકન […]