ન્યુયોર્ક અમેરિકાના ન્યુયોર્કમાં રહેતા ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે, અમેરિકાના ન્યુયોર્કમાં અનેક ગુજરાતી અને ભારતીયો રહે છે, જેના કારણે હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળીમાં સ્કૂલમાં રજા રાખવામાં આવશે. ન્યુયોર્કના મેયરે આ મોટી જાહેરાત કરી છે. ન્યુયોર્કમાં હજારો ભારતીયો દિવાળીની ઉજવળી કરે છે. દિવાળીનો તહેવાર દૂનિયામાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, દિવાળી વિશ્વના […]
International
PM મોદીના ભાષણમાં યુએસ સાંસદો ૧૫ વાર ઉભા થયા, ૭૯ વાર તાળીઓ વગાડી
વોશિંગ્ટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી થયેલા નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો અને આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આતંકવાદને વિશ્વ માટે ખતરો ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે અમેરિકામાં ૯/૧૧ના હુમલા બાદ ૨૬/૧૧ના મુંબઈ હુમલાના એક દાયકાથી વધુ સમય બાદ પણ આતંકવાદ અને કટ્ટરપંથી વિશ્વ માટે […]
અમેરિકાની કોંગ્રેસને સંબોધિત કરવું સન્માનની વાત, આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે ઃ વડાપ્રધાન
વોશિંગ્ટન ડીસી ભારતના વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસનો બીજાે દિવસ શાનદાર રહ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સાથે શુભેચ્છા મુલાકાત બાદ વડાપ્રધાન સ્ટેટ વિઝિટ માટે ફરી વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. વ્હાઈટ હાઉસમાં શાનદાર સ્વાગત અને દ્વિપક્ષીય વાતચીત બાદ વડાપ્રધાન મોદી યુએસ કોંગ્રેસને સંબોધિત કરવા ેંજી ઝ્રટ્ઠॅૈર્ંઙ્મ પહોંચ્યા હતા. ેંજી ઝ્રટ્ઠॅૈર્ંઙ્મ બહાર વડાપ્રધાન મોદીના સ્વાગત માટે […]
‘AI’ આતંકવાદ વિરુદ્ધ એક સાથે, તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી જરૂરી ઃ વડાપ્રધાન મોદી
વોશિંગ્ટન ઁસ્ નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસના બીજા દિવસે વ્હાઈટ હાઉસ પહોંચ્યા. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન અને તેમની પત્ની જીલ બાઈડને પીએમ મોદીનું રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે જ સમયે, રાષ્ટ્રપતિ બાઈડન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારતીય અમેરિકનો આપણા સંબંધોની સૌથી મોટી તાકાત […]
UKમાં તિરંગાનું અપમાન કરનાર ખાલિસ્તાની અવતાર સિંહ ખાંડાનું મોત
લંડન ખાલિસ્તાની લિબરેશન ફોર્સ (દ્ભન્હ્લ)ને મોટો આંચકો લાગ્યો છે. બ્રિટનમાં દ્ભન્હ્લ ચીફ અને અમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડાનું લંડનની હોસ્પિટલમાં મોત થયું છે. ખાંડાને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યો હતા. હોસ્પિટલમાં દાખલ થવા પર તેના સમર્થકોએ ઝેર પીધું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ખાંડા પંજાબનો રહેવાસી હતો અને તેનો જન્મ મોગા જિલ્લામાં […]
UK માં તિરંગાનું અપમાન કરનાર ખાલિસ્તાની અવતાર સિંહ ખાંડાનું મોત
લંડન ખાલિસ્તાની લિબરેશન ફોર્સને મોટો આંચકો લાગ્યો છે. બ્રિટનમાં દ્ભન્હ્લ ચીફ અને અમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડાનું લંડનની હોસ્પિટલમાં મોત થયું છે. ખાંડાને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યો હતા. હોસ્પિટલમાં દાખલ થવા પર તેના સમર્થકોએ ઝેર પીધું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ખાંડા પંજાબનો રહેવાસી હતો અને તેનો જન્મ મોગા જિલ્લામાં થયો […]
લંડનમાં ભારતીય વિદ્યાર્થીનીની ચાકુ મારીને હત્યા
વેમ્બલી હૈદરાબાદની વિદ્યાર્થીનીની લંડનમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હૈદરાબાદની એક વિદ્યાર્થીની લંડનના વેમ્બલીમાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ૨૭ વર્ષીય વિદ્યાર્થીનીનું નામ તેજસ્વિની રેડ્ડી છે. બ્રાઝિલના એક વ્યક્તિએ કથિત રીતે તેજસ્વિનીની હોસ્ટેલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેજસ્વિનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, તેજસ્વિની ઉચ્ચ અભ્યાસ માટે […]
કેનેડાની સરકારે ૭૦૦ વિદ્યાર્થીઓના દેશનિકાલના આદેશ પર પ્રતિબંધ મૂક્યો
ટોરેન્ટો કેનેડામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને રાહત આપતાં ત્યાંના પ્રશાસને દેશનિકાલ અટકાવી દીધો છે. ભારતીય વિદ્યાર્થી લવપ્રીત સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ તેને દેશનિકાલ કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી વિદ્યાર્થીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. બનાવટી દસ્તાવેજાેના મામલામાં ઘણા વિદ્યાર્થીઓ કેનેડામાં ખરાબ રીતે ફસાયા છે. મોટાભાગના અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને […]
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા રોહિતશર્માની સામે મોટો સવાલ
લંડન આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ શરૂ થવામાં હવે ગણતરીના દિવસ બાકી રહ્યાં છે. ૭ જૂનથી ઓવલના મેદાન પર ટીમ ઈન્ડિયાની સામે ઓસ્ટ્રેલિયાનો (ૈંદ્ગડ્ઢ દૃજ છેંજી) પડકાર હશે. આ ફાઈનલમાં પ્લેઇંગ ઇલેવનને લઈને ટીમ ઈન્ડિયાની સામે મોટો સવાલ છે. ટીમનો બેટિંગ અને બોલિંગ ક્રમ તો સેટ છે. પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં વિકેટકીપરને લઈને હજુ સવાલ છે. […]
વિજય દેવરકોન્ડા સાથે સામંથા ‘કુશી’ ફિલ્મના શૂટિંગ માટે તૂર્કીના પ્રવાસે
તુર્કી સાઉથના સ્ટાર નાગા ચૈતન્ય સાથે ડાઈવોર્સ અને બીમારીના કારણે લાંબો સમય ચર્ચામાં રહેલી સામંથા રૂથ પ્રભુની આગામી ફિલ્મ પર સૌની નજર છે. લાઈગર સ્ટાર વિજય દેવરકોન્ડા સાથે સામંથા ‘કુશી’ ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ સામંથા અને દેવરકોન્ડા વચ્ચે નિકટતા વધી રહી હોવાનું કહેવાય છે. તેમણે ક્યારેય પોતાના સંબંધો સ્વીકાર્યા […]










