International

કેલિફોર્નિયામાં રાહુલના ભાષણ વચ્ચે ખાલિસ્તાન તરફી નારા લાગ્યાં

કેલિફોર્નિયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિદેશ પ્રવાસ હંમેશા ભારતીય રાજકારણમાં તેજી લાવે છે. હાલ તેઓ અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે બુધવારે ભારતીયો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ક્યારેક પીએમ મોદી પર નિશાન સાધવામાં આવ્યું તો ક્યારેક સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા. દરમિયાન, કેલિફોર્નિયામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ખાલિસ્તાનીઓએ તેમને હેરાન કર્યાના અનેક વીડિયો વાયરલ […]

International

દેશમાં લોકોને ડરાવવામાં આવી રહ્યા છે ઃ રાહુલ ગાંધી

કેલિફોર્નિયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં, તેમણે કાર્યકર્તાઓ, શિક્ષણવિદો અને લોકો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધી હાલમાં અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધી ઈમિગ્રેશન ક્લિયરન્સ માટે લાઈનમાં ઊભા હતા ત્યારે ફ્લાઈટમાં તેમની સાથે મુસાફરી કરી રહેલા ઘણા લોકોએ તેમની […]

International

અનુષ્કા શર્માની કાન્સ ૨૦૨૩માં થઈ એન્ટ્રી

ફ્રાન્સ ૭૬માં કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર આખરે અનુષ્કા શર્માનો ડેબ્યૂ થઈ ચુક્યુ છે. કાન્સ ફેસ્ટિવલમાં પહેલા દિવસથી લઈને ગઈકાલે શાંત સુધી દરેક લોકો જેની રાહ જાેઈ રહ્યા હતાં ત્યારે અનુષ્કા શર્મા કાન્સમાં પોતાના ફેશનનો જલવો બતાવતી જાેવા મળી હતી. ફેન્સ અનુષ્કાની કાન્સમાં ખૂબ જ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતાં. અનુષ્કા શર્માએ કાન્સ ૨૦૨૩માં સિનેમામાં […]

International

બિલ ગેટ્‌સની પૂર્વ ગર્લફ્રેન્ડ રશિયન જાસૂસીનો ભોગ બન્યાનો ખુલાસો!..

વોશિંગ્ટન દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ અને એક સમયે સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં શામેલ બિલ ગેટ્‌સની ભૂતપૂર્વ રશિયન ગર્લફ્રેન્ડને સનસની દાવો કરવામાં આવ્યો છે. ડેઇલી મેલે એક વિશિષ્ટ તપાસમાં ખુલાસો કર્યો છે કે, ગેટ્‌સની ભૂતપૂર્વ રશિયન ગર્લફ્રેન્ડ મિલા એન્ટોનોવા ક્રેમલિનની જાસૂસ અન્ના ચેપમેનના સંપર્કમાં હતી. જાેકે, એન્ટોનવાએ કોઈ ગુનો કર્યો હોવાના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી.અગાઉ ધ […]

International

બ્રિટિશ PM ઋષિ સુનકના ઘરમાં કાર ઘૂસતા અકસ્માત

બ્રિટેન બ્રિટનના પીએમ ઋષિ સુનકના ઘરે કાર અકસ્માત બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની સુરક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમના ઘર અને ઓફિસમાં કાર અકસ્માત બાદ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. અહેવાલ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટના […]

International

સિડનીમાં ૭ માળની ઈમારતમાં લાગી ભયાનક આગ

સિડની ઑસ્ટ્રેલિયાનાં સિડનીમાં ગુરુવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડીંગ સિડની શહેરના સેન્ટ્રલ સ્ટેશન પાસે આવેલી છે. આગ એટલી ભીષણ છે કે તેના ધુમાડા ઘણા કિલોમીટર દૂર સુધી જાેઈ શકાય છે. આગના કારણે ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો છે. ઈમારતની આગને કાબૂમાં લેવા માટે ૧૦૦થી વધુ ફાયર ફાઈટરને સ્થળ પર તૈનાત કરવામાં […]

International

મેટા કંપની ૧૦,૦૦૦ કર્મચારીઓની છટણી કરશે

વોશિંગ્ટન મંદીના કારણે તેની અસર જુદા જુદા ક્ષેત્રો પર પડી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં દુનિયાની ઘણી મોટી અને નાની કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે.તે જ સમયે, મેટા, ફેસબુક, વોટ્‌સએપ અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની તેના વિવિધ પ્લેટફોર્મ પર ૧૦,૦૦૦ વધુ કર્મચારીઓની છટણી કરશે. કેટલાક મીડિયા રિપોર્ટ્‌સમાં આ દાવો કરવામાં આવ્યો છે. અગાઉ મેટાએ નવેમ્બર ૨૦૨૨માં […]

International

વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને વર્લ્ડકપ માટે વિશેષ આમંત્રણ આપ્યુ

સિડની ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ભારતના ઁસ્ નરેન્દ્ર મોદીએ વનડે વિશ્વકપ ૨૦૨૩ માટે ઓસ્ટ્રેલિયન નાગરીકોને આમંત્રણ આપ્યુ છે. વડાપ્રધાન મોદીએ આ મોટી ટૂર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ વિશેષ આમંત્રણ આપ્યુ હતુ. ક્રિકેટ ને લઈ બંને દેશો વચ્ચેના સંબંધોને ખૂબ જ મજબૂતી મળી છે. જેને લઈ પીએમ મોદીએ ઓસ્ટ્રલિયાના […]

International

‘તિરંગા’ રોશનીથી ઝળહળ્યા ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ

સિડની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસને ભારતીય તિરંગાના રંગોથી ઝગમગી ઉઠ્‌યા હતા. મોદીએ બુધવારે આ પ્રતિષ્ઠિત ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ પણ હતા. સિડની હાર્બર બ્રિજ વિશ્વના સૌથી મોટા સ્ટીલ કમાન બ્રિજ તરીકે પ્રખ્યાત છે. તે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટથી […]

International

ચીન ઉત્તરાખંડમાં નીતિ દર્રા પાસે સ્થાપી રહ્યું છે આર્મી કેમ્પ

દિલ્હી ચીન તેની વિસ્તરણવાદી નીતિ અપનાવવામાં પાછળ પડતું નથી. પૂર્વી લદ્દાખમાં ભારત સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ચીનની સેના ઉત્તરાખંડમાં નીતિ દર્રા પાસની સામેના તેના વિસ્તારમાં કેમ્પ તૈયાર કરી રહી છે. સેનાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચીનની પીએલએ સેના આ વિસ્તારમાં રોડ બનાવવાની સાથે સાથે એક હેલિપેડ પણ બનાવી રહ્યુ છે.જાે સેનાના સૂત્રોનું માનીએ […]