અમેરિકા મા ઉમિયાના ભક્તો દેશવિદેશમાં ફેલાયેલા છે. એક તરફ અમદાવાદના જાસપુર ખાતે જ્યારે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયાધામ બની રહ્યું છે. ત્યારે બીજી તરફ, પાટીદારો હવે મા ઉમિયાની ભક્તિને સાત સમુદ્ર પાર લઈ ગયા છે. ત્યારે અમેરિકાના કેન્ટુકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. ૨૧ […]
International
કોરોનાની નવી લહેર જૂનમાં આવી શકે છે, ૬ કરોડ લોકો થઇ શકે છે સંક્રમિત
ચીન ચીનના એક ટોચના એક્સપર્ટનો દાવો છે કે જૂનના અંતમાં કોરોનાની નવી લહેર આવી શકે છે જે ૬૫ કરોડ લોકોને સંક્રમિત કરી શકે છે. સોમવારે, દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ગુઆંગઝૂમાં ૨૦૨૩ ગ્રેટર બે એરિયા સાયન્સ ફોરમમાં, ઝોંગ નાનશને એવો પણ દાવો કર્યો હતો કે કોરોના ચેપ વાયરસના ઠમ્મ્ પ્રકારને ટાળવા માટે ૨ નવી રસીઓ ટૂંક […]
ભવ્ય ગાંધીએ લંડનમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કર્યું, સો.મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કર્યા
લંડન ટેલિવિઝન પર સૌથી વધુ સમય ચાલનારા ‘તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા’માં જેઠાલાલ, દયા ભાભી અને તેમના દીકરા ટપુએ દાયકાઓથી ઓડિયન્સને ઘેલું લાડેલું છે. આ શોમાં જેઠાલાલ ગડા (દિલીપ જાેશી), દયાબેન (દિશા વાકાણી)ના દીકરા ટપુને રજૂ કરાયો હતો. ગોકુલધામ સોસાયટીની બચ્ચા પાર્ટીનો લીડર એવો ટપુ સતત ધમાલ કરતો હતો. ટપુનો રોલ કરનારો ભવ્ય ગાંધી મોટો […]
માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી પરત ફરતી વખતે ઓસ્ટ્રેલિયન ક્લાઇમ્બરનું મોત
સિડની ઓસ્ટ્રેલિયાના માઉન્ટ એવરેસ્ટ અભિયાનના સભ્ય જેસન બર્નાર્ડ કેનિસનનું શિખર પરથી પરત ફરતી વખતે અવસાન થયું હતું. ઓસ્ટ્રેલિયાના પર્થના રહેવાસી ૪૦ વર્ષીય જેસન બર્નાર્ડ કેનિસને માઉન્ટ એવરેસ્ટના ૮,૮૪૯ મીટર ઊંચા શિખર પર ચઢીને રેકોર્ડ બનાવ્યો હતો, જેનું શિખર પરથી પરત ફરતી વખતે મૃત્યુ થયું હતું. દ્ગડ્ઢ્ફમાં પ્રકાશિત ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, સંબંધીઓનું કહેવું છે કે, […]
મેક્સિકો બોર્ડર ક્રોસ કરતી વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પકડાયા
મેક્સિકો અમેરિકાની દક્ષિણ બાજુએ આવેલી મેક્સિકોની બોર્ડર ૩૧૩૯ કિલોમીટર લાંબી છે. પૂર્વમાં ટેક્સાસથી શરુ કરીને આ બોર્ડર પશ્ચિમ છેડે કેલિફોર્નિયામાં પૂરી થાય છે. વ્હાઈટ હાઉસના ડેટા અનુસાર, દુનિયાની સૌથી વ્યસ્ત મનાતી આ બોર્ડર પરથી દર વર્ષે ૩૦ કરોડથી વધારે માણસો, ૯ કરોડ કાર અને ૪૩ લાખ ટ્રકો પસાર થાય છે. અમેરિકા દુનિયાનો એકમાત્ર એવો દેશ […]
કોરિયનમાં પહેલી ભારતીય ફિલ્મની રીમેક બનશે
ફ્રાન્સ કાન્સ ફેસ્ટિવલ દરમિયાન ઈન્ડિયન પેવેલિયનમાં ઈન્ડિયન પ્રોડક્શન હાઉસ પેનોરમા અને દક્ષિણ કોરિયાની એન્થોલોજી સ્ટુડિયો વચ્ચે કરાર થયા છે. આ સમયે ફિલ્મના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠક અને કોરિયાના જે ચોઈ વહાં ઉપસ્થિત હતા. અગાઉ દૃશ્યમની રીમેક ચીનમાં બની હતી, જેનું નામ ‘શીપ વિધાઉટ શેફર્ડ’ હતું. આ જાહેરાત સાથે કોરિયામાં પહેલી વખત કોઈ ભારતીય ફિલ્મની રીમેક […]
Cannes 2023ના રેડ કાર્પેટ પર સારા અલી ખાનનો દેશી લુકમાં રોયલ અંદાજ
ફ્રાન્સ દેશી ગર્લ સારા અલી ખાનના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ લૂકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક્ટ્રેસ કાન્સ રેડ કાર્પેટ પ્રેઝન્સમાં સૌથી હટકે દેખાતી હતી. તેણે દુલ્હનની જેમ તૈયરા થઇને રેડ કાર્પેટ પર ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી. સારાએ તેના કાન્સ ડેબ્યૂ માટે અબુ જાની-સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલો આઇવરી લહેંગા પહેર્યો હતો. એક્ટ્રેસે તેના વાળનો બન બનાવ્યો […]
સારા અલી ખાનનો રેટ્રો લુક થઇ રહ્યો છે વાઈરલ
ફ્રાન્સ સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. તે તેના લુક્સ અને એક્ટિંગ સ્કિલ્સને કારણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ પસંદ કરવામાં આવતી એક્ટ્રેસીસમાંથી એક બની ગઈ છે. તાજેતરમાં, એક્ટ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના લુકને લઈને ચર્ચામાં છે. તેણે કાન્સ ૨૦૨૩ ફિલ્મ ફેસ્ટિવલના રેડ-કાર્પેટ પર ડેબ્યૂ કર્યું છે. […]
મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર રાણા આવશે ભારત
કેલીફોર્નિયા કેલિફોર્નિયાની એક કોર્ટે ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારતને સોંપવાની મંજૂરી આપી દીધી છે. ૧૦ જૂન ૨૦૨૦ ના રોજ ભારતે પ્રત્યાર્પણ માટે ૬૨ વર્ષીય રાણાની અસ્થાયી ધરપકડની માંગ કરતી ફરિયાદ નોંધાવી હતી. બાયડન પ્રશાસને ભારતને રાણાને સોંપવાનું સમર્થન કર્યું છે અને તેને મંજૂરી આપી દીધી છે. કેલિફોર્નિયાની મધ્ય જિલ્લા કોર્ટના ન્યાયાધીશએ ૧૬ […]
Cannes 2023ના રેડ કાર્પેટ પર ઇશા ગુપ્તાનો આ અવતારની થઇ રહી છે ખુબ ચર્ચા
ફ્રાન્સ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩ની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. ગત ૧૬મેના રોજ શરૂ થયેલા આ ખાસ અને સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલના પહેલા જ દિવસે ઘણી બોલિવૂડ એક્ટ્રેસીસે તેના રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેર્યો છે. એક તરફ જ્યાં સારા અલી ખાન દેશી અવતારમાં જાેવા મળી તો બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ પોતાના બોલ્ડ લુકથી લોકોને […]









