ફ્રાન્સ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ઉર્વશીએ તાજેતરમાં કાન્સ ૨૦૨૩ના ઓપનિંગ ડેમાં હાજરી આપી હતી. તેણે આ ફિલ્મ ફેસ્ટિવલ માટે પિંક ગાઉન પહેર્યુ હતુ. તેણે તેની કેટલીક તસવીરો અને એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઉર્વશીની સ્ટાઈલ હવે ઈન્ટરનેટ પર […]
International
ન્યુઝીલેન્ડમાં મોટી દુર્ઘટના, ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગથી ૧૦ લોકોના કરૂણ મોત
વેલિંગ્ટન-ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડમાં ચાર માળની હોસ્ટેલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર, વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે આ ઘટના અંગે માહિતી આપી છે. પીએમ ક્રિસ હિપકિન્સ પાસેથી મળેલી માહિતી અનુસાર, વેલિંગ્ટનમાં ભીષણ આગને કારણે છ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જાેકે પોલીસ પાસે મૃત્યુના ચોક્કસ આંકડા નથી, પરંતુ આ […]
અમેરિકાના ન્યૂ મેક્સિકોના ફાર્મિંગટનમાં ગોળીબાર, ૪ લોકોના મોત, અનેક લોકો ઘાયલ થયા
ન્યૂ મેક્સિકો અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ન્યૂ મેક્સિકોના ફાર્મિંગટનમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે સોમવારે ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે અથડામણ દરમિયાન શંકાસ્પદ બંદૂકધારી સ્થળ પર જ માર્યો ગયો હતો. પોલીસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું […]
અમેરિકન એસ્ટ્રોફોટોગ્રાફરે લીધો ચંદ્રનો અત્યાર સુધીનો સૌથી સુંદર ફોટો
વોશિંગ્ટન અમેરિકન એસ્ટ્રોફોટોગ્રાફર એન્ડ્ર્યુ મેકકાર્થીએ ચંદ્રની સૌથી ડિટેઈલમાં તસવીર ક્લિક કરી છે, અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે. હાઈ ક્વોલિટી વાળા આ ફોટોમાં ચંદ્રની સપાટી ખૂબ જ સુંદર રીતે જાેઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, તેઓ છેલ્લા બે અઠવાડિયાથી તેના પર કામ કરી રહ્યા છે. તેણે કહ્યું, ‘બે ટેલિસ્કોપ અને ૨૮૦,૦૦૦ થી […]
બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતીયો સાથે વિદેશીઓએ પણ હનુમાન ચાલીસાના પાઠ કર્યા
લંડન અત્યાર સુધી ભારતમાં હનુમાન ચાલીસાના પાઠ સાંભળ્યા હશે. પરતું આશ્ચર્યનજક વાત એ છે કે, લંડનમાં હનુમાન ચાલીસાના પાઠ થયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. કોઇએ સપને પણ વિચાર્યું નહીં હોય કે, લંડનની પાર્લામેન્ટમાં હનુમાન ચાલીસાના પાઠ થશે અને ત્યાં હાજર રહેલા વિદેશી વ્યક્તિઓ પણ તેમાં જાેડાશે. રાજસ્થાનના મેહંદીપુર બાલાજી મંદિરના મહંત નરેશપુરી મહારાજે જ્યારે […]
અમેરિકાના કેલિફોર્નિયામાં જાેરદાર ભૂકંપ, ૫.૦ની તીવ્રતાના આંચકા અનુભવાયા
કેલિફોર્નિયા અમેરિકાના કેલિફોર્નિયામાં ગુરુવારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ માપવામાં આવી છે. કેલિફોર્નિયાના ઉત્તરી વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જાે કે, હાલમાં ભૂકંપથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભારતીય સમય અનુસાર ભૂકંપ ૧૨ મેના સવારે સાડા ચાર કલાકે આવ્યા હતો. ઉત્તરી કેલિફોર્નિયામાં ગુરુવાર બપોરે લગભગ ૪.૧૯ કલાકે ૫.૫ તીવ્રતાનો ભૂકંપ […]
પ્રધાનમંત્રી દ્વિપક્ષીય યાત્રા પર જશે અમેરિકા, ૨૨ જૂને PMસ્ના સન્માનમાં વ્હાઇટ હાઉસમાં ડિનર
વોશિંગટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૨ જૂને અમેરિકાના સત્તાવાર રાજકીય યાત્રા પર જશે. યાત્રા દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ પીએમ મોદીની યજમાની કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે યાત્રા દરમિયાન પીએમ મોદીની યજમાની અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેન અને પ્રથમ મહિલા જિલ બાઇડેન દ્વારા વ્હાઇટ હાઉસમાં કરવામાં આવશે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ યાત્રા ભારત અને સંયુક્ત રાજ્ય […]
કેનેડાના જંગલોમાં લાગી ભીષણ આગ, હજારો લોકો ઘર છોડી ભાગ્યા, વીડિયો વાયુવેગે વાયરલ
અલ્બર્ટા-કેનેડા કેનેડા અલ્બર્ટા પ્રાંતમાં આવેલ જંગલમાં ભયંકર આગ લાગી છે. આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં જાેઈ શકાય છે કે, હજારો લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે. જંગલોમાં લાગેલી ભીષણ આગના કારણે પહેલાથી જ ઈમરજન્સીની ઘોષણા કરી ચુક્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, જંગલમાં લાગેલી આગના કારણે ૨૪,૦૦૦થી વધારે લોકોએ […]
તુર્કીના હેતેય પ્રાંતમાં અનેક વાહનો વચ્ચે અથડામણ સર્જાતા અકસ્માત
હેતેય-તુર્કી તુર્કીના હેતેય પ્રાંતમાં અનેક વાહનો વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે અને ૩૧ લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર છે. તુર્કી સરકારની સત્તાવાર અનાદોલુ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, શનિવારે મોડી રાત્રે એક ટ્રક ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પછી […]
કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક દરમ્યાન ઘોડો ભડક્યો, ભીડમાં ઘુસી અફરાતફરી મચાવી
બ્રિટન બ્રિટનમાં કિંગ ચાર્લ્સ ૈંૈંૈંની તાજપોશીનું સમારંભ દુનિયાભરમાં લાઈવ જાેવામાં આવ્યો હતો. ત્યાં કોઈ રાજાનો ૭૦ વર્ષ બાદ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ દરમ્યાન હજારો લોકો બકિંઘમ પેલેજ અને તેના રસ્તા પર ઊભેલા હતા. કિંગ ચાર્લ્સ ૈંૈંૈં સોના ચાંદીથી સજેલા ૬ ઘોડાની બગી પર સવાર થઈને આવ્યા હતા. તેમની સાથે ઘોડેસવારોની આખી પલટન ચાલી રહી હતી. […]










