International

અમેરિકન કમિશને ભારતીય એજન્સીઓ પર પ્રતિબંધની બિડેન વહીવટીતંત્રને ભલામણ

વોશિંગ્ટન યુએસ ફેડરલ કમિશને બિડેન વહીવટીતંત્રને વિનંતી કરી છે કે તેઓ ભારતમાં સરકારી એજન્સીઓ અને અધિકારીઓ પર ધાર્મિક સ્વતંત્રતાના “ગંભીર ઉલ્લંઘન” માટે જવાબદાર ગણીને તેમની મિલકતો સાથે સંબંધિત વ્યવહારો ફ્રીઝ કરીને પ્રતિબંધો લાદશે. યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (યુએસસીઆઈઆરએફ) એ પણ ભલામણ કરી હતી કે યુએસ કોંગ્રેસ યુએસ-ભારત દ્વિપક્ષીય બેઠકો દરમિયાન ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દાઓ […]

International

ચીન સિંગલ વુમનને ivf ઍક્સેસ આપવાની યોજના અમલમાં મુકવાની કરી રહ્યું છે તૈયારી!..

સિચુઆન ચીનમાં એકલી મહિલાઓને સંતાન પ્રાપ્તિનો અધિકાર મળ્યો છે. આ સિસ્ટમ સિચુઆન પ્રાંતમાં લાગુ કરવામાં આવી છે. આ રીતે અપરિણીત મહિલાઓને બાળકો પેદા કરવાની છૂટ આપવામાં આવી છે. હવે ચીનની સરકાર તેને આખા દેશમાં કાનૂની માન્યતા આપવાની તૈયારી કરી રહી છે. ચીન સિંગલ વુમનને ૈદૃક ઍક્સેસ આપવાની યોજના અમલમાં મુકવાની તૈયારી કરી રહ્યું છે. જેથી […]

International

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફરી લડશે જાે બાઇડેન, ઔપચારિક જાહેરાત કરી

વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેને ઔપચારિક રૂપથી મંગળવારે ફરીથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. તેના દ્વારા વર્તમાન રાષ્ટ્રપતિએ ફરી સ્પષ્ટ કરી દીધુ ચે કે ૨૦૨૪માં ફરી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે. જાે બાઇડેને અમેરિકી લોકોને કહ્યું કે તેમણે જે શરૂ કર્યું છે તેને ખતમ કરવા માટે વધુ ચાર વર્ષનો સમય આપવામાં આવે. તેમણે એક વીડિયો ટ્‌વીટ […]

International

સિંગાપુરમાં ૧ કિલો ગાંજા સાથે પકડાયેલા ભારતીય શખ્સને ફાંસીએ લટકાવી દીધો

સિંગાપુર સિંગાપુરમાં બુધવારે ભારતીય મૂળના એક શખ્સને ગાંજાની તસ્કરી કરવા બદલ ફાંસીની સજા આપી હતી. માદક પદાર્થની તસ્કરીની રોકથામને લઈને દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં કડક કાયદા બનાવવામાં આવ્યા છે. હાલમાં જ સિંગાપુરનો એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક શખ્સને ફક્ત એટલા માટે મોતની સજા આપવામાં આવી, કેમ કે તેણે ગાંજાની તસ્કરી કરી હતી. આપને […]

International

રતન ટાટાને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ સન્માન ગણાતું ‘ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી સન્માનિત કર્યા

સિડની ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના માનદ ચેરમેન રતન ટાટાને ઓસ્ટ્રેલિયાની સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાઝવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂતે તેની જાણકારી ટિ્‌વટર પર આપતા કહ્યું કે, રતન ટાટાને ‘ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી સન્માનિત કર્યા છે. ઓસ્ટ્રેલિયાના એમ્બેસડર બૈરી ઓ ફૈરેલે પોતાના ટિ્‌વટમાં કહ્યું કે, ભારતની સાથે ઓસ્ટ્રેલિયામાં પણ રતન ટાટાનું યોગદાન રહ્યું છે. તેઓ એક […]

International

ઓસ્ટ્રેલિયામાં આ એક કારણસર ગુજરાતી સાથે આ રાજ્યોના વિદ્યાર્થીઓ પર છે પ્રતિબંધ..!!

સિડની ગુજરાતના વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસનું સપનું રોળાય એવી શક્યતા ઉભી થઈ છે. તેના પાછળનું કારણ ઓસ્ટ્રેલિયાની ૫ યુનિવર્સીટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એડિન કોવાન, વિક્ટોરિયા યુનિ, વુલનગોંગ યુનિ, ટોરેન્સ યુનિ અને સધર્ન યુનિ.એ વિઝા નહીં આપવા નક્કી કર્યું છે. બનાવટી અરજીઓના વધારાને કારણે ઓસ્ટ્રેલિયાની ઓછામાં ઓછી પાંચ યુનિવર્સિટીઓએ […]

International

વુહાનની સિક્રેટ લેબમાં કોરોના પર થઇ રહ્યો છે પ્રયોગ..!!

વોશિંગ્ટન કોરોના વાયરસને લઈને એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વુહાનની એક રહસ્યમય લેબે મનુષ્યોને સંક્રમિત કરવા માટે કોરોના વાયરસના ક્લોન બનાવવા પર ગુપ્ત પ્રયોગ કર્યાં. છેલ્લા ત્રણ વર્ષોથી વૈજ્ઞાનિકોના સમૂહ કોવિડની ઉત્પત્તિ વિશે મહત્વપૂર્ણ પૂરાવા માટે ઓનલાઇન ડેટાબેસ અને તથ્યો સાથે જાેડાયેલ અન્ય સ્ત્રોતોથી શોધ કરી રહ્યાં છે. પરંતુ […]

International

આફ્રિકાના દેશ કેન્યામાં એક પાદરીના કહેવા પર ૪૭ જેટલા લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી

કેન્યા આફ્રિકાના દેશ કેન્યામાં એક પાદરીના કહેવા પર ૪૭ જેટલા લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી લીધી હોવાના ચોંકાવનારા સમાચાર છે. પોલીસને આ મૃતદેહ એક પાદરીની જમીન પરથી જ મળી આવ્યા છે. કેન્યાના શાકાહોલાના જંગલમાં પોલીસને હજુ પણ મૃતદેહો મળી રહ્યા છે. એવા રિપોર્ટ્‌સ છે કે ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના એક પાદરીએ આ લોકોને કહ્યું […]

International

બ્રિટનમાં હિંદુ વિદ્યાર્થીઓને સ્કૂલોમાં કરવો પડે છે નફરતનો સામનો, ધર્મ પરિવર્તનનું છે દબાણ!

લંડન થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં એક હિંદુ સાંસદે પાકિસ્તાની સંસદમાં પોતાના જ ત્રાસની કહાનીઓ સંભળાવી હતી કે મુસ્લિમ નેતાઓએ તેમના પર ઈસ્લામ સ્વીકારવાનું દબાણ કર્યું હતું. તેવી જ રીતે બ્રિટનમાં કેટલાક હિંદુ વિદ્યાર્થીઓને પણ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓને લંડનમાં જ મુસ્લિમ બનવાનું કહેવામાં આવે છે. મુસ્લિમ વિદ્યાર્થીઓના જૂથો દ્વારા તેમના માટે ‘કાફિર’ […]

International

ઓસ્ટ્રેલિયાની આ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકાશે!!.. કારણ ચોંકાવનારું

મેલબોર્ન ઓસ્ટ્રેલિયાની ઓછામાં ઓછી પાંચ યુનિવર્સિટીઓએ નકલી અરજીઓમાં વધારો વચ્ચે કેટલાક ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ ૨૦૧૯માં સૌથી વધુ ૭૫,૦૦૦નો આંકડો પાર કરી શકે છે. સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારે જણાવ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યામાં હાલના વધારાથી ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન સિસ્ટમ અને દેશના આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજાર પર […]